ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણીના નિધન બાદ આ બંને બેઠક ખાલી પડેલી છે. અરુણ જેટલી ભાજપના સાંસદ હતા, જ્યારે રામ જેઠમલાણી આરજેડીના સાંસદ હતા.
રાજ્યસભા પેટાચૂંટણી: અરુણ જેટલી અને રામ જેઠમલાણીની બેઠક પર થશે પેટાચૂંટણી - rajya sabha by election
નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક પર પેટાચૂંટણી કરવાની જાહેરાત કરી છે. જેનું મતદાન 16 ઓક્ટોબરના રોજ થશે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણીના નિધન બાદ આ બંને બેઠક ખાલી પડેલી છે. અરુણ જેટલી ભાજપના સાંસદ હતા, જ્યારે રામ જેઠમલાણી આરજેડીના સાંસદ હતા.
રાજ્યસભા પેટાચૂંટણી: અરુણ જેટલી અને રામજેઠમલાણીની સીટ પર થશે પેટાચૂંટણી
નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક પર પેટાચૂંટણી કરવાની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચને આ બંને સીટ પર મતદાન કરવાની ફરજ પડી છે. આ માટે બિહાર અને યુપીની બંને સીટ પર 16 ઓક્ટોબરના રોજ મતદાન થશે.

Conclusion: