ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Dec 11, 2019, 9:01 AM IST

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction

મેષ: કુટુંબ અને કાર્યના ક્ષેત્રે બાંધછોડભર્યું વલણ ઘર્ષણ ટાળશે. વાણી પર કાબુ નહીં હોય તો કોઇ સાથે વાદવિવાદ કે ટંટો કરી બેસો તેવું બને. સ્‍ત્રીવર્ગથી લાભ થાય. મનની ઉદાસી આપનામાં નકારાત્‍મક વિચારો લાવશે, પરંતુ તેને હટાવી દેવાની સલાહ છે. વધુ પડતો ધન ખર્ચ થાય. ખાનપાનમાં સંયમ રાખવો પડે.

વૃષભ: વિચારોની દૃઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો. વ્‍યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. આપની કલાત્‍મક સૂઝને નિખારી શકશો. વસ્‍ત્રો, આભૂષણો સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ થાય. કૌટુંબિક સુખ શાંતિ જળવાશે. શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખની અનુભૂતિ કરશો. ધનલાભની આશા રાખી શકે.

મિથુન: તમારી વાણી કે વર્તણૂક આજે કોઇ સાથે ગેરસમજ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. કુટુંબીજનો તેમજ સગાંસંબંધીઓ સાથે ખૂબ સંભાળીને રહેવું પડશે. માંદગી અને અકસ્‍માતના યોગ હોવાથી તે અંગે સાવધાની રાખવી. માન પ્રતિષ્‍ઠાને હાનિ પહોંચે. ખર્ચનું પ્રમાણ વધશે. વિશેષ કરીને મોજશોખ તેમજ મનોરંજન પાછળ ખર્ચ થાય. મગજ શાંત રાખશો એટલા ફાયદમાં રહેશો.

કર્ક: આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવક સ્‍ત્રોતોમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. મિત્રો, પત્‍ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્યો થાય. પ્રવાસ તેમજ લગ્‍નયોગ છે. પ્રણય માટે અનુકૂળ દિવસ. ઉત્તમ લગ્‍નસુખ માણી શકશો.

સિંહ: નોકરી તેમજ વ્‍યવસાયના ક્ષેત્રે લાભદાયક અને સફળ દિવસ છે. આપના કાર્યક્ષેત્રમાં આપ વર્ચસ્‍વ અને પ્રભાવ જમાવી શકશો. ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળથી આપનું કાર્ય સરળતાથી પાર પડે. ઉપરીઓ દ્વારા કામની કદર થશે. બઢતીની શક્યતાઓ રહે. પિતાની લાભ થાય. જમીન, વાહન સંબંધી કામકાજો માટે અનુકૂળ સમય છે. સ્‍પોર્ટસ અને કલાક્ષેત્રમાં પ્રતિભા દેખાડવા માટે શ્રેષ્‍ઠ સમય હોવાનું જણાઈ રહ્યું છે.

કન્યા: આપનો આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પસાર થાય. કોઇ ‍તીર્થસ્‍થાનની મુલાકાત લેવાના સંજોગો ઉભા થાય. વિદેશગમન માટેની તક સર્જાય. ભાઇભાંડુઓથી લાભ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. આર્થિક લાભ મળે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાશે.

તુલા: આકસ્મિક ધનલાભનો દિવસ છે. આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ સિદ્ધિઓ મેળવવા માટે શ્રેષ્‍ઠ દિવસ છે. એમ છતાં, નવા કામ શરૂ ન કરવાની સલાહ છે. આરોગ્‍યની કાળજી લેવી પડશે. હિતશત્રુઓ આપનું અહિત કરવાના પ્રયાસો કરશે. જળાશય અને સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવું ઇશ્વરભક્તિ અને ઉડી ચિંતનશક્તિ મનને શાંતિ આપશે.

વૃશ્ચિક: રોજિંદી ઘટમાળની પ્રવૃત્તિઓમાં આજે પરિવર્તન આવશે. આજે આપ મોજમજા અને મનોરંજનની દુનિયામાં ફરવાના મૂડમાં હશો. એમાં મિત્રો, કુટુંબીજનોનો સંગાથ મળશે. જાહેરજીવનમાં આપના માન આબરૂ વધે. નવાં વસ્‍ત્ર પરિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીથી લાભ. દાંપત્‍યજીવનની શ્રેષ્‍ઠ ક્ષણોનો અનુભવ કરશો. પ્રિયજનની મુલાકાત અને ધનલાભ થાય.

ધન: નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની શક્યતા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂપ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય. વિરોધીઓ અને હિતશત્રુઓ તેમની ચાલમાં નાકામિયાબ નીવડશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

મકર: કલા, સાહિત્‍ય ક્ષેત્રમાં રૂચિ ધરાવતી વ્‍યક્તિઓ આજે પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરી શકશે. આપની રચનાત્‍મક અને સર્જનાત્‍મક શક્તિઓનો પરિચય કરાવી શકશો. પ્રેમીઓ પરસ્‍પર ધનિષ્‍ઠતાનો અનુભવ કરશે. તેમની મુલાકાત રોમાંચક બને. શેરસટ્ટાથી લાભ થાય. સંતાનોના પ્રશ્નો ઉકલશે. મિત્રોથી લાભ થાય.

કુંભ: સ્‍વભાવમાં ભાવુક્તા વધારે હોવાથી માનસિક બેચેની રહે. આર્થિક બાબતોનું આયોજન થાય. માતા તરફથી વધુ પ્રેમ અને લાગણીનો અનુભવ થાય. સ્‍ત્રીઓને પ્રસાધનો, વસ્‍ત્રો કે આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. સ્‍વભાવમાં હઠીલાપણું રહે. જાહેરમાં પ્રતિષ્ઠા મેળવવા માટે કોઈ એવા કામ ના કરવા જેથી બાજી ઉલટી પડી જાય.

મીન: કાર્યમાં સફળતા મેળવવા અને મહત્‍વના નિર્ણયો લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. આપના વિચારોમાં આજે સ્થિરતા રહેશે. જેથી કોઇપણ કાર્ય સારી રીતે ઉકેલી શકશો. કલાકારોને પોતાની કળા પ્રદર્શ‍િત કરવાનો મોકો મળશે અને તેની કદર પણ થશે. જીવનસાથી સાથે વધુ નિકટતા અનુભવશો. મિત્રો સાથે નાની મુસાફરી કે પર્યટન થશે. હરીફો પર વિજય મળે.

Intro:Body:

Blank news rashifal 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.