ETV Bharat / bharat

સુષ્મા સ્વરાજ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સફરના 40 વર્ષ - sushma-swarajs

નવી દિલ્હી: ભાજપ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે બુધવારે લોધી રોડ પર આવેલા શવદાહ ગૃહમાં કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ અને અમિત શાહ સહિત ઘણાં દિગ્ગજ નેતા હાજર રહ્યા હતા. આ પહેલાં તેમને ભાજપ કાર્યાલય પર અંતિમ વિદાય આપવામાં આવી હતી. અહીં પતિ સ્વરાજ કૌશલ અને દીકરી બાંસૂરીએ સુષમાને સેલ્યુટ કર્યું હતું. દીકરીએ દરેક અંતિમ વિધી પૂરી કરી હતી. સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હાર્ટ એટેકથી નિધન થયું હતું.

સુષમા સ્વરાજના રાજકીય સફરના 40 વર્ષ
author img

By

Published : Aug 7, 2019, 5:41 AM IST

Updated : Aug 7, 2019, 6:46 PM IST

ચાર દાયકા સુધી સુષમા સ્વરાજે સક્રિય રાજકારણ કર્યુ હતું. વિરોધ પક્ષમાં હતાં ત્યારે સડક ઉપર અને સત્તામાં હતાં ત્યારે સંસદમાં સુષમા સ્વરાજ ગર્જતા હતાં. રાજકીય સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યાં પછી પણ તેઓ સામાન્ય આંદોલનકારથી વિદેશપ્રધાન બન્યાં.

સુષ્મા સ્વરાજનો જન્મ 14 જાન્યુઆરી 1952માં હરિયાણાના અંબાલા છાવણીમાં થયો હતો. તેમના પિતા સ્વંયસેવક સંઘના પ્રમુખ હતાં. વર્ષ 1970માં અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ 1973માં ભારતીય સર્વોચ્ચ અદાલતમાં વકીલાત શરૂ કરી. 1975માં તેમના લગ્ન સ્વરાજ કૌશલ સાથે થયાં. જે સર્વોચ્ચ અદાલતમાં સહકર્મી હતાં. બાદમાં તેઓ રાજ્યસભામાં સંસદ રહ્યાં સાથે મિઝોરમના રાજ્યપાલ તરીકેનું પદ પણ સંભાળ્યું હતું.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

70ના દાયકામાં સુષમા સ્વરાજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. તેમના પતિ સ્વરાજ કૌશલને સામાજિક નેતા જૉર્જ ફર્નાડિસના સારા સંબંધ હોવાથી સુષમા 1975માં ફર્નાડિસની વિધિક ટીમનો ભાગ બન્યાં. 1975માં લદાયેલી કટોકટીમાં જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો. કટોકટી બાદ તેઓ જનતા પાર્ટીમાં જોડાયા હતાં. 1977માં તેમણે અંબાલા છાવણી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી હતી.ચૌધરી દેવીલાલની સરકારમાં 25 વર્ષની ઉંમરે 1977થી 79 સુધી રાજ્યના શ્રમ પ્રધાન તરીકે પહેલાં મહિલા કેબિનેટ પ્રધાન બનવાનો રિકોર્ડ બનાવ્યો હતો.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

સુષ્મા સ્વરાજ 80ના દાયકામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ 1987થી 1990થી સુધી તેઓ અંબાલા છાવણીના ધારાસભ્ય રહ્યાં. ભાજપા-લોકદળની સંયુક્ત સરકારમાં શિક્ષણ પ્રધાન રહ્યાં હતા. એપ્રિલ 1990માં તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને 1916 સુધી તેઓ રાજ્યસભા સભ્ય રહ્યાં. 1916માં તેમણે દક્ષિણ દિલ્હી સંસદીય ક્ષેત્રની ચૂંટણી જીતી, અને 13 દિવસની બાજપાઈ સરકારમાં સૂચના પ્રસારણ પ્રધાન રહ્યાં. માર્ચ 1998માં તેમણે ફરીથી દક્ષિણ દિલ્હી સંસદીય ક્ષેત્રની ચૂંટણીમાં વિજય મેળવ્યો. આ વખતે તેમણે બાજપાઈ સરકારમાં દૂરસંચાર મંત્રાલયમાં વધારો હવાલો સંભાળ્યો હતો. સાથે સૂચના પ્રસારણ પ્રધાન તરીકેની શપથ પણ લીધી હતી. આ કાર્યકાળ દરમિયાન તેમણે ફિલ્મ ઉદ્યોગને એક ઉદ્યોગોની યાદીમાં સામેલ કર્યુ. જેનાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગોના વિકાસમાં વધારો થયો.

