અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી પહેલીવાર એક સાથે થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. ટ્રેડ એનાલિસ્ટએ એક પોસ્ટ શેર કરતા લખ્યુ કે, અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી એકસાથે પહેલી વખત થ્રિલર મૂવીમાં જોવા મળશે.
-
Excited and elated to announce my next production starring @srbachchan and @emraanhashmi, directed by #RumiJaffery! Releasing in cinemas on 21st February 2020.@apmpictures #APMP pic.twitter.com/YjlaDjGbPV
— Anand Pandit (@anandpandit63) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Excited and elated to announce my next production starring @srbachchan and @emraanhashmi, directed by #RumiJaffery! Releasing in cinemas on 21st February 2020.@apmpictures #APMP pic.twitter.com/YjlaDjGbPV
— Anand Pandit (@anandpandit63) April 11, 2019Excited and elated to announce my next production starring @srbachchan and @emraanhashmi, directed by #RumiJaffery! Releasing in cinemas on 21st February 2020.@apmpictures #APMP pic.twitter.com/YjlaDjGbPV
— Anand Pandit (@anandpandit63) April 11, 2019
આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિને મેમાં શરૂ થવા જઇ રહ્યું છે, તો ફિલ્મ 21 ફેબ્રુઆરી, 2020ના રોજ રિલીઝ થશે. મહત્વનું છે કે આ ફિલ્મનું શીર્ષક હજી નક્કી કરવામાં નથી આવ્યું.