ETV Bharat / bharat

'અક્ષર યોદ્ધા રામોજી રાવ' પુસ્તકનું અભિનેતા સાઈકુમારના હસ્તે વિમોચન - Book release

કર્ણાટક: દાવણગેરેના એક લેખકે રામોજી રાવ વિશે પુસ્તક લખ્યું હતું. જેમાં તેમની પત્રકારિતા, નિર્માતા, સફળતા અને સંપૂર્ણ માણસ તરીકેની તેમની તમામ જીવનયાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

'Akshara Yodha Ramoji rao'
અક્ષર યોદ્ધા રામોજી રાવ
author img

By

Published : Dec 16, 2019, 4:38 AM IST

કર્ણાટકના દાવણગેરે શહેરના લેખક અને પત્રકાર વી. હનુમાનથપ્પાએ રામોજી રાવ પર 'અક્ષર યોદ્ધા રામોજી રાવ' નામનું પુસ્તક લખ્યું છે. જેનો અર્થ છે રામોજી રાવ, અક્ષરોના સિપાહી થાય છે.

હનુમાનથપ્પાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, તેઓ રામોજી રાવના લખાણ અને સંપાદકીય લેખ નિયમિતપણે વાંચતા હતા. તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ રીતે તેમણે ઈનાડુના કોન્ટ્રીબ્યુટર તરીકે કામ કર્યું. બાદમાં ઈનાડુના સ્થાપક રામોજી રાવ તેમનો આદર અને પ્રેમ દિવસેને દિવસે વધતો ગયો. રામોજી રાવના પ્રશંસક હોવાને કારણે હનુમાનથપ્પાએ '75 વસંતકલા વેલુગુ' અને ઈનાડુની વિશેષ આવૃત્તિઓમાંથી રામોજી રાવની જીવન યાત્રા સંબંધિત માહિતી અને ફોટોઓ એકત્રિત કર્યાં.

'અક્ષર યોદ્ધા રામોજી રાવ' પુસ્તકનું અભિનેતા સાઈકુમારના હસ્તે વિમોચન

'અક્ષર યોદ્ધા રામોજી રાવ' પુસ્તકનું વિમોચન કર્ણાટકના દાવણગેરે શહેરની સિદ્ધગંગા સ્કૂલ ખાતે અભિનેતા સાઈકુમારના હસ્તે કરવામાં આવ્યું હતું. પુસ્તક વિમોચન બાદ અભિનેતા સાઈકુમારે જણાવ્યું કે, રામોજી રાવ એક મહાન વ્યક્તિત્વ છે. તેઓ ખેડૂત પરિવારમાં જનમ્યા અને સફળતાની ટોચ પર પહોંચ્યા. તેઓ પ્રચાર વિના કામ કરે છે. તેઓ દક્ષિણ ભારતમાં જન્મેલા અક્ષરોના સાચા સૈનિક'છે.

આ પુસ્તકમાં તેમની જીવન યાત્રા, ઈનાડુ અને ઈટીવીની શરુઆત, ઈનાડુ ગૃપ થકી હજારો લોકોને રોજગાર મેળવવામાં સહાય, રામોજી ફિલ્મ સિટી અને તેની સુંદરતા અને રામોજી રાવના પરિવાર વિશે જણાવવામાં આવ્યું છે.

Intro:Body:

Davanagere(Karnataka): A writer from Davanagere wrote the book about Ramoji Rao. Which include all his journey as journalist, producers, succesfull and as a complete man.

Writer, Journalist, V Hanumanthappa from Davanagere(Karnataka) wrote book on Ramoji rao with book name " Akshara Yodha Ramoji rao" which means "Ramoji rao, soldier of letters".

Hanumanthappa wrote in his book that he was regularly reading the write up's and editorial of Ramoji rao sir. and he was very influenced by it. Thus he worked as Enadu contributer. Later the respect and love on Enadu founder Ramoji sir went on increasing day by day. Being great fan of Ramoji Rao, Hanumanthappa collected maximum information regarding Ramoji rao life jorney and related photoes from '75 Vasanthakala velugu' and special editions of Enadu papers.

This " Akshara Yodha Ramoji rao" book was released by actor Saikumar in Siddaganga school, Davanagere. After book release Sai kumar spoke, Ramoji rao ,is a great personality. He born in a farmer family and touched the peak of success. He does works without publicity. He is the real "soldier of letters" born in south India.

This book include, His life journey. start up of Enadu and Etv, employment and support to thousands of people through Enadu group. About film city and its beauty. His family details etc.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.