ઓક્ટોમ્બર 1998માં તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજીનામુ આપ્યું અને 19998માં દિલ્હીની મહિલા મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. જો કે, 3 ડિસેમ્બર 1998ના રોજ તેમણે વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રીય રાજકારણમાં પરત આવ્યાં. સપ્ટેમ્બર 1999માં તેમણે કર્નાટકમાં બેલ્લારી મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડ્યાં. ચૂંટણી અભિયાન દરમિયાન તેમણે સ્થાનિક કન્નડ ભાષામાં સાર્વજનિક બેઠકોનું સંબોધન કરી લોકોનું મન જીતી લીધું હતું. આ ચૂંટણી તેઓ 7 ટકાના માર્જીનથી હાર્યા હતાં. 16 એપ્રિલ 2000માં તે ઉત્તર પ્રદેશની રાજ્યસભા સભ્ય તરીકે સંસદમાં પરત ફર્યા. 9 નવેમ્બર 2000ના રોજ ઉત્તર પ્રદેશના વિભાજનમાં તેમને ઉત્તરાખંડમાં પરિવાર ક્લ્યાણ અને સંસદીય બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યાં.

2006માં સુષ્મા સ્વરાજે મધ્યપ્રદેશ રાજ્યમાંથી રાજ્યસભામાં ત્રીજા કાર્યકાળમાં ફરીથી ચૂંટાયાં. ત્યારબાદ 2009માં તેમણે મધ્યપ્રદેશના વિદિશા લોકસભા મતવિસ્તારમાંથી 4 લાખથી વધુ બહુમતી મેળવી જીત હાંસલ કરી હતી. 21 ડિસેમ્બર 2009માં રોજ 15મી લોકસભામાં લાલકૃષ્ણ આડવાણીની જગ્યાએ સુષમા સ્વરાજ વિપક્ષ નેતા બન્યાં અને 2014માં ભાજપાના વિજય બાદ તેઓ આજ પદ પર કાર્યરત રહ્યાં હતાં.

આમ, ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા બનનાર પહેલી મહિલા, પહેલા મહિલા કેબિનેટ પ્રધાન, પહેલા મહિલા મુખ્યપ્રધાન અને ભારતની સંસદમાં સર્વશ્રેષ્ઠ સાંસદ પુરસ્કાર મેળવનાર પહેલી મહિલાનો રિકોર્ડ છે. દિલ્હીના પહેલા મહિલા મુખ્યપ્રધાન અને દેશમાં કોઇ પણ રાજકીય દળના પહેલા મહિલા પ્રવક્તા બનવાની ઉપલબ્ધિ પણ તેમના નામે નોંધાયેલી છે.

કીર્તિમાન ઉપલબ્ધિ

1977માં પહેલા કેન્દ્રિય મંડળના સભ્ય બન્યાં.(માત્ર 25 વર્ષની ઉંમરે)

1979માં 27 વર્ષની ઉંમરે જનતા પાર્ટી, હરિયાણાના અધ્યક્ષ

સ્વરાજ ભારતની કોઇ રાષ્ટ્રીય રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બન્યાં. આ ઉપરાંત ભાજપના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન, કેન્દ્રીય મંત્રી, સહાસચિવ, પ્રવક્તા, વિપક્ષ નેતા અને વિદેશ પ્રધાન બન્યા.

ભારતીય સંસદના પ્રથમ મહિલા સભ્ય જેમને આઉટસ્ટેડિંગ પાર્લમેન્ટરિયન સન્માન મેળવ્યું. તેમને ચાર રાજ્યોમાંથી 11 વખત સીધી ચૂંટણી લડી. આ ઉપરાંત હરિયાણામાં હિન્દી સાહિત્ય સંમેલનના ચાર વર્ષ સુધી અધ્યક્ષ પણ રહ્યાં હતાં.

