મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ એક્ઝીક્યુટીવ, જ્યુડિશિયલ,લેઝિસ્લેટિવ એમ ત્રણ અલગ અલગ શહર પસંદ કર્યા છે.એક્ઝીક્યુટીવ રાજધાનીમાં સચિવાય હશે અને તમામ પ્રમુખોના ઓફિસ પણ ત્યા જ હશે.જ્યુડિશિયલમાં હાઇ કોર્ટ ત્યારે લેઝિસ્લેટિવમાં વિધાનસભા હશે.
આંઘ્ર પ્રેદશની હશે ત્રણ રાજધાની, CM જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત - આંઘ્ર પ્રેદશની હશે ત્રણ રાજધાની
હૈદરાબાદ : હાલ સુધી તેલંગાણા અને આંધ્રપ્રદેશનું પાટનગર હૈદરાબાદ હતું. જોકે આંધ્રપ્રદેશને પોતાની અલગ રાજધાની કરવાની જાહેરાત કરી છે .રાજ્યમાં હવે ત્રણ રાજધાની હશે.આ વાતની જાહારાત રાજ્યના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી દ્વારા કરવામાં આવી હતી. આ અંગે વિધાનસભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિશાખાપટ્ટનમ-એક્ઝીક્યુટીવ કેપિટલ, કરનૂલ-જ્યુડિશિયલ કેપિટલ અને અમરાવતી-લેઝિસ્લેટિવ કેપિટલ હશે.

મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ એક્ઝીક્યુટીવ, જ્યુડિશિયલ,લેઝિસ્લેટિવ એમ ત્રણ અલગ અલગ શહર પસંદ કર્યા છે.એક્ઝીક્યુટીવ રાજધાનીમાં સચિવાય હશે અને તમામ પ્રમુખોના ઓફિસ પણ ત્યા જ હશે.જ્યુડિશિયલમાં હાઇ કોર્ટ ત્યારે લેઝિસ્લેટિવમાં વિધાનસભા હશે.
હૈદરાબાદ : હાલ સુધી તેલંગાણા અને આંધ્રપ્રદેશની રાજધાની એક હૈદરાબાદ હતી.જોકે આંધ્રપ્રદેશને પોતાની અલગ રાજધાની કરવાની જાહેરાત કરી છે.રાજ્યમાં હવે ત્રણ રાજધાની હશે.આ વાતની જાહારાત રાજ્યના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી દ્વારા કરવામાં આવી હતી. વિધાનસભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.વિશાખાપટ્ટનમ-એક્ઝીક્યુટીવ કેપિટલ,કરનૂલ-જ્યુડિશિયલ કેપિટલ અને અમરાવતી-લેઝિસ્લેટિવ કેપિટલ હશે.
મુખ્યપંરધાન જગન મોહન રેડ્ડીએ એક્ઝીક્યુટીવ,નજ્યુડિશિયલ,લેઝિસ્લેટિવ એમ ત્રણ અલગ અલગ શહર પસંદ કર્યા છે.એક્ઝીક્યુટીવ રાજધાનીમાં સચિવાય હશે અને તમામ પ્રમુખોના ઓફિસ પણ ત્યા જ હશે.જ્યુડિશિયલમાં હાઇ કોર્ટ ત્યારે લેઝિસ્લેટિવમાં વિધાનસભા હશે.
Conclusion: