કન્નૌજ: ઉત્તર પ્રદેશના કન્નોજમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર રવિવારે સવારે એક અનિયંત્રિત બસે બીજા વાહનોને ટક્કર મારી હતી. બસની આ ટક્કરમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે.
આ અકસ્માતમાં અન્ય 18 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બસ બિહારના દરભંગાથી દિલ્હી જઇ રહી હતી.
-
Jhansi: One police personnel dead and 3 personnel severely injured after a vehicle of Kanpur police overturned yesterday. The 3 injured are admitted to a hospital in Jhansi. Six personnel were present in the vehicle, two of them sustained minor injuries and were taken to Kanpur.
— ANI UP (@ANINewsUP) July 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jhansi: One police personnel dead and 3 personnel severely injured after a vehicle of Kanpur police overturned yesterday. The 3 injured are admitted to a hospital in Jhansi. Six personnel were present in the vehicle, two of them sustained minor injuries and were taken to Kanpur.
— ANI UP (@ANINewsUP) July 18, 2020Jhansi: One police personnel dead and 3 personnel severely injured after a vehicle of Kanpur police overturned yesterday. The 3 injured are admitted to a hospital in Jhansi. Six personnel were present in the vehicle, two of them sustained minor injuries and were taken to Kanpur.
— ANI UP (@ANINewsUP) July 18, 2020
આ અકસ્માત અંગે સીએમ યોગીએ શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે ઘાયલોની યોગ્ય સારવાર માટેની સૂચના આપી છે.