ETV Bharat / bharat

CBSEએ SC/ST વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં કર્યો તોતિંગ વધારો

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના વિદ્યાર્થીની પરીક્ષા ફીમાં 50થી લઈ 1200 રુપિયા સુધીનો વધારો કર્યો છે.બોર્ડ તરફથી જાહેર કરાયેલા એક આદેશ મુજબ જોઈએ તો ગત અઠવાડીયે જ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં 750 રુપિયાથી વધારીને 1500 કરી નાખ્યા છે.

ians
author img

By

Published : Aug 12, 2019, 8:44 AM IST

પરીક્ષા ફીમાં કરાયેલા વધારા પહેલા એસસી અને એસટી વર્ગના વિદ્યાર્થીઓને તમામા વિષયો માટે 50 રુપિયા ફી ચૂકવવી પડતી હતી, પણ હવે તેમને પાંચ વિષયો માટે 1200 રુપિયા તથા વધારાના વિષય માટે પ્રત્યેક વિષયદીઠ 300 રુપિયા આપવા પડશે.

સીબીએસઈના દશમાં અને બારમાં ધોરણમાં પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓને ક્રમશ: નવમાં અને અગિયારમાં ધોરણમાંથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

બારમાં ધોરણમાં પ્રાયોગિક પરીક્ષા માટે ફીમાં 70 રુપિયાનો પ્રતિ વિષય વધારો કર્યો છે. વિદ્યાર્થીઓને દરેક પ્રાયોગિક પરીક્ષા માટે હવે 80 રુપિયાની જગ્યાએ 150 રુપિયા આપવા પડશે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે દશમાં અને બારમાં ધોરણની પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.