  • 1977-82 હરિયાણા વિધાનસભામાં ચૂંટાયા
  • 1977-79 હરિયાણા સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી બન્યાં
  • 1987-90 હરિયાણા વિધાનસભામાં ચૂંટાયા
  • 1987-90માં મંત્રીમંડળ સભ્ય, શિક્ષા, ખાદ્ય અને નાગરીક પૂરવઠો, સંભાળ્યો
  • 1990-96 રાજ્યસભામાં સભ્ય બન્યા (પહેલી ટર્મ)
  • 1996-97માં (15 મે 1996 - 4 ડિસેમ્બર 1997) સભ્ય, 11મી લોકસભા (બીજી ટર્મ)
  • 1996 (16 મેથી- 1 જૂન) કેન્દ્રીય મંત્રીમંડળ, સૂચના પ્રસારણ મંત્રી
  • 1998-99 (10 માર્ચ 1998 -26 એપ્રિલ 1999) 12મી લોકસભા સભ્ય (ત્રીજી ટર્મ)
  • 1998 (19 માર્ચ- 12 ઓક્ટોમ્બર) કેન્દ્રીય મંત્રીમંડળ, સૂચના પ્રસારણ અને દૂરસંચાર મંત્રી
  • 1998 (13 ઓક્ટોમ્બર-3 ડિસેમ્બર) દિલ્હીના મુખ્યપ્રધાન બન્યાં
  • 1998(નવેમ્બર) દિલ્હીના હૌજ ખાસ વિધાન સભા મતવિસ્તારમાંથી ચૂંટાયાં. દિલ્હી વિધાનસભા બેઠક પરથી ત્યાગપત્ર આપ્યું અને લોકસભામાં કાર્યકાળ ચાલું રાખ્યો
  • 2000-06 રાજ્યસભા સભ્ય (ચોથી ટર્મ)
  • 2000-03 (30 ડિસેમ્બર 2000 -29 જાન્યુઆરી 2003)
  • 2003-04 (29 જાન્યુઆરી 2003 - 22 મે 2004) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને સંસદીય વિષયક મંત્રી
  • 2006-09 (એપ્રિલ 2006) રાજ્યસભા સભ્ય
  • 2009-2014 (16 મે 2009થી 18 મે 2014) 15મી લોકસભા સભ્ય (છઠ્ઠી ટર્મ)
  • 2009-09 (3 જૂન 2009- 21 ડિસેમ્બર 2009) લોકસભામાં વિપક્ષના ઉપ નેતા
  • 2009-14 ( 21 ડિસેમ્બર 2009થી 18 મે 2014) વિપક્ષના નેતા લાલકૃષ્ણ આડવાણીનું સ્થાન લીધું
  • 2014 વર્તમાન (26 મેથી 2014) 16 લોકસભા સભ્ય (સાતમી ટર્મ)
  • 2014 વર્તમાન (26 મે 2014) વિદેશપ્રધાન, કેન્દ્રીય મંત્રીમંડળ

Intro:Body:

ચાર દાયકાથી રાજકારણમાં અવિરત પ્રવાસ ખેડનાર વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની જાણી અજાણી વાતો

સુષ્મા સ્વરાજનો જન્મ 14 જાન્યુઆરી 1952માં હરિયાણાના અંબાલા છાવણીમાં થયો હતો. તેમના પિતા સ્વંયસેવક સંઘના પ્રમુખ હતાં. વર્ષ 1970માં અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ 1973માં  ભારતીય સર્વોચ્ચ અદાલતમાં વકીલાત શરૂ કરી. 1975માં તેમના લગ્ન સ્વરાજ કૌશલ સાથે થયાં. જે સર્વોચ્ચ અદાલતમાં સહકર્મી હતા. બાદમાં તેઓ રાજ્યસભામાં સંસદ રહ્યાં સાથે મિઝોરમના રાજ્યપાલ તરીકેનું પદ પણ સંભાળ્યું હતું. 

70ના દાયકામાં સુષમા સ્વરાજ  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. તેમના પતિ સ્વરાજ કૌશલને સામાજિક નેતા જૉર્જ ફર્નાડિસના સારા સંબંધ હતા. આ કારણથી તેમણે 1975માં ફર્નાડિસની વિધિક ટીમનો ભાગ બન્યા. 1975માં લદાયેલી કટોકટીમાં  જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો.  કટોકટી બાદ તેઓ જનતા પાર્ટીમાં જોડાયા હતાં. 1977માં તેમણે અંબાલા છાવણી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી હતી.ચૌધરી દેવીલાલની સરકારમાં 25 વર્ષની ઉમંરે 1977થી 79 સુધી રાજ્યના શ્રમ પ્રધાન  તરીકે પહેલાં મહિલા કેબિનેટ પ્રધાન બનવાનો રિકોર્ડ બનાવ્યો હતો.

