પશ્ચિમ બંગાળમાં બૉર્ડર ગાર્ડસ બાંગ્લાદેશ(BGB)ના જવાનોએ ફાયરિંગ કરતા વિજયભાનસિંહ નામના હેડ કોન્સટેબલ શહીદ થયા છે. ગુરૂવારે થયેલા ફાયરિંગમાં વિજયભાનસિંહ ઘાયલ થયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત થયુ છે.
ભારત-બાંગ્લાદેશની સીમા પર આવેલી પદ્મા નદીમાં ત્રણ માછીમારો મછલી પકડવા ગયા હતા. બે માછીમારોએ પરત ફરી BSFના કાકમારીચર પોસ્ટ પર સૈનિકોનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે BGB દ્વારા ત્રણેય માછીમારોને પકડ્યા બાદ 2ને છોડી મૂક્યા છે. મુક્ત થયેલા માછીમારોને BSFને ફ્લેગ મીટિંગ માટે બોલાવવા સૂચન કર્યુ હતુ.
BGBએ માછીમારોની તપાસ કરી રહેલા BSFના જવાનો ઉપર ફાયરિંગ શરૂ કર્યુ. આ દરમિયાન હેડ કૉન્સટેબલ વિજયભા સિંહ ઘાયલ થયા હતા. તેમને માથા પર ગોળી વાગી હતી.
વિજયભાન સાથે રહેલા કૉન્સ્ટેબલના ડાબા હાથ પર ગોળી વાગી અને બંને બેભાન થઈ ગયા. બંને ઘાયલ જવાનોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
જ્યાં ગંભીર રીતે ઘવાયેલા વિજયભાનસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર હૉસ્પિટલ લાવતા પહેલા જ તેમનું મૃત્યુ થયુ હતુ.
Intro:Body:
पश्चिम बंगाल : बांग्लादेश की ओर से फायरिंग के बाद BSF हेड कॉन्सटेबल की मौत
બાંગ્લાદેશ તરફથી ફાયરિંગમાં BSF હેડ કોન્સટેબલનું મોત
पश्चिम बंगाल में बॉर्डर गार्ड्स बांग्लादेश (BGB) के जवानों की ओर से फायरिंग के बाद सीमा सुरक्षा बल (BSF) के हेड कॉन्सटेबल की मौत हो गई है. मृतक जवान की पहचान विजय भान सिंह के रूप में की गई है. जानें पूरा विवरण
कोलकाता : पश्चिम बंगाल में बॉर्डर गार्ड्स बांग्लादेश (BGB) के जवानों की ओर से फायरिंग के बाद सीमा सुरक्षा बल (BSF) के हेड कॉन्सटेबल की मौत हो गई है. मृतक जवान की पहचान विजय भान सिंह के रूप में की गई है.
जानकारी के मुताबिक गुरुवार को हुई फायरिंग में विजय भान सिंह घायल हुए थे. इसके बाद इलाज के दौरान उनकी मौत हो गई.भारत-बांग्लादेश सीमा से लगी पद्मा नदी में तीन मछुआरे मछली पकड़ने गए थे. दो मछुआरे वापस लौटे और बीएसएफ की काकमारीचर (Kakmarichar) पोस्ट पर जवानों से संपर्क किया.
मछुआरों ने बताया कि बॉर्डर गार्ड बांग्लादेश (BGB) ने तीनों को पकड़ा और बाद में दो लोगों को छोड़ दिया. मुक्त किए गए दोनों मछुआरों से बीएसएफ को फ्लैग मीटिंग के लिए बुलाने को कहा गया.
बताया जाता है कि BGB ने मछुआरों की तलाश कर रही बीएसएफ की टुकड़ी पर फायरिंग शुरू कर दी. इस दौरान हेडकॉन्सटेबल विजय भान सिंह घायल हो गए. उन्हें सिर पर गोली लगी.
विजय भान के साथी कॉन्सटेबल को दाहिने हाथ पर गोली लगी और दोनों घायल हो गए. दोनों घायल जवानों को नजदीकी चिकित्सा सुविधा के लिए ले जाया गया.
गंभीर रूप से घायल हेड कांस्टेबल विजय भान सिंह ने दम तोड़ दिया, और डॉक्टरों के मुताबिक अस्पताल पहुंचने से पहले ही उनकी मौत हो चुकी थी.
एक अन्य घायल कांस्टेबल को मुर्शिदाबाद मेडिकल कॉलेज और अस्पताल बेहरामपुर ले जाया गया है.
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળમાં બૉર્ડર ગાર્ડસ (BGB)ના જવાનોએ ફાયરિંગ કરતા BSFના હેડ કોન્સટેબલ શહીદ થયા છે. મૃતક જવાનનું નામ વિજય ભાન સિંહ છે.
પશ્ચિમ બંગાળમાં બૉર્ડર ગાર્ડસ બાંગ્લાદેશ(BGB)ના જવાનોએ ફાયરિંગ કરતાવિજય ભાન સિંહ નામના હેડ કોન્સટેબલ શહીદ થયા છે. ગુરૂવારે થયેલા ફાયરિંગમાં વિજય ભાન સિંહ ઘાયલ થયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત થયુ છે.
ભારત-બાંગ્લાદેશની સીમા પર આવેલી પદ્મા નદીમાં ત્રણ માછીમારો મછલી પકડવા ગયા હતા. બે માછીમારોએ પરત ફરી BSFના કાકમારીચર પોસ્ટ પર સૈનિકોનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે BGB દ્વારા ત્રણેય માછીમારોને પકડ્યા બાદ 2ને છોડી મૂક્યા છે. મુક્ત થયેલા માછીમારોને BSFને ફ્લેગ મીટિંગ માટે બોલાવવા સૂચન કર્યુ હતુ.
BGBએ માછીમારોની તપાસ કરી રહેલી BSF પર ફાયરિંગ શરૂ કર્યુ. આ દરમિયાન હેડ કૉન્સટેબલ વિજય ભાન સિંહ ઘાયલ થયા હતા, તેમને માથા પર ગોળી વાગી હતી.
વિજય ભાન સાથે રહેલા કૉન્સ્ટેબલના ડાબા હાથ પર ગોળી વાગી અને બંને બેભાન થઈ ગયા. બંને ઘાયલ જવાનોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
જ્યાં ગંભીર રીતે ઘવાયેલા વિજય ભાન સિંહે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર હૉસ્પિટલ લાવતા પહેલા જ તેમનું મૃત્યુ થયુ હતુ.
Conclusion: