ધુમાડો જોઈ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં 50 વિદ્યાર્થિનીઓને રેસ્કયુ કરવામાં આવી હતી. જેમાં 6 વિદ્યાર્થિનીઓ બેભાન થઈ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાંથી છલાંગ મારી હતી, જે ઘાયલ થઈ હતી.
ઈલેકટ્રિક પેનલમાં આગ લાગી હતી. ગલ્સૅ હોસ્ટેલ જનકપુરી વેસ્ટ મેટ્રો સ્ટેશન પાસે A-1 બ્લૉકમાં છે. માહિતી અનુસાર, પ્રથમ માળે મેન ગેટ બંધ હતો. જેને લઈ આગનો ઘુમાડો ફેલાતા વિદ્યાર્થિનીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઈલેકટ્રિક પૈનલમાં લાગી આગ Intro:Body:
जनकपुरी के गर्ल्स हॉस्टल में लगी आग, 6 लड़कियां बेहोश, 1 ने कूदकर बचाई जान
ETV
धुंआ देखकर किसी स्थानीय ने सुबह 3 बजे फायर ब्रिगेड को कॉल किया. मौके पर पहुंची फायर ब्रिगेड की टीम ने रेस्क्यू कर लगभग 50 लड़कियों को बाहर निकाला.
नई दिल्ली: सूरत में जिस तरह कोचिंग सेंटर में आग लगने की घटना हुई, वैसा ही एक हादसा वेस्ट दिल्ली के जनकपुरी थाना इलाके में आज सुबह हुआ. यहां एक गर्ल्स हॉस्टल के इलेक्ट्रिक पैनल में भीषण आग लग गई.
धुंआ देखकर किसी स्थानीय ने सुबह 3 बजे फायर ब्रिगेड को कॉल किया. मौके पर पहुंची फायर ब्रिगेड की टीम ने रेस्क्यू कर लगभग 50 लड़कियों को बाहर निकाला.
जिनमें से 6 लड़कियां धुएं से बेहोश हो गई थीं. उनको नजदीक के अस्पताल में भर्ती कराया गया. जहां अब उन सभी की हालत खतरे से बाहर है. एक लड़की ने फर्स्ट फ्लोर से नीचे छलांग लगा दी, जिससे लड़की को चोट आई है.
मौके पर पहुंचे असिस्टेंट डिविजनल फायर ऑफिसर सतपाल भारद्वाज ने मामले कि पुष्टि करते हुए बताया की फायर की टीम ने सबसे पहले मेन गेट को खोला और ऊपर जाने के लिए पास वाले दरवाजे को तोड़ा. सबसे पहली कोशिश ये थी की जो लड़कियां अंदर हैं, उन्हें बाहर निकाला जाए
जानकारी के अनुसार ये बिल्डिंग बेसमेंट, ग्राउंड और फर्स्ट फ्लोर की बनी हुई है. बेसमेंट में लगभग 10 कमरे बने हुए हैं और ग्राउंड, फर्स्ट फ्लोर पर अलग से कमरे बने हुए हैं, जहां से ग्राउंड फ्लोर जाने का रास्ता था. वहीं पर इलेक्ट्रिक पैनल लगा हुआ था, जिसमें आग लग गई.
ये गर्ल्स हॉस्टल जनकपुरी वेस्ट मेट्रो स्टेशन के पास A-1 ब्लॉक में बना हुआ है. जानकारी के मुताबिक ग्राउंड और फर्स्ट फ्लोर पर बने मेन गेट पर ताला बंद था. जिसकी वजह से आग लगने पर धुआं फैलते ही लड़कियों में अफरातफरी मच गई. अगर ये बिल्डिंग 4-5 मंजिला होती तो बड़ा हादसा हो सकता था.
દિલ્હીની જનકપુરી હોસ્ટેલમાં લાગી આગ, 6 વિદ્યાથીનીઓ બેભાનનવી દિલ્લી : હજુ સુરતમાં બનેલી આગની ઘટના પડધા શાંત થયા નથી. ત્યારે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં ગલ્સૅ હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હતી.
ધુમાડો જોઈ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે પહેચી હતી. જેમાં 50 વિદ્યાથીનીઓને રેસ્કયુ કરવામાં આવી હતી.જેમાં 6 વિદ્યાથીનીઓ બેભાન થઈ હતી. જેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો એક વિદ્યાથીનીએ હોસ્ટેલ માંથી છલાંગ મારી હતી. જે ધાયલ થઈ હતી.
ઈલેકટ્રિક પૈનલમાં આગ લાગી હતી. ગલ્સૅ હોસ્ટેલ જનકપુરી વેસ્ટ મેટ્રો સ્ટેશન પાસે A-1 બ્લૉકમાં છે. માહિતી અનુસાર પ્રથમ માળે મેન ગેટ બંધ હતો. જેને લઈ આગનો ઘુમાડો ફેલાતા વિદ્યાથીનીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Conclusion: