AMIMIના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંશોધિત નાગરિકતા કાયદાનો વિરોધ કરતા કહ્યું કે, આ કાયદો ગેરબંધારણીય છે. ધર્મના આધારે નાગરિકતા આપવી તે બંધારણની વિરુદ્ઘ છે.
-
If a law confers citizenship on 6 groups but excludes only 1, then it’s a law to deny citizenship
— Asaduddin Owaisi (@asadowaisi) January 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Shah sb may not like the Constitution, but he has to work within its limits. Citizenship on religious basis is antithetical to our Constitution & that’s reason enough to oppose it https://t.co/H44s4cMUwp
">If a law confers citizenship on 6 groups but excludes only 1, then it’s a law to deny citizenship
— Asaduddin Owaisi (@asadowaisi) January 11, 2020
Shah sb may not like the Constitution, but he has to work within its limits. Citizenship on religious basis is antithetical to our Constitution & that’s reason enough to oppose it https://t.co/H44s4cMUwpIf a law confers citizenship on 6 groups but excludes only 1, then it’s a law to deny citizenship
— Asaduddin Owaisi (@asadowaisi) January 11, 2020
Shah sb may not like the Constitution, but he has to work within its limits. Citizenship on religious basis is antithetical to our Constitution & that’s reason enough to oppose it https://t.co/H44s4cMUwp
આ અંગે તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, જો કોઈ કાયદો છ સમૂહને નાગરિકતા પ્રદાન કરે છે. પરંતુ, ફક્ત એકને બહાર કરે છે. તો તે નાગરિકતા આપવાની ના પાડનારો કાયદો છે. તેમણે આગળ લખ્યું કે ભલે શાહને બંધારણ પસંદ ન હોય , પરંતુ તેમણે તેની સીમામાં રહીને જ કાર્ય કરવાનું છે. ધર્મના આધારે નાગરિકતા આપવી સંવિધાનની વિરૂદ્ધ છે, આ કારણ જ કાયદાનો વિરોધ કરવા માટે પૂરતુ છે.