ETV Bharat / bharat

ચંદ્રબાબૂ નાયડૂએ મહિષાસુર સાથે મોદીની કરી તુલના તો મમતાને કહ્યું 'બંગાળની દુર્ગા' - BJP

અમરાવતી: આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન.ચંદ્રબાબૂ નાયડૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના મહિષાસુર સાથે કરી હતી. તેઓએ કહ્યું કે, દેશમાં શાંતિ માટે 'બંગાળ દુર્ગા' (પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જી)એ તેમને માત આપવાની રહેશે.

મમતા બેનર્જી
author img

By

Published : May 11, 2019, 9:56 AM IST

Updated : May 11, 2019, 10:04 AM IST

તેમણે મોદીને મહિષાસુર અને મમતા બેનર્જીને બંગાળની દુર્ગા કહી છે. પાર્ટીના પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ નાયડૂએ કહ્યું છે કે, બંગાળ દુર્ગાએ દેશમાં શાંતિ અને સમૃદ્ધિ લઈ આવવા માટે દિલ્હીમાં મહિષાસુર (મોદી)ને હરાવવા પડશે. હિન્દૂ પુરાણ પ્રમાણે દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. રાજ્યમાં વિપક્ષના નેતા અને વાયએસઆર કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર નિશાન સાધતા તેદેપાએ કહ્યું કે, ભાજપ એક કથિત આર્થિક અપરાધીનું સમર્થન કરી રહી છે.

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદી અને તેમની સાથે અમિત શાહ પોતાને સરમુખત્યારી સમજીને તેમજ રાજ્યો પર કબ્જો કરવાના હેતુથી આંધ્રપ્રદેશમાં એક કટ્ટર આર્થિક અપરાધીનું સમર્થન કરી રહી છે. ભાજપના આંધ્રપ્રદેશ ઈકાઈના અધ્યક્ષ કન્ના લક્ષ્મીનારાયણે કહ્યું કે, રાજ્યની જનતા તેમને ગંભીરતાથી લેશે નહીં. નાયડૂ શું કહે છે, તેમને સમજમાં આવતું નથી. નાયડૂએ મોદીની વિરૂદ્ધ જેટલો નકારાત્મક પ્રચાર કર્યો છે, તેટલો કોઈએ પણ કર્યો નથી. તેઓ ચૂંટણી હારી જવાના ડરથી આ પ્રકારનું નિવેદન આપી રહ્યાં છે. તેઓ માનસિક બીમારીનો શિકાર છે. તેમણે સ્વતંત્ર ભારતમાં અસફળ વડાપ્રધાન જોયો નથી.

નાયડૂએ નરેન્દ્ર મોદીની મહિષાસુર સાથે કરી તુલના
નાયડૂએ નરેન્દ્ર મોદીની મહિષાસુર સાથે કરી તુલના

નાયડૂએ ટ્વીટ કરીને કહ્યું કે, શું ભારતના ઈતિહાસમાં રક્ષા મંત્રાલય સાથે કોઈ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજ ગુમ થયા છે? જોકે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ પૂરી નહીં થવા પર તેદેપા રાજગ ગઠબંધનથી અલગ થયું છે. ત્યારબાદ નાયડૂ સતત ભાજપની અગુવાઈવાળા રાજગ પર હુમલો કરી રહ્યાં છે.

Intro:Body:

नायडू ने मोदी को 'महिषासुर' कहा, ममता बनर्जी को बंगाल की 'दुर्गा' की संज्ञा दी

आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने प्रधानमंत्री नरेंद्र मोदी की तुलना महिषासुर से और पश्चिम बंगाल की मुख्यमंत्री की तुलना दुर्गा से की है. उन्होंने कहा देश में शांति के लिए मोदी को हराना होगा.

अमरावती: आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने प्रधानमंत्री नरेंद्र मोदी की तुलना महिषासुर से करते हुए कहा कि देश में शांति के लिए 'बंगाल दुर्गा' (पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी) को उन्हें हराना होगा.

एन चंद्रबाबू नायडू (आंध्र प्रदेश के मुख्यमंत्री)

नायडू ने गुरूवार को यह बयान दिया जिस दिन उन्होंने महागठबंधन की भविष्य की योजनाओं पर खड़गपुर में बनर्जी के साथ बंद कमरे में बातचीत की थी.

