ETV Bharat / bharat

યુપીના CM યોગી આદિત્યનાથે ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી - ગંગા

વસંતપંચમીના પાવન પર્વે ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે આસ્થાની ડૂબકી લગાવી હતી, ત્યારબાદ આકાશ પર પતંગ ઉડાવી હતી.

CM યોગી આદિત્યનાથે ગંગામાં લગાવી આસ્થાની ડુબકી
CM યોગી આદિત્યનાથે ગંગામાં લગાવી આસ્થાની ડુબકી
author img

By

Published : Jan 30, 2020, 12:32 PM IST

પ્રયાગરાજ: વસંતપંચમીને લઇ આજે પ્રયાગરાજમાં ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ગત રોજ CM યોગી ગંગા યાત્રાને લઇ પ્રયાગરાજ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં ગુરૂવારની સવારે યોગી આદિત્યનાથ, રાજ્ય પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ, પ્રધાન મહેન્દ્રસિંહ અને અન્ય નેતાઓએ પણ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી હતી.

CM યોગી આદિત્યનાથે ગંગામાં લગાવી આસ્થાની ડુબકી
ગંગામાં સ્નાન કર્યા બાદ CM યોગીએ માં ગંગાની આરતી પર અને વસંતપંચમીના અવસર પર આકાશમાં પતંગ પણ ઉડાવી હતી. CM યોગી સહિત કેટલાક પ્રધાનોએ બુધવારે રાત્રે સંગમધાટ પર આરતી કરી હતી.

Intro:प्रयागराज: बसंत पंचमी पर्व पर सीएम योगी ने लगाई आस्था की डुबकी और आसमान में उड़ाई पतंग

7000668169

प्रयागराज: बसंत पंचमी के मौके पर आज प्रयागराज में उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने गंगा में डुबकी लगाई है. कल शाम को सीएम योगी गंगा यात्रा के दौरान प्रयागराज पहुंचे थे. गुरुवार की सुबह सीएम योगी आदित्यनाथ के साथ राज्य मंत्री सिद्धार्थ नाथ सिंह, बीजेपी प्रदेश अध्यक्ष स्वतंत्र देव सिंह, जल शक्ति मंत्री महेंद्र सिंह और कई अन्य नेताओं ने भी गंगा में आस्था की डुबकी लगाई.

Body:गंगा में स्नान करने के बाद सीएम योगी मां गंगे की आरती की और बसंत पंचमी के पावन अवसर पर आसमान में पतंगबाजी की. सीएम योगी समेत कई मंत्री बुधवार रात को संगमघाट पर आरती की थी.

पतंगबाजी करते सीएम योगी

अरैल घाट पर सीएम योगी आस्था की डुबकी लगाने बाद मां गंगे की आरती की. इसके तुरंत बाद मुख्यमंत्री ने पतंगबाजी करते हुए खिलखिला उठे. सीएम के साथ कई मंत्रिमंडल उनके साथ पतंगबाजी करते नजर आए. इसके बाद सीएम योगी ने गंगा यात्रा के लिए बनाए गए सेल्फी पॉइंट पर सेल्फी लिया और लखनऊ के रवाना हुए.

Conclusion:घाट पर की गंगा आरती

मुख्यमंत्री योगी आदित्यनाथ ने बुधवार की शाम संगमघाट पर गंगा आरती किया तो वहीं गुरुवार की सुबह बसंत पंचमी के पावन अवसर पर संगम में आस्था की डुबकी लगाने के बाद अरैल घाट पर गंगा आरती की. सीएम योगी के साथ कई अन्य मंत्री और भाजपा के प्रदेश अध्यक्ष स्वतंत्र देव सिंह रहे.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.