ETV Bharat / bharat

ગુરુવારનો દિવસ આપના માટે કેવો રહેશે.? જાણો આજનું રાશિફળ

author img

By

Published : Aug 13, 2020, 7:02 AM IST

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરુવાર આપના માટે કેવો રહેશે તેમજ આપની સાથે શું શું શુભ થશે તે જાણવા વાંચો રાશિફળ.

Zodic
Zodic

મીન: નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય વીતાવશો. વૈચારિક સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લઇ શકશો. હરીફો અને શત્રુઓ સામે વિજય મેળવશો. લાગણીસભર સંબંધો બંધાય. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સંગાથથી આનંદ અનુભવો. સ્‍વજનોની મુલાકાત અને જાહેર માન પ્રતિષ્‍ઠા મળવાથી પ્રસન્‍નતા મળશે.

મેષ: વર્તમાન દિવસે સ્‍વકેન્‍દ્રી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની આપને સલાહ છે. આજે ઘર પરિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અપનાવવું પડશે. વાણી પર કાબુ નહીં હોય તો કોઇની સાથે વાદવિવાદ કે મનદુ:ખ ઉભું થવાનો યોગ છે. ભોજન અને ઉંઘ સમયસર તેમજ પૂરતા પ્રમાણમાં લેવાની સલાહ છે. ખર્ચ પર અંકુશ રાખવાથી નાણાંનો વ્‍યર્થ વડફાટ અટકાવી શકશો. નાણાંના પ્રશ્‍ને સાવધ રહેવાનું સુચન છે.

વૃષભ: સ્‍ફૂર્તિલો પ્રસન્‍નતાભર્યો દિવસ રહે. આરોગ્‍ય સારું રહેતાં સુખ અને આનંદની અનુભૂતિ થાય. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉપહાર મળે. સ્‍વાદિષ્‍ટ ભોજન આપના દિવસને આહલાદક બનાવશે. આર્થિકલાભની શક્યતા છે. લગ્‍નજીવનનું શ્રેષ્‍ઠ સુખ માણી શકશો.

મિથુન: આપનો આજનો દિવસ શારીરિક- માનસિક અસ્‍વસ્‍થતા અને આંશિક બેચેની ધરાવતો હશે. તંદુરસ્તી થોડી નરમ રહેશે જેમાં ખાસ કરીને આંખોમાં પીડા થવાની સંભાવના છે. પરિવારજનો કે સગાંસંબંધીઓ સાથે અણબનાવ થાય. આજે વર્તનમાં અવિચારીપણું ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આપની વાતચીત કે વર્તનથી કોઇને ગેરસમજ ઉભી થાય. અકસ્‍માતથી સંભાળવું. આવક કરતાં ખર્ચ વધે માનસિક ચિંતાથી મનમાં વ્‍યગ્રતા રહે. ખોટા કાર્યોમાં શક્તિનો વ્‍યય થાય. કોઇની સાથે ઝગડો કે તકરાર ન થાય તે માટે વાણી સૌમ્ય રાખવી. આધ્યાત્‍િમકતા અને ઇશ્વરભક્તિ સહાયરૂપ બનશે.

કર્ક: વર્તમાન દિવસ બહુવિઘ લાભો લઇને આવ્‍યો છે. આજે આપની આવકમાં વૃદ્ધિ થાય. અન્‍ય કોઇ રીતે પણ આર્થિક લાભ થાય. દોસ્‍તો સાથે મિલન- મુલાકાત થાય. સ્‍ત્રી- મિત્રોથી વિશેષ લાભ મળે. વેપારમાં ફાયદો થાય. પુત્ર અને પત્‍નીથી સુખ મળે. લગ્‍નના યોગ ઊભા થાય. ઉત્તમ લગ્‍નસુખ મળે. સંતાનો સાથે મુલાકાત થાય. તન અને મનનું આરોગ્‍ય સારું રહેશે. ચિંતાના ભારમાંથી મુક્તિ અનુભવશો. આપ્તજનો સાથે બેસીને ઉત્તમ ભોજન કરવાની તક મળે.

સિંહ: આજે આપના માટે વ્‍યવસાય ક્ષેત્રે સારો અને સફળ દિવસ છે. વર્તમાન દિવસે આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. હોદ્દાની બઢતીના યોગ છે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ આપના પર રહે. આપનું વર્ચસ્‍વ અને પ્રભાવ વધારે રહે. પિતા તરફથી લાભનો સંકેત છે. સરકારી કાર્યોમાં લાભ મળે. આરોગ્‍ય સારું રહે. ગૃહસ્‍થ જીવન મધુરતાભર્યું રહે. જમીન, મકાન- મિલકતના સોદા સફળ થાય.