સુષ્મા સ્વરાજ 80ના દાયકામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ 1987થી 1990થી સુધી તેઓ અંબાલા છાવણીના ધારાસભ્ય રહ્યાં. ભાજપા-લોકદળ સંયુક્ત સરકારમાં શિક્ષણ પ્રધાન  રહ્યાં હતા. એપ્રિલ 1990માં તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને 1916 સુધી તેઓ રાજ્યસભા સભ્ય રહ્યાં. 1916માં તેમણે દક્ષિણ દિલ્હી સંસદીય ક્ષેત્રની ચૂંટણી જીતી, અને 13 દિવસની બાજપાઈ સરકારમાં સૂચના પ્રસારણ પ્રધાન રહ્યાં. માર્ચ 1998માં તેમણે ફરીથી દક્ષિણ દિલ્હી સંસદીય ક્ષેત્રની ચૂંટણીમાં વિજય મેળવ્યો. આ વખતે તેમણે બાજપાઈ સરકારમાં દૂરસંચાર મંત્રાલયમાં વધારો હવાલો સંભાળ્યો હતો. સાથે સૂચના પ્રસારણ પ્રધાન તરીકેની શપથ પણ લીધી હતી. આ કાર્યકાળ દરમિયાન તેમણે ફિલ્મ ઉદ્યોગને એક ઉદ્યોગોની યાદીમાં સામેલ કર્યુ. જેનાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગોના વિકાસમાં વધારો થયો.

ઓક્ટોમ્બર 1998માં તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજીનામુ આપ્યું અને 19998માં દિલ્હીની મહિલા મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. જો કે, 3 ડિસેમ્બર 1998ના રોજ તેમણે વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રીય રાજકારણમાં પરત આવ્યાં. સપ્ટેમ્બર 1999માં તેમણે કર્નાટકમાં બેલ્લારી મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડ્યાં. ચૂંટણી અભિયાન દરમિયાન તેમણે સ્થાનિક  કન્નડ ભાષામાં સાર્વજનિક બેઠકોનું સંબોધન કરી લોકોનું મન જીતી લીધું હતું. આ ચૂંટણી તેઓ 7 ટકાના માર્જીનથી હાર્યા હતાં.  16 એપ્રિલ 2000માં તે ઉત્તર પ્રદેશની રાજ્યસભા સભ્ય તરીકે સંસદમાં પરત ફર્યા. 9 નવેમ્બર 2000ના રોજ ઉત્તર પ્રદેશના વિભાજનમાં તેમને ઉત્તરાખંડમાં પરિવાર ક્લ્યાણ અને સંસદીય બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યાં. 

2006માં સુષ્મા સ્વરાજે મધ્યપ્રદેશ રાજ્યમાંથી રાજ્યસભામાં ત્રીજા કાર્યકાળમાં ફરીથી ચૂંટાયાં. ત્યારબાદ 2009માં તેમણે મધ્યપ્રદેશના વિદિશા લોકસભા મતવિસ્તારમાંથી 4 લાખથી વધુ બહુમતી મેળવી જીત હાંસલ કરી હતી. 21 ડિસેમ્બર 2009માં  રોજ 15મી લોકસભામાં  લાલકૃષ્ણ આડવાણીની જગ્યાએ સુષમા સ્વરાજ વિપક્ષ નેતા બન્યાં અને 2014માં ભાજપાના વિજય બાદ તેઓ આજ પદ પર કાર્યરત રહ્યાં હતાં.

આમ, ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા બનનાર પહેલી મહિલા,  પહેલા મહિલા  કેબિનેટ પ્રધાન, પહેલા મહિલા મુખ્યપ્રધાન અને ભારતની સંસદમાં સર્વશ્રેષ્ઠ સાંસદ પુરસ્કાર મેળવનાર પહેલી મહિલાનો રિકોર્ડ  છે. દિલ્હીના પહેલા મહિલા મુખ્યપ્રધાન અને દેશમાં કોઇ પણ રાજકીય દળના પહેલા મહિલા પ્રવક્તા બનવાની ઉપલબ્ધિ પણ તેમના નામે નોંધાયેલી છે.

