ETV Bharat / bharat

બેટી બચાઓ: ભાજપના MLAની પુત્રીએ મરજીથી લગ્ન કરી પોલીસ સુરક્ષાની માગ કરી

બરેલી: ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવતી સાક્ષીએ પોતાના પરિજનો વિરુદ્ધ જઇને લગ્ન કરી લીધા છે. બાદમાં સોશ્યલ મીડિયા પર તેના પતિ સાથે એક વિડીયો વાઇરલ કર્યો છે. જેમાં તેણે પોલીસ અને મીડિયા જોડે સુરક્ષાની માગ કરી છે. આ યુવતી પોતાને BJP ધારાસભ્યની પુત્રી ગણાવે છે. લગ્ન કર્યા બાદ સાક્ષીનું કહેવું છે કે, તેના જીવનો ખતરો છે.

mishra
author img

By

Published : Jul 11, 2019, 8:24 PM IST

આ યુવતીએ જણાવ્યું છે કે, થોડા દીવસો પહેલા એક દલિત યુવક સાથે લગ્ન કરી લીધા છે. આ વાતની જાણ BJPના ધારાસભ્યને થતા તેમણે પોતાના ગુંડા તેમની પાછળ લગાવી દીધા હતા. આ વાતથી કંટાળીને તેણે સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો છે. તેનું કહેવુ છે કે, તેણે પોતાના પરિવાર વિરુદ્ધ જઇને લગ્ન કર્યા છે. જો કે, આ વિડીયો બાદ જિલ્લા SPએ તેમને સુરક્ષા આપવાનું જણાવ્યુ છે. જો કે, હાલ તેઓ ક્યાં છે તે વીશે પોલીસને કોઇ પણ માહિતી પ્રાપ્ત થઇ નથી.

બેટી બચાઓ: ભાજપના MLAની પુત્રીએ મરજીથી લગ્ન કરી પોલીસ સુરક્ષાની માગ કરી,

ઉલ્લેખનીય છે કે, આ યુવતીના પિતા રાજેશ કુમાર મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતોલે આ વિડીયો બાબતે 3 દિવસ બાદ પ્રતિક્રીયા આપી હતી. જેમાં તેમણે કહ્યું છે કે, તેમણે કોઇને કોઇ પણ પ્રકારની ધમકી આપી નથી. છોકરી પુખ્ત વયની છે માટે તે લગ્ન કરી શકે છે. તેઓ હાલ પાર્ટીના કામમાં વ્યસ્ત છે.

આ બાબતે વધુમાં યુવતીએ વિડીયો દ્વારા તેના ભાઇ અને પિતાને અપીલ કરી છે કે, તેઓ તેને અને તેના પતિ અભિને પોતાની મર્જીથી જિંદગી જીવવા દે, તેઓ સાથે ખુશ રહેશે. સાથે જ તેણે કહ્યું છે કે, તેને કે તેના પતિ અભિને કોઇ પણ નુકસાન પહોંચે છે તો તેના ધારાસભ્ય પિતા આ માટે સંપૂર્ણ રીતે જવાબદાર ગણવામાં આવશે.

Intro:Body:

ભાજપના MLAની પુત્રીએ મરજીથી લગ્ન કરી પોલીસથી સુરક્ષાની માંગ કરી-કહ્યું પપ્પા લઇ લેશે

Bareilly couple Seeking Security MLA Rajesh kumar mishra 

Uttar pardesh, MLA, Rajesh kumar mishra, Bareilly, Social media

બરેલી: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં સોશિયલ મિડીયા પર એક વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવતી સાક્ષીએ પોતાના પરિજનો વિરુદ્ધ જઇને લગ્ન કરી લીધા છે. લગ્ન કર્યા બાદ સાક્ષીનું કહેવું છે કે તેને જીવનો ખતરો છે. તેણે સોશિયલ મીડિયા પર તેના પતિ સાથે એક વિડીયો વાઇરલ કર્યો છે જેમાં તેણે પોલીસ અને મીડિયા જોડે સુરક્ષાની માંગ કરી છે. આ યુવતી પોતાને BJP ધારાસભ્યની પુત્રી ગણાવે છે.

આ યુવતીએ જણાવ્યું છે કે, થોડા દીવસો પહેલા એક દલિત યુવક સાથે લગ્ન કરી લીધા છે. આ વાતની જાણ BJPના ધારાસભ્યને થતા તેમણે પોતાના ગુંડા તેમની પાછળ લગાવી દીધા હતા. આ વાતથી કંટાળીને તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ કર્યો છે. તેનું કહેવુ છે કે તેણે પોતાના પરિવાર વિરુદ્ધ જઇને લગ્ન કર્યા છે. જો કે, આ વિડીયો બાદ જિલ્લા SPએ તેમને સુરક્ષા આપવાનું જણાવ્યુ છે. જો કે, હાલ તેઓ ક્યાં છે તે વીશે પોલીસને કોઇ પણ માહિતી પ્રાપ્ત નથી થઇ.

ઉલ્લેખનીય છે કે, આ યુવતીના પિતા રાજેશ કુમાર મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતોલે આ વિડીયો બાબતે 3 દિવસ બાદ પ્રતિક્રીયા આપી હતી. જેમાં તેમણે કહ્યું છે કે, તેમણે કોઇને કોઇ પણ પ્રકારની ધમકી નથી આપી. છોકરી પુખ્ત વયની છે માટે તે લગ્ન કરી શકે છે. તેઓ હાલ પાર્ટીના કામમાં વ્યસ્ત છે.

આ બાબતે વધુમાં યુવતીએ વિડીયો દ્વારા તેના ભાઇ અને પિતાને અપીલ કરી છે કે, તેઓ તેને અને તેના પતિ અભિને પોતાની મર્જીથી જિંદગી જીવવા દે, તેઓ સાથે ખુશ રહેશે. સાથે જ તેણે કહ્યું છે કે, તેને કે તેના પતિ અભિને કોઇ પણ નુકસાન પહોંચે છે તો તેના ધારાસભ્ય પિતા આ માટે સંપૂર્ણ રીતે જવાબદાર ગણવામાં આવશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.