નવી દિલ્હી: ભાજપે લોકસભાના ઉમેદવારોની આજે 4થી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના મોટા ભાગના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે.
જેમાં,
જિલ્લો | ઉમેદવાર |
કચ્છ | વિનોદ ચાવડા |
સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ |
અમદાવાદ પશ્ચિમ | કિરીટ સોલંકી |
સુરેન્દ્રનગર | મહેન્દ્ર મુંજપરા |
રાજકોટ | મોહન કુંડારિયા |
જામનગર | પુનમ માડમ |
અમરેલી | નારણ કાછડિયા |
ભાવનગર | ભારતીબેન શિયાળ |
ખેડા | દેવુસિંહ ચૌહાણ |
દાહોદ | જશવંતસિંહ ભાભોર |
વડોદરા | રંજન ભટ્ટ |
ભરૂચ | મનસુખ વસાવા |
બારડોલી | પ્રભુ વસાવા |
નવસારી | સી. આર. પાટીલ |
વલસાડ | કે. સી. પટેલ |
હવે જોવાનું રહ્યુ કે રિપીટ ચહેરા ભાજપ માટે કમળ ખીલાવે છે કે નહી..