ETV Bharat / bharat

RTIને 15 વર્ષ પુર્ણ: જાણો RTIનો ઈતિહાસ અને તેનાથી નુકસાન - ગ્રામીણનું ધ્યાન

માહિતીનો અધિકાર (RTI) Right to Information 2005 નાગરિકોની સરકારી માહિતી માટેની વિનંતીઓને સમયસર પ્રતિક્રિયા આપે છે. તે કર્મચારી અને તાલીમ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગ દ્વારા કરવામાં આવેલી પહેલ છે. જે નાગરિકોને પ્રથમ અપીલ અધિકારીઓ, પીઆઈઓ વગેરેની વિગતો શોધવા માટે RTI પોર્ટલ ગેટવે પ્રદાન કરે છે.

15 years of RTI
15 years of RTI
author img

By

Published : Oct 12, 2020, 9:16 AM IST

નવી દિલ્હી : 12 ઓક્ટોમ્બર 2005માં RTI લાગુ થઈ હતી. RTI લાગુ થયાના આજે 15 વર્ષ પૂર્ણ થયા છે.

નાગરિકો સુધી માહિતીનો અધિકાર પહોંચાડવો

  • માહિતી અધિકાર કાયદો 2005માં સરકારી માહિતી માટે નાગરિકોના અપીલ પર સમયસર પ્રતિક્રિયા આપી છે. તે કર્મચારી અને તાલીમ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગ દ્વારા કરવામાં આવેલી પહેલ છે. જે નાગરિકોને પ્રથમ અપીલ અધિકારીઓ, પીઆઈઓ વગેરેની વિગતો શોધવા માટે RTI પોર્ટલ ગેટવે પ્રદાન કરે છે.
  • માહિતી અધિકાર અધિનિયમ ઉદ્દેશ
  • માહિતી અધિકાર અધિનિયમનો મુળ ઉદેશ્ય નાગરિકોને સશક્ત બનાવે છે. સરકારના કામમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનું છે.
  • 1975 થી 1996 સુધી 1990ના દશકની શરુઆતમાં ગ્રામીણ રાજસ્થાનમાં ગ્રાસરુટ આંદોલને એક મોટો ધક્કો આપ્યો હતો. રાષ્ટ્રીય જન માહિતી અધિકાર અભિયાન (NCPRI)ની રચના 1996માં કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન પારદર્શિતાના સમર્થનમાં વિભિન્ન ન્યાયિક આદેશ જોવા મળ્યા હતા.
  • 1996થી 2005માં RTI બિલના નર્માણ દ્વારા ચિન્હિત છે. જેને (NCPRI) દ્વારા RTI બિલ બનાવવામાં આવ્યું હતુ.ભારતમાં RTI આંદોલનના આકાર અને પ્રભાવમાં વધારો જોવા મળ્યો હતો.
  • જો 2005ના અંતથી વર્તમાન સમય પર ઘ્યાન કેન્દ્રિત કરવામાં આવે. તો તો આપણે જોયે કે કાયદાના એકત્રીકરણ અને યોગ્ય અમલીકરણને એક નવા પડકાર તરીકે લેવામાં આવ્યો છે. આ પ્રયત્નોનો એક ભાગ RTI એક્ટ કાયદાને સંરક્ષણ કરવાનો પણ છે.

RTI અધિકારીઓની સાથે સમસ્યા

  • RTI કાયદા વિશે ઓછી જાગૃતાવાળા શહેરોની તુલનામાં ગ્રામીણ ક્ષેત્ર વધુ છે. 64 ટકા ગ્રામીણનું ધ્યાન સમૂહ ચર્ચા (FGDs) અને 62 ટકા શહરી FGDsમાં કોઈએ પણ RTI એક્ટ વિશે સાંભળ્યું ન હતુ. દિલ્હીમાં સ્ટ્રીટ કૉર્નર સાક્ષાત્કારના માધ્યથી સાક્ષાત્કારના 61 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે, તેમણે RTI એક્ટ વિશે સાંભળ્યું છે.
  • RTIમાં મહિલાની ભાગીદારી વિશેષ રુપથી અરજદારના રુપમાં 2 રાજ્યો આસમ અને રાજસ્થાનમાં 8 ટકા , બિહારમાં 4 ટકા એક સંક્ષિપ્ત નમૂનાની સાથે 1 ટકા વૃદ્ધિ દાખલ કરી છે.
  • કેન્દ્ર સરકાર કે દિલ્હી સરકારની પાસે નોંધાયેલી પ્રથમ અપીલને છોડી પ્રથમ અપીલ દાખલ કરી કોઈ પણ જાણકારી મેળવવાની સંભાવના 4 ટકા ઓછી છે.
  • અંદાજે 45 ટકા પીઆઈઓને RTI એક્ટ અંગે કોઈ તાલીમ મેળવી નથી. તાલીમના અભાવની ઓળખને માહિતીના અધિકારની સુવિધા બનાવવાની દિશામાં તાલીમ આપવામાં આવી નથી.

શું RTIથી નુકસાન થાય છે.

  • કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાગરુક્તા અને પ્રચાર અભાવ છે. આ પ્રખારની જાણકારીએ લોકો સુધી નથી પહોંચતી જે ડેટાનો ઉપયોગ કરવા માંગે છે.
  • 2013માં RTI એસેસમેન્ટ એન્ડ એડવોકેસી ગ્રુપ (રાગા) દ્વારા કરવામાં આવેલા એક અધ્યન અનુસાર એક્ટ વિશે જાગૃકતાનું સ્તર હજુ ખરાબ છે. 35 ટકા ગ્રામીણ ક્ષેત્રોમાં એક્ટ વિશે કોઈ જાણતું નથી. અંદાજે 40 ટકા શહેરી ક્ષેત્રોમાં એક્ટ વિશે જાણે છે.
  • RTIના માધ્યમથી માહિતી માટે અરજી કરવામાં શહેરી વિસ્તારો ગ્રામીણ વિસ્તારથી આગળ છે. બધા જ અરજદારોમાંથી 1/4 ગ્રામીણ છે. જ્યારે અન્ય 3/4 શહેરી છે.
  • કેન્દ્ર અને રાજ્ય બંન્ને સ્તરો પર માહિતી કમિશનરના 155 પદોમાંથી માત્ર 24 ખાલી છે. જ્યારે 2018માં 156 પદોમાંથી 48 પદો ખાલી હતા.
  • ભષ્ટ્રાચારને દુર કરવા માટે એક માધ્યમના રુપમાં RTIનો ઉપયોગ કરનાર બધા કાર્યકર્તા દ્વારા વ્હિસલબ્લોઅર પ્રોટેક્શન એક્ટની આવશ્યક્તા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ વિષય પર સરકારની નિષ્ક્રિયતા દુર્ભાગ્યથી છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં અનેક લોકો મોતને ભેટ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.