માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લાના હરમી નાલા ક્ષેત્રમાં શુક્રવાર રાત્રે લગભગ 10:45 વાગ્યે માછીમારીની બોટને જપ્ત કરાઈ છે. હાલ BSFના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
BSFના જવાનોએ કચ્છ બોર્ડર પરથી 5 પાકિસ્તાની બોટ જપ્ત કરી - હરમી નાલા ક્ષેત્રમાંથી માછીમારી બોટ જપ્ત કરાઈ
અમદાવાદઃ ગુજરાત કચ્છ બૉર્ડર પર BSFના જવાનોએ સર્ચ ઓપરેશન દરમિયાન એક મોટી સફળતા મળી છે. BSFના જવાનોને કચ્છ બોર્ડર પરથી 5 પાકિસ્તાની બોટને જપ્ત કરી છે.
BSF seized 5 Pakistani boats in kutch border
માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લાના હરમી નાલા ક્ષેત્રમાં શુક્રવાર રાત્રે લગભગ 10:45 વાગ્યે માછીમારીની બોટને જપ્ત કરાઈ છે. હાલ BSFના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Intro:Body:
Conclusion:
Conclusion:
TAGGED:
BSF Soldier in kutch