ચિત્રદુર્ગઃ કર્ણાટકના હિરિયૂર તાલુકાના હલ્લી ગેટ નજીક એક બસમાં અચાનક આગ લાગી હતી. જેની ચપેટમાં આવવાથી એક માતા અને બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા.
આ ખાનગી બસ વિજયાપુરથી બેંગ્લુરૂ જઇ રહી હતી, તે સમયે આ ભયાનક ઘટના બની હતી. જેમાં પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.