ETV Bharat / bharat

જાણો દિવાળીના પર્વ પર અલગ અલગ રાશીના જાતકને આ રીતે પ્રાપ્ત થશે લક્ષ્મીકૃપા - Diwali

Daily Horoscope : આજે દિવાળીનો શુભ અવસર છે. ત્યારે આપનો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, ભાગ્ય, પરિવાર સંદર્ભે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્યજીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે કેવો સમય પસાર થશે? આ બધા પ્રશ્નોના જવાબો જાણવા વાંચો ETV Bharat પર આજનું રાશિફળ

જાણો દિવાળીના પર્વ પર અલગ અલગ રાશીના જાતકને આ રીતે પ્રાપ્ત થશે લક્ષ્મીકૃપા

author img

By

Published : Nov 4, 2021, 5:00 AM IST

મેષઃ આજે દિવાળીના દિવસે તમારે પરિવાર સાથે માતા મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેનાથી તમને મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આ દરમિયાન તમારે માતાને લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ. આ સાથે માતા લક્ષ્મીને તેમની મનપસંદ ખીરનો ભોગ લગાવો.

ઉપાયઃ- મહાલક્ષ્મી પૂજા દરમિયાન શ્રી બીજ મંત્રનો જાપ કરવો.

વૃષભઃ આજે દીપાવલીના અવસર પર તમારે પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને સફેદ મીઠાઈ અને પંચામૃત અર્પણ કરવું જોઈએ. જો તમે પરિવાર સાથે તહેવાર ઉજવશો તો લક્ષ્મીજી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે. આજે દિવસ દરમિયાન તમારે વિષ્ણુ મંદિરમાં સફેદ મીઠાઈ પણ ચડાવવી જોઈએ. ગરીબોને પાંચ પ્રકારના ફળોનું દાન કરો.

ઉપાયઃ- પૂજા દરમિયાન ઓમ મહાલક્ષ્મૈય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

મિથુનઃ આજે તમારે સ્થિર લગ્નમાં દિવાળીની પૂજા કરવી જોઈએ. આનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા હંમેશા બની રહેશે. તમારા મનમાં શું છે તે તમે ભગવાનને કહી શકશો.

ઉપાયઃ- મહાલક્ષ્મી પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને લીલી ચૂંદડી ઓઢાડો. પૂજામાં પાંચ ફળ રાખવા જોઈએ. માતા મહાલક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુના મહામંત્રનો જાપ કરો.

કર્કઃ દિવાળીના દિવસમાં તમે ઉત્સાહિત રહેશો. તમે પરિવાર અને મિત્રો સાથે તહેવારનો આનંદ માણવાનો પ્રયાસ કરશો. મિત્રો સાથે તહેવારનો આનંદ માણી શકશો. આ સમય દરમિયાન તમને કોઈ ખાસ ભેટ પણ મળી શકે છે. કોઈને ભેટ આપીને તમે પણ મનમાં પ્રસન્નતા અનુભવશો.

ઉપાયઃ- મહાલક્ષ્મી પૂજા પછી ગરીબ બાળકોને મીઠાઈ અને ફળ વહેંચો. શ્રી સુક્ત વાંચો.

સિંહઃ આજે દિવાળીના દિવસે તમે કંઈક નવું કરવા ઈચ્છશો. સાંજે તમને પરિવારનો વિશેષ સહયોગ મળશે. આજે તમે સોશિયલ મીડિયા પર મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરશો. સંબંધીઓ સાથે વાત કરવાથી તમને આનંદ મળશે.

ઉપાયઃ- દિવાળીની સવારે ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો. માતા લક્ષ્મીના કોઈપણ મંદિરમાં કમળનું ફૂલ ચઢાવો.

કન્યાઃ આજે દિવાળીના દિવસે તમે તમારા પ્રિયજનને મળી શકો છો. નવો સંબંધ પણ શરૂ થઈ શકે છે. આજે તમે તમારા બાળકોને જોઈને ખૂબ જ ઉત્સાહિત રહેશો. કેટલાક સાંજે સુસ્તી અનુભવી શકે છે. જો કે દિવસ દરમિયાન તમારે સહપરિવાર પૂજા કરવી જોઈએ.

