આધ્રંપ્રદેશના ત્રણ મોટા માથાના કારણે આ વખતની ચૂંટણી ચર્ચાસ્પદ હતી. જેમાં તેલુગુ દેશમ પાર્ટીના મુખ્ય ચંદ્રબાબુ નાયડુ, ys જગનમોહન રેડ્ડી યુવાજન શ્રમિક રાયતુ કોંગ્રેસ (YSRC) અને એક્ટર પવન કલ્યાણ જન સેના તરફથી ચૂંટણી લડી રહ્યા હતા.
પાર્ટી | જીત | આગળ | કુલ |
તેલુગુ દેશમ પાર્ટી | 3 | 0 | 3 |
YSR કોંગ્રેસ | 22 | 0 | 22 |
કુલ | 24 | 0 | 25 |
ઉલ્લેખનીય છે કે, 23 તારીખે હાર સ્વીકાર્યા બાદ ચંદ્રબાબુ નાયડુએ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. હવે YSR કોંગ્રેસના જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશમાં સરકાર બનાવશે. આ રીતે આધ્રંમાં 22 સીટ YSR કોંગ્રેસ અને 3 સીટ TDP એ જીતી છે.