ETV Bharat / bharat

પાક.ની નાપાક હરકત, ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ - ફાયરીંગમાં જવાન શહીદ

શ્રીનગર: પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંધન કર્યુ છે. પાકિસ્તાન તરફથી ઉરીમાં રામપુર સ્થિત LOC પર ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ ફાયરીંગમાં એક જવાન શહીદ થયો છે. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ ફાયરીંગ કર્યુ છે.

પાકિસ્તાને ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાને ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન
author img

By

Published : Dec 25, 2019, 8:00 PM IST

ગોળીબારીમાં સેનાના જવાન બ્રજેશ કરાટે શહીદ થયા છે. તેના સિવાય એક સ્થાનીક મહિલાનું પણ ફાયરીંગમાં મોત થયુ છે.

અધિકારીઓએ કહ્યું કે મંગળવારની રાત્રે પાકિસ્તાન તરફથી હીરાનગર સેક્ટરના ચંદવા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિસ્તાર સંલગ્ન વિસ્તારોમાં ગોળીબારી અને બોમ્બ ફેંકાયા હતાં.

તેઓએ જણાવ્યું કે સીમા પર તૈનાત BSF જવાને પણ જવાબી કાર્યવાહી કરી હતી અને બંને તરફથી રાત્રીના ગોળીબાર શરૂ જ રહ્યો હતો.

Intro:Body:

Army jawan namely Brijesh Karatey Killed

شمالی کشمیر کے سرحدی کصبح اوڈی کے حاجی پیر ڈاکٹر میں آج دوپہر پاکستان کی طرف سے جنگ بندی محدے کی خلاف ورزی کی گئ حاجی پیر سکٹر میں سرحد کے قریب واقع لوگوں میں خوف دہشت کا ماحول دیکھا گیا اور لوگ اپنی جانوں کو بچانے کے لیے محفوظ مقامات کی طرف بھاگتے دخائ دئے ، اسی دوران آج شام گولہ باری کے نتیجے میں چرونڈا نامی گاوں کی ایک خاتون موت واقع ہوئی بتیا جاتا ہیں ہے خاتون اپنے گھر کے باہر تھی جس دوران سرحد کے دوسری طرف سے ایک شل مکان پے جالگا جس سے اس خاتون کی موت واقع ہوئی

Byte Nazir Ahmad ( Resident Charunda Uri )

Haja Begum ( Resident Charunda Uri )

25 Dec 2019

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.