નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી છે, ત્યારે કોગ્રેસે ચૂંટણીના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના 40 નેતાના નામ સામેલ છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે નવજોત સિંહ સિદ્ધુ, શશિ થરુર અને શત્રુધ્ન સિન્હાનું નામ સામેલ કરવામાં આવ્યાં છે.
-
Congress has released list of party's star campaigners for #DelhiElections2020. Punjab CM Capt Amarinder Singh, Shashi Tharoor, Navjot Singh Sidhu, Shatrughan Sinha also in the list, besides interim president Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi Vadra&ex-PM Manmohan Singh. pic.twitter.com/IWylv7OvUu
— ANI (@ANI) January 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congress has released list of party's star campaigners for #DelhiElections2020. Punjab CM Capt Amarinder Singh, Shashi Tharoor, Navjot Singh Sidhu, Shatrughan Sinha also in the list, besides interim president Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi Vadra&ex-PM Manmohan Singh. pic.twitter.com/IWylv7OvUu
— ANI (@ANI) January 22, 2020Congress has released list of party's star campaigners for #DelhiElections2020. Punjab CM Capt Amarinder Singh, Shashi Tharoor, Navjot Singh Sidhu, Shatrughan Sinha also in the list, besides interim president Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi Vadra&ex-PM Manmohan Singh. pic.twitter.com/IWylv7OvUu
— ANI (@ANI) January 22, 2020
મહત્વનું છે કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠક માટે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને 11 ફેબુઆરીના રોજ પરિણામ જાહેર થશે.