ETV Bharat / bharat

બિહારમાં 4 નક્સલી ઠાર, એસટીએફ અને એસએસબી એ કરી સંયુક્ત કાર્યવાહી - બિહાર નક્સલવાદ

બિહારના વાલ્મીકિનગર વિધાનસભા ક્ષેત્રમાં નક્સલીઓ અને એસટીએફ અને એસએસબી વચ્ચે અથડામણ થયું હતું. જેમાં ચાર આતંકીઓ ઠાર માર્યા ગયા છે. જેની પુષ્ટી ખુદ એસએસબી કમાંડેટે કરી છે.

STF
STF
author img

By

Published : Jul 10, 2020, 11:31 AM IST

પટણાઃ બિહારના વાલ્મીકિનગર વિધાનસભા ક્ષેત્રમાં નક્સલીઓ અને એસટીએફ અને એસએસબી વચ્ચે અથડામણ થયું હતું. જેમાં ચાર આતંકીઓ ઠાર માર્યા ગયા છે. જેની પુષ્ટી ખુદ એસએસબી કમાંડેટે કરી છે.

એસએસબીએ ત્રણ એસએલઆર સહિત ચાર હથિયાર જપ્ત કર્યા છે. લૌકરિયા પોલીસ વિસ્તારમાં ચરપનિયા પાસે આ અથડામણ થયુ છે, જેમાં ચાર આતંકીના મોત થયા છે. એસટીએફ(special Task force) અને એસએસબી (Sashastra Seema Bal)અને સ્થાનિય પોલીસે ફરાર થયેલા આતંકીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

એસટીએફને વાલ્મીકિ ટાઈગર રિઝર્વના જંગલમાં નક્સલીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ એસટીએફએ એસએસબી સાથે મળી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલી અને એસટીએફ વચ્ચે ફાયરિંગ થયું, જેમાં ચાર આંતકીને ઠાર માર્યા.

નક્સલીઓની પુરી ટીમને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન શરૂ છે.તો બીજી બાજુ વરસાદ હોવાથી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન કેટલીક મુશ્કેલીઓ થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.