ETV Bharat / bharat

એમ્બ્યુલન્સના ડ્રાઇવરે 6 કિમિ દૂર જવા કોરોના દર્દી પાસે 9200 રુપિયાની કરી માગ - પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસના કેસ

કોવિડ -19 દર્દીઓના પિતાએ આરોપ લગાવ્યો હતો કે, એમ્બ્યુલન્સ ડ્રાઈવરે ICH કૉલેજ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી કોલકાતા મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં લઈ જવા 9,200 રૂપિયાની માગ કરી હતી. ડૉક્ટરોની દરમિયાનગીરી બાદ ડ્રાઈવર 2 હજાર રૂપિયામાં માન્યો હતો.

Ambulance driver 'demands Rs 9,200' from COVID-19 patients for 6-km journey to hospital

author img

By

Published : Jul 26, 2020, 1:27 PM IST

કોલકાતાઃ એક એમ્બ્યુલન્સ ડ્રાઇવરે કથિત રૂપે બે છોકરાઓને, કે જેઓ કોરોના પોઝિટિવ છે અને તેમની માતાને વાહનમાંથી ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી કારણ કે, તેઓ ભાડુ ચૂકવી શકતા નહોતા. તેમણે શહેરની બે હોસ્પિટલો વચ્ચે 6 કિલોમીટરની મુસાફરીની કરવા હજારો રુપિયાની માગ કરી હતી.

જો કે, ડૉકટરોની દખલ બાદ ડ્રાઈવર 2 હજાર રૂપિયામાં માન્યો હતો, એમ છોકરાના પિતાએ જણાવ્યું હતું.વધુમાં વાત કરીએ તો બંને ભાઇઓ - જેમાંથી એક નવ મહિનાનો અને બીજો સાડા નવ વર્ષનો છે. બંનેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થ (આઈસીએચ) માં સારવાર ચાલી રહી છે. જેમનું શુક્રવારે કોરોનાનું સકારાત્મક પરીક્ષણ થયું હતું. જે બાદ તેમના પિતાએ એમ્બ્યુલન્સ ભાડે રાખીને તેમને રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

છોકરાઓના પિતાએ આરોપ લગાવ્યો હતો કે, ડ્રાઇવરે પાર્ક સર્કસ સ્થિત આઇસીએચથી કૉલેજ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી કોલકાતા મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં લઈ જવા 9,200 રૂપિયાની માગ કરી હતી.હુગલી જિલ્લાના રહેવાસી વ્યક્તિએ જણાવ્યું હતું. તેના બદલે, તેણે મારા નાના પુત્રનો ઓક્સિજન સપોર્ટ કાઢી નાખ્યો અને તેમને અને તેમની માતાને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢ્યા હતા."

વધુમાં તેમણે જણાવ્યું કે, હું ICH ડૉકટરોનો આભારી છું. તેમણે મારા બાળકોની સારી સારવાર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.