ETV Bharat / bharat

રાજસ્થાનનાં ભીલવાડામાં બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 9ના મોત, 16 ઘાયલ - અકસ્માત

ભીલવાડામાં બિગોદ પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ કારને ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

9-people-died-in-road-accident-in-bhilwara-rajshthan
બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 9ના મોત, 16 ઘાયલ
author img

By

Published : Feb 11, 2020, 5:05 AM IST

રાજસ્થાનઃ ભીલવાડામાં બેદરકારથી વાહન ચલાવવાના કારણે સોમવાર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. કાર અને બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસ ચાલક કારને ઓવર ટેક કરવા જતા, બસ કાર સાથે ટકરાઈ ગઈ હતી. આ ટક્કર બાદ બસ રોડ નીચે ઉતરી ગઈ હતી. આ આકસ્માતમાં 5 પુરૂષ અને 3 મહિલાને તેમજ 1 બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 9ના મોત, 16 ઘાયલ

આ રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બિગોદના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી 15 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ભીલવાડા ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ થતા પોલીસ અધિક્ષક હરેન્દ્ર મહાવર અને જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Intro:भीलवाड़ा – रफ ड्राईविंग के चलते सोमवार देर रात एक रोडवेज बस लोगों के काल का ग्रास बन गयी। भीलवाड़ा से शादी समारोह में शरीक होकर अपने गांव लौट रहे परिवार को तेज रफ्तार के कहर ने काल का ग्रास बना दिया। यह परिवार भीलवाड़ा शहर से क्रूजर में सवार होकर कोटा जिले की रामगंज मण्‍डी के लिए रवाना हुआ था। क्रूजर को बिगोद कस्‍बे के पास रोडवेज चालक ने लापरवाही से चलाते हुए ऑवर ट्रेक करने के चक्‍कर में टक्‍कर मार दी। उसके बाद बस भी अनियन्त्रित होकर सडक से उतर गयी। जिसके कारण 9 व्‍यक्तियों की मौत हो गयी। जिसमें 5 पुरूष 3 महिला और एक बालिका थी । घायलों को बिगोद के उपस्‍वास्‍थ्‍य कैन्‍द्र में भर्ती करवाया गया। जहां से 15 गंभीर घायलों को भीलवाड़ा में रैफर कर दिया गया। वहीं सूचना पर जिला कलेक्‍टर राजेन्‍द्र भट्ट, पुलिस अधिक्षक हरेन्‍द्र महावर सहित कई अधिकारी भी अस्‍पताल में पहुंचे।
Body:घायल का कहना है कि वह रामगंज मण्‍डी तहसील के खन्‍धारा गांव के रहने वाले है। जिसमें से कुछ लोग मध्यप्रदेश के मंदसौर जिले से भी थे हम भीलवाड़ा में आजाद नगर निवासी जगदीश त्रिवेदी के बेटे की शादी समारोह में भात लेकर आये थे। कार्यक्रम में भाग लेने के बाद हम अपने गांव जा रहे थे। इस दौरान रोडवेज चालक ने ऑवर टेक करते हुए हम टक्‍कर मार दी। वहीं महात्‍मा गांधी चिकित्‍सालय के पीएमओ डॉ.अरूण गौड ने कहा कि अस्‍पताल में 15 घायलों को लाया गया था। जिसमें से 2 की रास्‍ते में ही मौत हो गयी। सभी घायलों को ईलाज जारी है और एक घायल की हालत अभी भी गंभीर बनी हुई है।

Conclusion:

बाइट – घायल

डॉ.अरूण गौड, पीएमओ, एमजीएच, भीलवाडा
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.