ETV Bharat / bharat

Covid-19: દેશમાં સંક્રમિતોની સંખ્યા 35 હજારને પાર, 1147 લોકોના મોત

કોરોનાના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે જો પોઝિટિવ આંકડાની વાત કરવામાં આવે તો ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના 35 હજાર કેસ સામે આવ્યા છે. જ્યારે મોતની સંખ્યા 1100ને પાર પહોંચી છે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા 35 હજારને પાર, 1147ના મોત

author img

By

Published : May 1, 2020, 11:45 AM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 1147 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 35,043 પર પહોંચી છે.

ટ્રેક
ટ્રેક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર સંક્રમિતથી ઓછામાં ઓછા 8889 લોકોનો સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેને ડિસ્ચાર્જ કરી ઘરે પરત કર્યા છે. દેશમાં હજુ પણ કોરોનાના 25,007 કેસ એક્ટિવ છે.

મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જઇ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 10,498 કેસ સામે આવ્યા છે. સંક્રમિતના પગલે 459 લોકોના મૃત્યુ થયા છે.

અંદમાન નિકોબારમાં 33 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.

આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં 1403 કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મોત નિપજ્યા છે.

અરૂણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત સામે આવ્યો છે. આ ઉપરાંત રાજ્યામાં કોઇ મોત થયુ નથી.

આ ઉપરાંત જો અસમની વાત કરવામાં આવે તો 42 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.

બિહારમાં કોરોનાના 403 કેસ સામે આવ્યા છે. જ્યારે બે લોકોના મોત નિપજ્યા છે.

ચંદીગઢમાં 56 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.

છતીસગઢમાં જો વાત કરવામાં આવે તો 38 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુ નોંધાયુ નથી.

ગોવામાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. જે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે ગોવા હાલમાં કોરોના મુક્ત રાજય્ છે.

ગુજરાતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ગતરોજના આંકડાઓ મુજબ 4395 કેસ નોંધાયા છે જ્યારે 214 લોકોના મોત નિપજ્યા છે.

હરિયાણામાં કોરોનાના 310 કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

હિમાચલ પ્રદેશની જો વાત કરવામાં આવે તો 40 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તનું મોત નિપજ્યુ છે.

જમ્મુ-કાશ્મીરમાં 581 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સંક્રમણના પગલે 8 લોકોના મોત નિપજ્યા છે.

ઝારખંડમાં કોરોનાના 107 કેસ સામે આવ્યા છે જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

કર્ણાટકમાં જો કરોનાના આંકડાની વાત કરવામાં આવે તો 557 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 21 લોકોના મોત નિપજ્યા છે.

કેરલમાં કોરોનાના 496 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે. લદાખમાં 22 કેસ સામે આવ્યા છે.

મધ્ય પ્રદેશમાં કોરોનાના 2660 કેસ સામે આવ્યા છે. જ્યારે 130 લોકોના મોત નિપજ્યા છે.

રાજસ્થાનમાં કોરોનાના 2660 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 51 લોકોના મોત નિપજ્યા છે.

તેલંગણામાં કોરોનાથી 1012 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 26 લોકોના મોત નિપજ્યા છે.

ઉત્તર પ્રદેશમાં સંક્રમિતનો આંકડો 2203 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 39 પર પહોચ્યો છે.

પશ્ચિમ બંગાળમાં કોરોનાના 758 કેસ સામે આવ્યા છે. જ્યારે 22 લોકોના મોત નિપજ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.