ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

જાણો તમારૂ રાશિફળ
જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Nov 21, 2020, 6:28 AM IST

મેષ :આપનો દિવસ મિશ્રિત ફળદાયી નીવડશે. પરિવારજનો સાથે બેસીને આપ અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. ઘરના રાચ રચીલાની અને ગોઠવણીમાં આપને પરિવર્તન કરવાનું મન થાય. ઓફિસ કે વ્‍યવસાયમાં ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા થાય. આજે સરકારી લાભ મળવાની પણ શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે મુસાફરી કરવી પડે. કાર્યબોજ વધે. તબિયતમાં થાક સાથે થોડી અસ્‍વસ્‍થતા જણાય. માતાથી લાભ થવાની શક્યતા છે.

વૃષભ:આજનો દિવસ વેપારી વર્ગ માટે સારો જણાઇ રહ્યો છે. તેઓ નવી યોજનાઓ બનાવી શકશે. નવા વ્યવસાયમાં પણ તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. જેમના મિત્રો વિદેશમાં રહેતા હશે તેમના સમાચાર મળતા આનંદ અનુભવશો. આપે લાંબો પ્રવાસ ખેડવો પડે તેવી શક્યતા છે. આપ કોઇ ધાર્મિક સ્થળે દર્શન માટે જાવ તેવી પણ શક્યતા છે. કામના વધુ પડતા ભારણને કારણે આપ થાક અને કંટાળો અનુભવશો.

મિથુન:આજે આપને નિષેધાત્‍મક વિચારોથી વેગળા રહેવાની સલાહ આપવામાં આવે છે. નવા કાર્યનો આરંભ કે રોગપચાર માટે નવી સારવાર શરૂ કરવી હિતાવહ નથી. ગુસ્‍સાની લાગણીને કાબુમાં રાખી વ્યવહારુ અભિગમ અપનાવતા શીખવું પડશે. વધુ પડતો ખર્ચ આપને નાણાંભીડ કરાવી શકે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહવું. પરિવારજનો અથવા તો સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે જેટલો આત્મસંયમ રાખશો એટલા વધુ ફાયદામાં રહેશો. શક્ય તેટલા નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. તબિયત સંભાળવી. આધ્યાત્‍મ અને ઇશ્વરની પ્રાર્થનાથી રાહત મળે.

કર્ક:આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્ત‍િઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્‍યક્તિ સાથેનું મિલન તથા પ્રેમીઓ વચ્‍ચેની મુલાકાત રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારું લગ્‍નસુખ મળે. નાની યાત્રા કે યાદગાર પર્યટન થાય. સમાજમાં આપનું માન- સન્‍માન વધે.

સિંહ:આપનું મન આજના દિવસે નજીવી બાબતે પણ ચિંતાથી ઘેરાયેલું રહેશે. થોડીક ઉદાસીનવૃત્તિ અને શંકા તમારા મનને આજે હળવું નહીં રહેવા દે. કોઇક કારણસર આપની રોજિંદા કાર્યોમાં વિઘ્‍ન આવે તો અકળાયા વગર ધીરજથી કામ લેવાની સલાહ છે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર આજે ઓછો મળે. ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. કરેલા કાર્યોનું વળતર મળવામાં પણ વિલંબ થઈ શકે છે.

કન્યા:વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય થોડોક મહેનત માંગી લે તેવો જણાઈ રહ્યો છે. સંતાનોની કોઇને કોઇ બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેવાથી અન્ય બાબતોમાં ઓછુ ધ્યાન આપી શકો. પ્રિયપાત્રોની મુલાકાત આનંદ આપી જશે. શેરસટ્ટામાં સંભાળીને ચાલવું. મન ખુશ રહે તેવી બાબતોમાં ધ્યાન આપવાની સલાહ છે. બૌદ્ધિક ચર્ચાઓ આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે.

તુલા:આજના દિવસે આપ માનસિક થાક અને બેચેનીનો અનુભવ કરશો માટે વધુ પડતું કામનું ભારણ ટાળવું. માતા અને સ્‍ત્રી સંબંધિ ચિંતા આપને રહે. જમીન મિલકતને લગતા દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી. મુસાફરી માટે આજનો સમય અનુકૂળ નથી. પરિવારમાં દરેકની સાથે સહકારની ભાવના રાખવી. જાહેરજીવનમાં વધુ પડતા સક્રિય રહેવાનો મોહ છોડવો.

વૃશ્ચિક:કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્‍ય વૃદ્ધિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. ભાઇ ભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્‍પર્ધીઓને પછડાટ આપી શકશો. પ્રિયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય. આરોગ્‍ય જળવાઈ રહેશે.

ધન:આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ગેરસમજ અથવા અસ્પષ્ટતા ટાળવાની સલાહ છે. આજે આપના માનસિક વલણમાં દૃઢતા જાળવી રાખવી જેથી કોઈપણ મહત્ત્વની બાબતોમાં નિર્ણય લેવામાં કોઈ મુશ્કેલી ના આવે. આજે કોઇ અગત્‍યના નિર્ણયો લેવામાં બીજાની મદદ પણ લેવી પડે. નકામો ધનખર્ચ અને કાર્યબોજ આપના મનને વ્‍યથિત રાખી શકે છે.

મકર:ઇશ્વરના નામ સ્‍મરણ સાથે આજે આપની શુભ સવારની શરૂઆત થશે. ધાર્મિક પૂજનવિધિ થાય. ગૃહસ્‍થ જીવનમાં મંગલકારી વાતાવરણ રહે. દોસ્‍તો, સગાંસ્‍નેહીઓ આપને ભેટસોગાદોથી ખુશ કરી દેશે. નોકરી- ધંધાના સ્‍થળે પણ આજે આપનું પ્રભુત્‍વ રહેશે. ઉપરી અધ‍િકારીઓ તમારા કામથી સંતુષ્‍ટ રહેશે ને તમારા પર ખુશ રહેશે. આપના કાર્યો આજે સરળતાપૂર્વક પાર પડે. આજે આપ અનુકૂળ પરિસ્થિતિનો લાભ લઇ શકશો. માનસિક શાંતિ જળવાશે. શારીરિક પીડાથી સંભાળવું.

કુંભ:આજે શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની તેમજ નાણાંની લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેવાની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખજો. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવું તેમજ કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા વધારવી પડશે. કોઇ સાથે ગેરસમજ ટાળવી. ક્રોધને જેટલો અંકુશમાં રાખશો એટલા ફાયદામાં રહેશો. પારકાનું ભલું કરવામાં તમારી પોતાની સમસ્યાઓ વધી ના જાય તેનું ધ્યાન રાખવું. અકસ્‍માતથી સંભાળવું.

મીન:આજે આપના માટે લાભદાયી દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ધિ થાય. વડીલવર્ગ અને મિત્રો તરફથી આપને કોઇક ફાયદો થાય. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્‍ય માટે લાભદાયક નીવડે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. મિત્રો સાથે પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. સંતાનો અને પત્‍ની તરફથી શુભ સમાચાર મળે. આકસ્‍િમક ધન લાભ થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.