ETV Bharat / bharat

Covid-19: દેશમાં 9000થી વધુ લોકો સંક્રમિત, મહારાષ્ટ્રમાં 2000 કેસ પોઝિટિવ

દેશમાં કોરોના વારઇરસ સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 308 થઇ છે અને કોરોના દર્દીઓની સંખ્યા 9,152 પર પહોંચી છે. ગત 24 કલાકમાં 35 લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યો છે.

Covid-19: દેશમાં 9000થી વધુ લોકો સંક્રમિત, મહારાષ્ટ્રમાં 2000 કેસ પોઝિટિવ
Covid-19: દેશમાં 9000થી વધુ લોકો સંક્રમિત, મહારાષ્ટ્રમાં 2000 કેસ પોઝિટિવ
author img

By

Published : Apr 13, 2020, 11:07 AM IST

Updated : Apr 13, 2020, 11:40 AM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વારઇરસ સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 308 થઇ છે અને કોરોના દર્દીઓની સંખ્યા 9,152 પર પહોંચી છે. ગત 24 કલાકમાં અત્યાર સુધી 35 લોકોનાં મોત આ વાઇરસના કારણે થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ તાજેતરમાં દેશમાં કોરોનાના 7,987 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે 857 લોકો સ્વસ્થ થયા છે.

અત્યાર સુધી સૌથી વધુ 149 મોત મહારાષ્ટ્રમાં થયાં છે. ત્યારબાદ મધ્ય પ્રદેશમાં 36, ગુજરાતમાં 24 અને દિલ્હીમાં 24 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પંજાબમાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે તમિલનાડુમાં 10 અને તેલંગણામાં 9 મોત થયાં છે.

દેશમાં 9000થી વધુ લોકો સંક્રમિત
દેશમાં 9000થી વધુ લોકો સંક્રમિત

આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં આ બીમારીમા કારણે 5 લોકનાં મોત થયાં છે.

જમ્મુ-કાશ્મીરમાં 4 અને ઉત્તર પ્રદેશમાં 5 મોત થયાં છે. હરિયાણા અને રાજસ્થાનમાં 3-3 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં 9000થી વધુ લોકો સંક્રમિત
દેશમાં 9000થી વધુ લોકો સંક્રમિત

મંત્રાલયના આંકડા અનુસાર કેરલમાં 2 લોકોનાં મોત થયાં છે. બિહાર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને આસામમાં એક-એક લોકોમાં મોત થયાં છે.

આગરામાં વધુ 30 સંક્રમિત

ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 134 થઇ છે. જિલ્લામાં 30 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કુલ સંક્રમિતોમાંથી 120ની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાનમાં 815 પોઝિટિવ કેસ

સોમવારે રાજસ્થાનમાં નવા 11 પોઝિટિવ કેસનો વધારો થયો છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 815 પહોંચ્યો છે.

તામિલનાડુની સ્થિતિ

તામિલનાડુમાં આજ સુધી 1,075 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 50 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 11ના મોત થયાં છે.

ગુજરાતની સ્થિતિ

ગુજરાતમાં 520 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 44 લોકો સ્વસ્થ થવાથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 24 લોકોનાં મોત થયાં છે.

આંધ્ર પ્રદેશની સ્થિતિ

આંધ્ર પ્રદેશમાં 427 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 11 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 7 લોકોનાં મોત થયાં છે.

દિલ્હીની સ્થિતી

દિલ્હીમાં અત્યાર સુધી 1,154 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 27 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 24 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ત્રિપુરાની સ્થિતી

ત્રિપુરામાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ બન્ને દર્દીઓની સારવાર શરૂ છે.

Last Updated : Apr 13, 2020, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.