ETV Bharat / bharat

કોરોના ઈફેક્ટ: પંજાબના મુખ્યપ્રધાને કેન્દ્ર સરકાર પાસે માગી મદદ - Captain Amarinder Singh

પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે કોરોના વાઈરસના કારણે પેદા થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર પાસે મદદ માગી છે. તેમણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિમ (મનરેગા) હેઠળ તાત્કાલિક સહાય કરવાની રજૂઆત કરી છે.

Punjab
Punjab
author img

By

Published : Mar 27, 2020, 10:23 AM IST

ચંડીગઢઃ પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે કોરોના વાઈરસના કારણે પેદા થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર પાસે મદદ માગી છે. તેમણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિમ (મનરેગા) હેઠળ તાત્કાલિક સહાય કરવાની રજૂઆત કરી છે.

  • Have written to HM @AmitShah Ji & Maharashtra CM @OfficeofUT to facilitate the evacuation of devotees stranded at Nanded Sahib Gurdwara. The pilgrims have been stranded there for long & we owe them safe return to their homes & families. pic.twitter.com/kHuzMuxP2A

    — Capt.Amarinder Singh (@capt_amarinder) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સત્તાવાર સૂત્રોના પ્રમાણે, ગુરૂવારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને કિસાન કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે પત્ર લખ્યો હતો. જેમાં તેમણે શ્રમિકાની આવકનો મુદ્દો ઉઠાવ્યો હતો.

CM અમરિન્દર સિંહે કહ્યું હતું કે, "24 માર્ચ સુધી લગભગ 1.30 લાખ શ્રમિકોની 84 કરોડ રૂપિયાની મજૂરી છે. જેમને હાલ કોવિડ-19ની કટોકટીના કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેથી તેઓને મનરેગા યોજના હેઠળ સહાય કરવામાં આવે." તેમણે કેન્દ્રીય પ્રધાનોને આગ્રહ કર્યો હતો કે, તેમને જણાવેલી રકમની વહેલી તકે સહાય કરવામાં આવે. જેથી જરૂરિયાતમંદો સુધી ઝડપી સહાય પહોંચાડી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.