ETV Bharat / bharat

દિલ્હીમાં કેન્ડલ માર્ચ, પોલીસે બેરીકેડ લગાવ્યા, પાણીના ફૂંવારા છોડાયા

નવી દિલ્હી: હૈદરાબાદ અને ઉન્નાવ સહિત શહેરો અને ગ્રામિણ વિસ્તારોમાં વધી રહેલા મહિલા વિરુદ્ધના અપરાધમાં આજે રાજધાની દિલ્હીમાં લોકો પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનમાં 3 યુવતીઓ બેભાન થઈ ગઈ છે.જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

author img

By

Published : Dec 7, 2019, 7:10 PM IST

candle march to demand justice
candle march to demand justice

પ્રદર્શન કર્તાઓ પર પાણીના ફૂંવારા છોડાયા

મહિલાઓની સુરક્ષાને લઈ રાજઘાટથી ઈન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ નિકાળવામાં આવી રહી છે.

દિલ્હીમાં કેન્ડલ માર્ચ, પોલીસે બેરીકેડ લગાવ્યા, પાણીના ફૂંવારા છોડાયા

પ્રદર્શન કર્તાઓ પર પોલીસ પાણીના ફૂંવારા છોડી રહ્યું છે. જેને માટે બેરીકેડ પણ લગાવામાં આવ્યા છે.

Intro:Body:

દિલ્હીમાં કેન્ડલ માર્ચ, પોલીસે બેરીકેડ લગાવ્યા, પાણીના ફૂંવારા છોડાયા

નવી દિલ્હી: હૈદરાબાદ અને ઉન્નાવ સહિત શહેરો અને ગ્રામિણ વિસ્તારોમાં વધી રહેલા મહિલા વિરુદ્ધના અપરાધમાં આજે રાજધાની દિલ્હીમાં લોકો પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનમાં 3 યુવતીઓ બેભાન થઈ ગઈ છે.જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પ્રદર્શન કર્તાઓ પર પાણીના ફૂંવારા છોડાયા

મહિલાઓની સુરક્ષાને લઈ રાજઘાટથી ઈન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ નિકાળવામાં આવી રહી છે. પ્રદર્શન કર્તાઓ પર પોલીસ પાણીના ફૂંવારા છોડી રહ્યું છે. જેને માટે બેરીકેડ પણ લગાવામાં આવ્યા છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.