કન્યા: આપનો આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સગાં- સંબંઘીઓ સાથે કમ્યુનિકેશન, ચર્ચાઓ થશે અને તે ખૂબ આનંદદાયક રહેશે. આજે સ્‍ત્રી મિત્રોથી લાભ થવાની સંભાવના છે. ધાર્મ‍િક કાર્યમાં રોકાયેલા રહેશો. વિદેશ વસતા સ્‍નેહીજનોના સમાચારથી આનંદ થાય. ભાઇ ભાંડુઓથી લાભ થવાની શક્યતા છે. આર્થિક લાભનો દિવસ છે.

તુલા: આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. સરકાર ‍વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ક્રોધથી દૂર રહેવું. અનૈતિક કામથી દૂર રહેવું. નવા સંબંધો ઉપાધિકારક બને. કોર્ટકચેરીના મામલામાં સંભાળવું. ઇશ્વર આરાધના અને આધ્યાત્મિકતાથી આપના મનને શાંતિ મળશે. નવા કાર્યની કે માંદગીમાં દવાની શરૂઆત ન કરવી. ખર્ચાઓથી વધુ થવાથી આર્થિક ખેંચ રહે.

વૃશ્ચિક: આજના દિવસે આપ રોજિંદા કાર્યોને ભૂલીને થોડાંક મોજમસ્‍તીમાં ખોવાઇ જશો. મિત્રો- પરિવારજનો સાથે સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું, નવા વસ્‍ત્રો પરિધાન કરવાનું બને. જેના કારણે આપ ખૂબ ખુશ હશો. જાહેર માન - સન્‍માન મળે. વિજાતીય વ્‍યક્તિઓ પ્રત્‍યે વિશેષ આકર્ષણ અનુભવો. પ્રિયપાત્ર સાથેનો રોમાન્‍સ પૂરબહારમાં ખીલે. દાંપત્‍યજીવનનો ભરપૂર આનંદ માણી શકો.

ધન: આપનો આજનો દિવસ સારી રીતે પસાર થાય. કુટુંબમાં આનંદ અને ઉલ્‍લાસનું વાતાવરણ પ્રવર્તે. જેના કારણે આપ પ્રફુલ્લિતતા અનુભવશો. આપની શારીરિક સ્‍વસ્‍થતા સારી રહે. નોકરિયાતોને નોકરીમાં લાભનો દિવસ છે. ત્‍યાં સાથી કર્મચારીઓનો સહકાર મળી રહેશે. આર્થિક લાભ થાય. હરીફોના હાથ હેઠા પડે.

મકર: આજે આપનું મન ચિંતા અને દ્વિઘાના આટાપાટામાં અટવાયેલું રહેશે. આવી પરિસ્થિતિમાં આપ કોઇપણ કાર્યમાં ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો તેથી આજે મહત્ત્વના કામ અંગે નિર્ણય લેવાનો મોકુફ રાખવો. આજે નસીબનો સાથ ઓછો મળતો હોય તેવું મનોમન લાગ્યા કરે તેમજ સંતાનોના આરોગ્‍યમાં પણ વધારે ધ્યાન આપવું પડશે. ઘરમાં વડીલ વર્ગની તબિયત નાજૂક રહેવાની શક્યતા હોવાથી તેમના માટે પણ સમય ફાળવજો. ઓફિસમાં ઉપરી અધિકારીઓની નારાજગીથી બચવા કામમાં સચોટ રહેવું. ખોટો ખર્ચ થઈ શકે છે. સંતાનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે શાંતિથી બેસીની ચર્ચા કરવી.

કુંભ: આજે આપનું મન વધુ પડતી સંવેદના અને લાગણીઓમાં ડૂબેલું રહે. પરિણામે આપની માનસિક સ્‍વસ્‍થતા ઓછી રહે. આ સ્થિતિમાં તમે મેડિટેશનનો સલાહો લઈ શકો છો. ધાર્મિક પ્રવૃત્તિ પણ તમારી માનસિક શાંતિ વધારશે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. સ્‍ત્રીઓને સૌંદર્ય અને શણગારના સાધનો પાછળ નાણાં ખર્ચ થાય. જમીન, વાહન, મકાન વગેરેના દસ્‍ત્‍ાવેજો કરતી વખતે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. સ્‍વભાવમાં જીદ્દીપણું ન રાખવું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.