કીર્તિમાન ઉપલબ્ધિ

1977માં પહેલા કેન્દ્રિય મંડળના સભ્ય બન્યાં.(માત્ર 25 વર્ષની ઉંમરે)

1979માં 27 વર્ષની ઉંમરે જનતા પાર્ટી, હરિયાણાના અધ્યક્ષ 

સ્વરાજ ભારતની કોઇ રાષ્ટ્રીય રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બન્યાં. આ ઉપરાંત ભાજપના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન, કેન્દ્રીય મંત્રી, સહાસચિવ, પ્રવક્તા, વિપક્ષ નેતા અને વિદેશ પ્રધાન બન્યા.

ભારતીય સંસદના પ્રથમ મહિલા સભ્ય જેમને આઉટસ્ટેડિંગ પાર્લમેન્ટરિયન સન્માન મેળવ્યું. તેમને ચાર રાજ્યોમાંથી 11 વખત સીધી ચૂંટણી લડી. આ ઉપરાંત હરિયાણામાં હિન્દી સાહિત્ય સંમેલનના ચાર વર્ષ સુધી અધ્યક્ષ પણ રહ્યાં હતાં.

 1977-82 હરિયાણા વિધાનસભામાં ચૂંટાયા

 1977-79 હરિયાણા સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી બન્યાં

 1987-90 હરિયાણા વિધાનસભામાં ચૂંટાયા

 1987-90માં મંત્રીમંડળ સભ્ય, શિક્ષા, ખાદ્ય અને નાગરીક પૂરવઠો, સંભાળ્યો

1990-96 રાજ્યસભામાં સભ્ય બન્યા (પહેલી ટર્મ)

 1996-97માં (15 મે 1996 - 4 ડિસેમ્બર 1997) સભ્ય, 11મી લોકસભા (બીજી ટર્મ)

1996 (16 મેથી- 1 જૂન) કેન્દ્રીય  મંત્રીમંડળ, સૂચના પ્રસારણ મંત્રી

1998-99 (10 માર્ચ 1998 -26 એપ્રિલ 1999) 12મી લોકસભા સભ્ય (ત્રીજી ટર્મ)

 1998 (19 માર્ચ- 12 ઓક્ટોમ્બર) કેન્દ્રીય મંત્રીમંડળ, સૂચના પ્રસારણ અને દૂરસંચાર મંત્રી

1998 (13 ઓક્ટોમ્બર-3 ડિસેમ્બર) દિલ્હીના મુખ્યપ્રધાન બન્યાં

1998(નવેમ્બર) દિલ્હીના હૌજ ખાસ વિધાન સભા મતવિસ્તારમાંથી ચૂંટાયાં. દિલ્હી વિધાનસભા બેઠક પરથી ત્યાગપત્ર આપ્યું અને લોકસભામાં કાર્યકાળ ચાલું રાખ્યો

2000-06 રાજ્યસભા સભ્ય (ચોથી ટર્મ)

 2000-03 (30 ડિસેમ્બર 2000 -29 જાન્યુઆરી 2003)

 2003-04 (29 જાન્યુઆરી 2003 - 22 મે 2004) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને સંસદીય વિષયક મંત્રી

 2006-09 (એપ્રિલ 2006) રાજ્યસભા સભ્ય

2009-2014 (16 મે 2009થી 18 મે 2014) 15મી લોકસભા સભ્ય (છઠ્ઠી ટર્મ)

 2009-09 (3 જૂન 2009- 21 ડિસેમ્બર 2009) લોકસભામાં વિપક્ષના ઉપ નેતા

 2009-14 ( 21 ડિસેમ્બર 2009થી 18 મે 2014) વિપક્ષના નેતા લાલકૃષ્ણ આડવાણીનું સ્થાન લીધું

2014 વર્તમાન (26 મેથી 2014) 16 લોકસભા સભ્ય (સાતમી ટર્મ)

2014 વર્તમાન (26 મે 2014) વિદેશપ્રધાન, કેન્દ્રીય મંત્રીમંડળ

Conclusion:
Last Updated : Aug 7, 2019, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.