ETV Bharat / bharat

મત ગમે તેને આપો, ભાજપમાં જ પડશેઃ ભાજપના ઉમેદવારનો દાવો

કરનાલ: 21 ઓક્ટોબરે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીના પ્રચારમાં ઘણી વખત નેતાઓ અને ઉમેદવારો આવેશમાં આવી કંઈ પણ બોલી નાખતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયાં બાદ હરિયાણામાં વિપક્ષે ધમપછાડા કરવાનું શરુ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે, આ વાયરલ વીડિયોની ઈટીવી ભારત કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

bjp controversial statment
author img

By

Published : Oct 20, 2019, 8:49 PM IST

ભાજપ ઉમેદવાર બખ્શીશ સિંહનો વીડિયો વાયરલ
ભાજપ ઉમેદવાર સરદાર બખ્શીશ સિંહ આ વીડિયોમાં ઈવીએમની સચ્ચાઈ બતાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, તમે તમારો મત ક્યાંય પણ નાખો, અમને ખબર પડી જશે. કારણ કે, વડાપ્રધાન મોદીની નજર ખૂબ તેજ છે. તેમને ખબર પડી જાય છે. તમે ઈવીએમનું કોઈ પણ બટન દબાવો, મત તો ભાજપને જ જશે.

દીપેન્દ્ર હુડ્ડાનું ટ્વિટ
આ વીડિયો વાયરલ થતાં જ કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કરી લખ્યું હતું કે, આમનો ઘમંડ ક્યારે તૂટશે !

ઈનેલોનું ટ્વિટ
તો વળી INLDએ ટ્વીટ કરી કહ્યું હતું કે, હરિયાણામાં અસંધથી ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ પોતે બોલી રહ્યા છે કે, અમે મશીન સેટ કરી લીધા છે. અમને ખબર પડી જશે, કે કોને ક્યાં મત આપ્યો છે. અંદર મત ગમે તેને આપો, મળશે તો અમને જ.

Intro:Body:

ભાજપ ઉમેદવારનો દાવો: મત ગમે તેને આપો, ભાજપમાં જ પડશે

કરનાલ: 21 ઓક્ટોબરે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીના પ્રચારમાં ઘણી વખત નેતાઓ અને ઉમેદવારો આવેશમાં આવી કંઈ પણ બોલી નાખતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયાં બાદ હરિયાણામાં વિપક્ષે ધમપછાડા કરવાનું શરુ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે, આ વાયરલ વીડિયોની ઈટીવી ભારત કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

ભાજપ ઉમેદવાર બખ્શીશ સિંહનો વીડિયો વાયરલ

ભાજપ ઉમેદવાર સરદાર બખ્શીશ સિંહ આ વીડિયોમાં ઈવીએમની સચ્ચાઈ બતાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, તમે તમારો મત ક્યાંય પણ નાખો, અમને ખબર પડી જશે. કારણ કે, વડાપ્રધાન મોદીની નજર ખૂબ તેજ છે. તેમને ખબર પડી જાય છે. તમે ઈવીએમનું કોઈ પણ બટન દબાવો, મત તો ભાજપને જ જશે.

દીપેન્દ્ર હુડ્ડાનું ટ્વીટ

આ વીડિયો વાયરલ થતાં જ કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કરી લખ્યું હતું કે, આમનો ઘમંડ ક્યારે તૂટશે !

ઈનેલોનું ટ્વીટ

તો વળી INLDએ ટ્વીટ કરી કહ્યું હતું કે, હરિયાણામાં અસંધથી ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ પોતે બોલી રહ્યા છે કે, અમે મશીન સેટ કરી લીધા છે. અમને ખબર પડી જશે, કે કોને ક્યાં મત આપ્યો છે. અંદર મત ગમે તેને આપો, મળશે તો અમને જ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.