ETV Bharat / bharat

કોવિડ-19 : યુપીમાં 8761 લોકો ક્વૉરેન્ટાઈન, 416 લોકો આઈશોલેશનમાં દાખલ - COVID-19

ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શુક્રવારે કોરોનાના 5 નવા કેસ નોંધાયા હતા. સરકારે 8761 લોકો ક્વૉરેન્ટાઈન કર્યાં છે અને 416 લોકોનો આઇસોલેશનમાં ઉપચાર ચાલી રહ્યો છે.

COVID-19: Over 400 placed under quarantine in Uttar Pradesh
કોવિડ-19 : યુપીમાં 8761 લોકો ક્વૉરેન્ટાઈન, 416 લોકો આઈલેશનમાં
author img

By

Published : Apr 10, 2020, 5:13 PM IST

લખનઉ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શુક્રવારે કોરોનાના 5 નવા કેસ નોંધાયા હતા. સરકારે 8761 લોકો ક્વૉરેન્ટાઈન કર્યાં છે અને 416 લોકોનો આઈસોલેશનમાં ઉપચાર ચાલી રહ્યો છે.

આગ્રામાં લગભગ 350 લોકોનો ટેસ્ટ થયો છે, જેમાંથી 5 કોરોના પૉઝિટિવ હોવાની જાણકારી મળી છે. આગ્રાને રેડ ઝોન કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. એક જ દિવસમાં 5 કેસ મળવાથી તંત્ર ચિંતાતુર બન્યું છે. બધાનો ઈલાજ level-1 કોવિડ-19 હૉસ્પિટલમાં થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.