રાયગઢમાં કિશોરી સાથે કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ બાબતે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપરડ કરી છે. આ ઘટનામાં 3 લોકોની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે.
પોલીસ શંકાના આધારે 1ની ધપરકડ કરી છે, જ્યારે 2 ફરાર હોવાનું સામે આવ્યું છે. જેમને પકડવા માટે પોલીસેક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે હાલ કોઈ નિવેદન આપ્યુ નથી. તેમજ મીડિયાના સવાલોથી પોલીસ પ્રશાસન દૂર ભાગી રહ્યું છે.