नायडू के बयान पर कड़ी प्रतिक्रिया व्यक्त करते हुए भाजपा ने कहा कि आंध्र प्रदेश के मुख्यमंत्री मानसिक रुग्णता के शिकार हैं और वह चुनाव हार जाने के डर से इस तरह के बयान दे रहे हैं.

तेदेपा ने बृहस्पतिवार रात को ट्वीट किया था, 'नायडू ने एक बार फिर प्रधानमंत्री नरेंद्र मोदी की जमकर आलोचना की है. इस बार पश्चिम बंगाल की जमीन से उन्होंने मोदी की आलोचना की है. उन्होंने नरेंद्र मोदी को महिषासुर और ममता बनर्जी को बंगाल की दुर्गा कहा है.'

पार्टी ने अपने आधिकारिक ट्विटर हैंडल पर कहा, 'उन्होंने (नायडू ने) कहा है कि बंगाल दुर्गा को देश में शांति और समृद्धि लाने के लिए दिल्ली में महिषासुर (मोदी) को हराना होगा.'

हिंदू पुराणों के अनुसार देवी दुर्गा ने राक्षस महिषासुर का वध किया था.

राज्य में विपक्ष के नेता और वाईएसआर कांग्रेस पार्टी के अध्यक्ष जगन मोहन रेड्डी पर निशाना साधते हुए तेदेपा ने नायडू के हवाले से कहा कि भाजपा एक कथित आर्थिक अपराधी का समर्थन कर रही है.

ट्वीट में लिखा है, 'नरेंद्र मोदी और उनके साथ अमित शाह खुद को तानाशाह समझकर तथा राज्यों पर कब्जे के मकसद से आंध्र प्रदेश में एक कट्टर आर्थिक अपराधी का समर्थन कर रहे हैं.'

नायडू पर पलटवार करते हुए भाजपा की आंध्र प्रदेश इकाई के अध्यक्ष कन्ना लक्ष्मीनारायण ने कहा कि राज्य की जनता उन्हें गंभीरता से नहीं लेती.

उन्होंने कहा, 'नायडू क्या बोलते हैं उन्हें समझ नहीं है. नायडू ने मोदी के खिलाफ जितना नकारात्मक प्रचार किया है उतना किसी ने नहीं किया. वह चुनाव हार जाने के डर से इस तरह के बयान दे रहे हैं. वह मानसिक रुग्णता के शिकार हैं.'

नायडू ने प्रधानमंत्री नरेन्द्र मोदी की आलोचना करते हुए यह भी कहा कि उन्होंने स्वतंत्र भारत में ऐसा असफल प्रधानमंत्री नहीं देखा है.

उन्होंने गुरुवार को ट्वीट किया, 'बैंकिंग तंत्र से लोगों का विश्वास उठ गया है. जगह-जगह एटीएम बिजूका (खेतों में पक्षियों को डराने के लिए खड़े किए गए पुतले)की तरह खड़े हैं. नोटबंदी बड़ा घोटाला बन गया है. वे (सरकार) जीएसटी लागू करने में असफल रहे हैं. रुपए तेजी से फिसला है. मैंने पिछलों 72 सालों के स्वतंत्र भारत में ऐसा असफल प्रधानमंत्री नहीं देखा.’’ इस दौरान उन्होंने रक्षा मंत्रालय से कथित तौर पर दस्तावेजों के गायब होने का भी जिक्र किया.

पढ़ें: 1984 दंगों पर अपने बयान के लिए सैम पित्रोदा ने माफी मांगी, कहा- मेरी हिंदी अच्छी नहीं है

नायडू ने ट्वीट किया, 'क्या भारत के इतिहास में रक्षा मंत्रालय से कभी राष्ट्रीय सुरक्षा से जुड़े दस्तावेज गायब हुए हैं?' गौरतलब है कि आंध्र प्रदेश को विशेष राज्य का दर्जा देने की मांग पूरी नहीं होने पर तेदेपा राजग गठबंधन से अलग हो गया था और उसके बाद से नायडू लगातार भाजपा की अगुवाई वाले राजग पर हमलावर रहे हैं.

Conclusion:
Last Updated : May 11, 2019, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.