ઉપાયઃ- પૂજામાં દેવી લક્ષ્મીને શેરડીનો પ્રસાદ અર્પણ કરો.

તુલાઃ આજે તમને દિવાળી પર કેટલાક વિશેષ લાભ મળી શકે છે. વડીલોના આશીર્વાદમાં પૈસા કે કોઈ ખાસ વસ્તુ મળવાની પણ સંભાવના છે. સાંજે મિત્રો સાથેની મુલાકાતમાં વ્યસ્ત રહી શકો છો.

ઉપાયઃ- મહાલક્ષ્મી પૂજા દરમિયાન માતા લક્ષ્મીને ગોળ અને ચોખાથી બનેલી ખીર અર્પણ કરો. આ દરમિયાન તમે માતાને ખોયામાંથી બનેલી મીઠાઈઓ પણ ભોગ તરીકે અર્પણ કરી શકો છો.

વૃશ્ચિકઃ આજે તમે કોઈ મંદિર અથવા ભગવાનના સ્થાન પર જવાનો કાર્યક્રમ બનાવી શકો છો. આ સમય દરમિયાન તમે સમાજના કોઈપણ કાર્યક્રમ સાથે પણ જોડાયેલા રહેશો. સાંજે તમે પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી શકશો.

ઉપાયઃ- મહાલક્ષ્મી પૂજા દરમિયાન લક્ષ્મી સૂક્તનો પાઠ તમારા માટે ફાયદાકારક રહેશે.

ધનુ: આજે દિવાળીના દિવસે તમે ઘરની સજાવટ પર વિશેષ ધ્યાન આપશો. તમે બજારમાંથી કેટલીક ઘરવપરાશની વસ્તુઓ પણ ખરીદી શકો છો.

ઉપાયઃ- મહાલક્ષ્મી પૂજા દરમિયાન તમે માતા લક્ષ્મીની મૂર્તિને કેસર મિશ્રિત દૂધથી સ્નાન કરાવો. પૂજા દરમિયાન શ્રી બીજ મંત્રનો જાપ કરો.

મકરઃ આજે દિવાળીના દિવસે તમે કેટલાક નવા ઘરેણાં પણ ખરીદી શકો છો. તહેવાર પર આજે તમે થોડા થાકેલાં હોઈ શકો છો. તમે મોટાભાગના કામ ધીમી ગતિએ કરશો, જેના કારણે કોઈની સાથે વિવાદ થઈ શકે છે. આને ટાળો.

ઉપાયઃ- સૂર્યાસ્ત પહેલા ગરીબોને ધાબળા અને મીઠાઈઓ વહેંચો. દિવાળીની પૂજામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો.

કુંભઃ આજે દીપાવલીના દિવસે તમે બીજાના કામમાં મદદ કરવાને કારણે વ્યસ્ત રહેશો. જો કે સ્વાદિષ્ટ ભોજનની સાથે ભેટ મળવાથી તમે ખુશ થઈ જશો.

ઉપાયઃ- દેવી લક્ષ્મીની પૂજા કરતાં પહેલા કોઈપણ વિષ્ણુ-લક્ષ્મી મંદિરમાં ફળોનું દાન કરો. તમે ગરીબ બાળકોને કપડાં પણ દાનમાં આપી શકો છો.

મીનઃ આજે દિવાળીના અવસર પર તમે મિત્રો સાથે તમારો સમય વિતાવવાનું પસંદ કરશો. આજે તમે કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો, જે તમારા માટે લાંબા સમય સુધી ફાયદાકારક રહેશે.

ઉપાયઃ- પ્રસાદમાં દેવી લક્ષ્મીને કેસરની બનેલી મીઠાઈઓ ધરાવો.

આ પણ વાંચોઃ 'કાળી ચૌદસ' ભક્તિ દ્વારા કલ્યાણનો શ્રેષ્ઠ સમય

આ પણ વાંચોઃ વર્ષો પહેલા ગુમ થયેલી માતા અન્નપૂર્ણાની મૂર્તિ 11 નવેમ્બરે કેનેડાથી ભારત આવશે, 15મીએ કાશીમાં સ્થાપિત કરાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.