ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાના 52 નવા પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : May 18, 2020, 2:28 PM IST

આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 52 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સદભાગ્યે કોઈ મોત નોંધાયું નથી. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2282 પોઝિટિવ કેસ છે, જ્યારે 52 લોકોના મોત નિપજ્યા છે.

corona positive case
corona positive case

આંધ્ર પ્રદેશ: છેલ્લા 24 કલાક દરમિયાન આધ્ર પ્રદેશમાં 52 કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 2282 થઈ ગઈ છે.

corona positive case
24 કલાકમાં 52 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આંધ્ર પ્રદેશ રાજ્યમાં 1527 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. સદભાગ્યે છેલ્લા 24 કલાકમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજ્યમાં કુલ 50 લોકો મૃત્યુ પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે. ભારતમાં કુલ 90 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 2800થી વધુ લોકોના મોત નિપજ્યા છે. કોવિડ-19ના ફેલાવાને કારણે લાગુ કરાયેલું લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.