ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂં રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

etv bharat
ગુરૂવાર રાશીફળ
author img

By

Published : Mar 19, 2020, 6:01 AM IST

મેષ : આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. પરિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.

વૃષભ : વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્‍યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્‍ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન : આપને બેકાબૂ ક્રોધ પર લગામ રાખવાની સલાહ છે. બદનામી અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું આપના હિતમાં રહેશે. વધુ પડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવી, દરેકને આદર કરવો અને સૌને સહકાર આપવો.. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓપરેશન ન કરાવવાની સલાહ છે. ઇશ્વરની આરાધના, જાપ તેમજ આધ્‍યાત્‍મ‍િકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.

કર્ક : સંવેદનશીલતા અને પ્રેમની લાગણીઓથી હર્યુંભર્યું મન આજે વિજાતીય પાત્રો તરફ વધારે આકર્ષાશે. વૈભવી મોજશોખ અને મનોરંજનથી આપ ખૂબ પ્રસન્‍ન રહેશો. મોજશોખની વસ્‍તુઓ, નવાં વસ્‍ત્રો, ઘરેણાં, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાંપત્‍યસુખ મળે. પર્યટન થાય. જાહેર માન સન્‍માન મળે. વેપારીઓને વિદેશ સાથેના વેપારમાં ફાયદો થાય. ભાગીદારી લાભકારક નીવડે. પ્રેમીઓને પ્રણયમાં સફળતા મળશે.

સિંહ : આજે મનમાંથી વધુ પડતા વિચારો, કોઈના પ્રત્યે આશંકા અથવા આત્મવિશ્વાસના અભાવને દૂર રાખીને ખુશ, સ્ફૂર્તિલા અને મહત્વાકાંક્ષી બનવાની સલાહ છે. રોજિંદા કાર્યોમાં વિલંબ થઈ શકે છે પરંતુ તે પૂર્ણ થવાની શક્યતા ચોક્કસ છે. ઈચ્છિત ફળ માટે થોડો પરિશ્રમ વધારવો પડે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીઓનો સહકાર ઓછો મળે. મોસાળપક્ષ બાબતે આજે તમારે વધુ ધ્યાન આપવું પડશે. શત્રુઓ આપની સામે માથુ ઉંચકવાનો પ્રયાસ કરશે પરંતુ ફાવશે નહીં. ઉચ્‍ચ હોદ્દેદારો સાથે ઘર્ષણ ટાળવાની સલાહ છે.

કન્યા : આજના દિવસમાં મનમાં કોઈ સામાન્ય બાબતે ચિંતા થઈ શકે છે. નાની-નાની વાતો પર વધુ પડતા લાગણીશીલ થવું નહીં. પેટની સમસ્‍યાઓથી બચવા માટે ભોજન સમયસર લેવું અને અતિશય ભોજન ટાળવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં ઈચ્છિત સફળતા માટે મહેનત વધારવી પડશે. ઓચિંતો ધન ખર્ચ આવી પડે. બૌદ્ધિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. પ્રિયજન સાથે મેળાપ થાય. વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.

તુલા : આજના દિવસે વિચારોની ભરમાર આપને માનસિક રીતે થોડા ગુંચવવાનો પ્રયાસ કરશે માટે તમારી વિચારશૈલીમાં સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કરજો. માતા અને સ્‍ત્રીવર્ગ સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે. મુસાફરી આજના દિવસે મુલતવી રાખવી. સમયસર ભોજન લેવું અને પૂરતી ઊંઘ લેવી જેથી શરીરમાં સ્‍વસ્‍થતા જળવાઈ રહે. કૌટુંબિક મિલકતની બાબતમાં સાવધાનીપૂર્વક કામ લેવું હિતાવહ છે.

વૃશ્ચિક : કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ હોવાનું જણાઈ રહ્યું છે. ભાઇ બહેનો સાથે કૌટુંબિક ચર્ચા અને આયોજનો થાય. તન મનમાં સ્‍ફૂર્તિ અને આનંદ અનુભવાય. મિત્રો તથા સગાં સ્‍નેહીઓનું ઘરે આગમન થતાં આનંદ થાય. આધ્‍યાત્મિક તેમજ ગૂઢ વિદ્યાઓના અભ્‍યાસમાં રૂચિ થાય, ટૂંકો પ્રવાસ થાય.

ધન : પરિવારજનો સાથે ગેરસમજ થતી ટાળવાનું સૂચન છે. અર્થહિન ધનખર્ચના કારણે આર્થિક ખેંચમાં ના આવી જાવ તેનું પણ ધ્યાન રાખવું. માનસિક રીતે અસમંજસપૂર્ણ સ્થિતિ રહેવાથી મહત્‍વના નિર્ણયો નહીં લઇ શકો. કાર્યોમાં ધાર્યા મુજબ સફળતા માટે મહેનત વધારવી પડશે અને કામના કલાકો પણ વધારવા પડશે. દૂરના સ્‍થળે સંદેશાવ્‍યવહાર થાય અને તે લાભકારક હોય.

મકર : ઇશ્વરભક્તિ અને પૂજાપાઠથી આજના દિવસની શુભ શરૂઆત કરશો. પરિવારમાં મંગલકારી વાતાવરણ રહેશે. દોસ્‍તો અને સગાં સ્‍નેહીઓ તરફથી કોઇ ભેટ ઉપહાર મળતાં આનંદ અનુભવશો. કાર્યો સરળતાપૂર્વક પૂર્ણ થાય. નોકરી ધંધામાં લાભ થાય. આરોગ્‍ય સારું રહે, એમ છતાં પડવા વાગવાથી સંભાળવાની સલાહ છે.

કુંભ : પૈસાની લેવડદેવડ કે જામીનગીરી આપને ફસાવી ન દે તેની તકેદારી રાખવાની સલાહ છે. એકાગ્રતા વધારવા માટે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો. આરોગ્‍યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. નાણાંનું રોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્‍યાન રાખવું. કુટુંબીજનો સાથે વાણી અને વર્તનમાં નરમાશ રાખવી અને શબ્દોમાં સ્પષ્ટતા રાખવી. કોઇનું ભલું કરવા જતાં પોતાને નુકસાન થાય તેવા કાર્યોથી દૂર રહેવું.

મીન : સમાજમાં આગવું સ્‍થાન મેળવી શકો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવાનું થાય. વડીલ વ્‍યક્તિઓ અને મિત્રોનો સહકાર મળે. મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. નોકરી વ્‍યવસાયમાં આવક વૃદ્ધિના યોગ છે. સંતાનો અને પત્‍ની તરફથી લાભ થાય. માંગલિક પ્રસંગો યોજાય. લગ્‍નયોગ છે. પ્રવાસનું આયોજન શક્ય બને.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.