હાલ રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર પઠાણકોટથી ડલ્હૌઝી જઇ રહેલી ચંબા જિલ્લાના પંજપુલા પાસે ઊંડી ખીણમાં પડી હતી. ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હિમાચલમાં બસ દુર્ઘટના, 12 લોકોના મોત, 20 ઘાયલ - Chamba
હિમાચલપ્રદેશઃ રાજ્યના ચંબા જિલ્લામાં પંજપુલા પાસે બસ ખીણમાં પડી જતા 40 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે તેમજ 6 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.
![હિમાચલમાં બસ દુર્ઘટના, 12 લોકોના મોત, 20 ઘાયલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3127134-thumbnail-3x2-has.jpg?imwidth=3840)
હાલ રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર પઠાણકોટથી ડલ્હૌઝી જઇ રહેલી ચંબા જિલ્લાના પંજપુલા પાસે ઊંડી ખીણમાં પડી હતી. ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હિમાચલમાં બસ દુર્ઘટના, 12 લોકોના મોત, 20 ઘાયલ

Conclusion: