નવી દિલ્હીઃ ભારત માટે સ્પોર્ટ્સ સેકટરમાં આ વર્ષ ઘણું મહત્વનું રહ્યું. આ વર્ષે શરુઆતથી જ ખેલાડીઓ એશિયન ગેમ્સ 2023 માટે સજ્જ થઈ ગયા હતા. વર્ષ પૂરુ થવા આવ્યું તે પહેલા તો એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ભારતનું નામ રોશન કરી દીધું. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ ભારતને કુલ 107 મેડલ અપાવ્યા. જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ હતા. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતીય ખેલાડીઓનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.
-
🥇Compound Archer No. 1🥇#KheloIndiaAthlete @VJSurekha wins gold🥇 after defeating Korea with a score of 149-145 at the #AsianGames2022 🤩🥳
— SAI Media (@Media_SAI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
With this, Jyothi has won a total of 3️⃣ Gold at AG👌🏻🌟
Super proud of you, champ!! Keep Shining🌟#Cheer4India#JeetegaBharat… pic.twitter.com/SmvgAj8NZn
">🥇Compound Archer No. 1🥇#KheloIndiaAthlete @VJSurekha wins gold🥇 after defeating Korea with a score of 149-145 at the #AsianGames2022 🤩🥳
— SAI Media (@Media_SAI) October 7, 2023
With this, Jyothi has won a total of 3️⃣ Gold at AG👌🏻🌟
Super proud of you, champ!! Keep Shining🌟#Cheer4India#JeetegaBharat… pic.twitter.com/SmvgAj8NZn🥇Compound Archer No. 1🥇#KheloIndiaAthlete @VJSurekha wins gold🥇 after defeating Korea with a score of 149-145 at the #AsianGames2022 🤩🥳
— SAI Media (@Media_SAI) October 7, 2023
With this, Jyothi has won a total of 3️⃣ Gold at AG👌🏻🌟
Super proud of you, champ!! Keep Shining🌟#Cheer4India#JeetegaBharat… pic.twitter.com/SmvgAj8NZn
એશિયન ગેમ્સ 2023નું આયોજન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં થયું હતું. એશિયન ગેમ્સ દર 4 વર્ષે રમાય છે. વર્ષ 2022માં એશિયન ગેમ્સ યોજાવાની હતી પરંતુ કોવિડ-19ને લીધે તેનું આયોજન વર્ષ 2023માં કરવામાં આવ્યું.
-
Powerhouse Parul grabs a #GloriousGold🥇in Women's 5000m 🥳
— SAI Media (@Media_SAI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Second time around, she proves that charm and determination pay off, securing her remarkable second medal at #AsianGames2022.
Clocking 15:14.75, Parul's performance is absolutely 🔥!
Heartiest congratulations champ!… pic.twitter.com/NRfxSBJXwH
">Powerhouse Parul grabs a #GloriousGold🥇in Women's 5000m 🥳
— SAI Media (@Media_SAI) October 3, 2023
Second time around, she proves that charm and determination pay off, securing her remarkable second medal at #AsianGames2022.
Clocking 15:14.75, Parul's performance is absolutely 🔥!
Heartiest congratulations champ!… pic.twitter.com/NRfxSBJXwHPowerhouse Parul grabs a #GloriousGold🥇in Women's 5000m 🥳
— SAI Media (@Media_SAI) October 3, 2023
Second time around, she proves that charm and determination pay off, securing her remarkable second medal at #AsianGames2022.
Clocking 15:14.75, Parul's performance is absolutely 🔥!
Heartiest congratulations champ!… pic.twitter.com/NRfxSBJXwH
એશિયન ગેમ્સમાં ભારતના કુલ 655 એથ્લેટ્સે ભાગ લીધો હતો. આ દરમિયાન આ ખેલાડીઓએ બેડમિન્ટન, સ્કવૈશ, તીરંદાજી, આર્ટિસ્ટિક સ્વિમિંગ, બોક્સિંગ, બ્રેકિંગ, હોકી, નૌકાયાન, ટેનિસ, શૂટિંગ, ઈક્વેસ્ટ્રિયન, સેલિંગ, એથલેટિક્સ, ગોલ્ફ, રોલર સ્કેટિંગ, કૈનો સ્પ્રિંટ, કુશ્તી, કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતોમાં ભાગ લીધો. આ ખેલાડીઓએ પોત પોતાની રમતમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને મેડલ્સ અપાવ્યા.
-
Make way for Girl Boss, @Annu_Javelin
— SAI Media (@Media_SAI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The #TOPSchemeAthlete absolutely threw her way into our hearts with her #Golden🥇Throw.
Congratulations on giving a majestic throw of 62.92 m💪🏻
Keep rocking Champ! #AsianGames2022#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/6iw1mFkv36
">Make way for Girl Boss, @Annu_Javelin
— SAI Media (@Media_SAI) October 3, 2023
The #TOPSchemeAthlete absolutely threw her way into our hearts with her #Golden🥇Throw.
Congratulations on giving a majestic throw of 62.92 m💪🏻
Keep rocking Champ! #AsianGames2022#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/6iw1mFkv36Make way for Girl Boss, @Annu_Javelin
— SAI Media (@Media_SAI) October 3, 2023
The #TOPSchemeAthlete absolutely threw her way into our hearts with her #Golden🥇Throw.
Congratulations on giving a majestic throw of 62.92 m💪🏻
Keep rocking Champ! #AsianGames2022#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/6iw1mFkv36
આ વખતે ભારતે એશિયન ગેમ્સની ક્રિકેટમાં પહેલીવાર પોતાની પુરુષ અને મહિલા ટીમને મોકલી હતી અને બંને ટીમોએ ફાઈનલ જીતીને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. ભારતની પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ હતા જ્યારે મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કોર હતા.
-
🇮🇳's Historic Gold in Badminton 🥇🏸@satwiksairaj and @Shettychirag04 soar to victory in the Badminton Men's Doubles finals, clinching the coveted Gold Medal for the 1️⃣st time ever in the Asian Games history🏆🇮🇳
— SAI Media (@Media_SAI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Their incredible teamwork and unwavering spirit have made India… pic.twitter.com/iRqNLRHTs2
">🇮🇳's Historic Gold in Badminton 🥇🏸@satwiksairaj and @Shettychirag04 soar to victory in the Badminton Men's Doubles finals, clinching the coveted Gold Medal for the 1️⃣st time ever in the Asian Games history🏆🇮🇳
— SAI Media (@Media_SAI) October 7, 2023
Their incredible teamwork and unwavering spirit have made India… pic.twitter.com/iRqNLRHTs2🇮🇳's Historic Gold in Badminton 🥇🏸@satwiksairaj and @Shettychirag04 soar to victory in the Badminton Men's Doubles finals, clinching the coveted Gold Medal for the 1️⃣st time ever in the Asian Games history🏆🇮🇳
— SAI Media (@Media_SAI) October 7, 2023
Their incredible teamwork and unwavering spirit have made India… pic.twitter.com/iRqNLRHTs2
એશિયન ગેમ્સ 2023માં અરુણાચલ પ્રદેશના ભારતીય ખેલાડીઓને ચીને વીઝા ન આપીને ભાગ લેતા અટકાવ્યા હતા. આ રાજ્યના 3 વુસુ ખેલાડીઓ ન્યેમાન વાંગસુ, ઓનિલુ તેગા અને મેપુંગ લામ્ગુને એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા. તેમને બોર્ડિંગની મંજૂરી આપવામાં આવી નહતી. તેથી આ ખેલાડીઓ એશિયન ગેમ્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કરી શક્યા નહીં.
-
🇮🇳's Historic Gold in Badminton 🥇🏸@satwiksairaj and @Shettychirag04 soar to victory in the Badminton Men's Doubles finals, clinching the coveted Gold Medal for the 1️⃣st time ever in the Asian Games history🏆🇮🇳
— SAI Media (@Media_SAI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Their incredible teamwork and unwavering spirit have made India… pic.twitter.com/iRqNLRHTs2
">🇮🇳's Historic Gold in Badminton 🥇🏸@satwiksairaj and @Shettychirag04 soar to victory in the Badminton Men's Doubles finals, clinching the coveted Gold Medal for the 1️⃣st time ever in the Asian Games history🏆🇮🇳
— SAI Media (@Media_SAI) October 7, 2023
Their incredible teamwork and unwavering spirit have made India… pic.twitter.com/iRqNLRHTs2🇮🇳's Historic Gold in Badminton 🥇🏸@satwiksairaj and @Shettychirag04 soar to victory in the Badminton Men's Doubles finals, clinching the coveted Gold Medal for the 1️⃣st time ever in the Asian Games history🏆🇮🇳
— SAI Media (@Media_SAI) October 7, 2023
Their incredible teamwork and unwavering spirit have made India… pic.twitter.com/iRqNLRHTs2
ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓ
ટીમ ઈન્ડિયા શૂટિંગ પુરુષોની 10 મીટર એર પિસ્ટલ ટીમે ગોલ્ડ જીત્યો હતો.(અર્જુન ચીમા, સરબજ્યોત સિંહ, શિવ નરવાલ)
ટીમ ઈન્ડિયા શૂટિંગ પુરુષોની 50 મીટર રાયફલ 3 પોઝિશન ટીમે ગોલ્ડ જીત્યો હતો. (સ્વપ્નિલ કુશલે, ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, અખિલ શ્યોરાણ)
ટીમ ઈન્ડિયા શૂટિંગ પુરુષ ટ્રેપ ટીમ ગોલ્ડ(કિનાન ચેનાઈ, જોરાવર સિંહ સંધૂ, પૃથ્વીરાજ ટોંડિમાન)
ટીમ ઈન્ડિયા તીરંદાજી મહિલા કંપાઉંડ ટીમ ગોલ્ડ(જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી, પરનીત કૌર)
ટીમ ઈન્ડિયા તીરંદાજી પુરુષ કંપાઉંડ ટીમ ગોલ્ડ(અભિષેક વર્મા, ઓજસ પ્રવીણ દેવતાલે, પ્રથમેશ જાવકર)
ટીમ ઈન્ડિયા શૂટિંગ પુરુષોની 10 મીટર એર રાયફલ ટીમે ગોલ્ડ જીત્યો હતો.(રુદ્રાક્ષ પાટીલ, ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, દિવ્યાંશ સિંહ પંવાર)
ટીમ ઈન્ડિયા ક્રિકેટ મહિલા ટી 20 ક્રિકેટ ગોલ્ડ(હરમનપ્રીત કૌર અને ટીમ)
ટીમ ઈન્ડિયા ક્રિકેટ પુરુષ ટી 20 ક્રિકેટ ગોલ્ડ(ઋતુરાજ ગાયકવાડ અને ટીમ)
ટીમ ઈન્ડિયા શૂટિંગ મહિલાઓની 25 મીટર પિસ્ટલ ટીમ ગોલ્ડ(મનુ ભાકર, રિધમ સાંગવાન, ઈશા સિંહ)
ટીમ ઈન્ડિયા હોકી પુરુષ ટીમ ગોલ્ડ(પીઆર શ્રીજેશ અને ટીમ)
ટીમ ઈન્ડિયા કબ્બડી મહિલા ગોલ્ડ(અક્ષિમાં અને ટીમ)
અવિનાશ સેબલ એથલેટિક્સ પુરુષ 3000 મીટર સ્ટીપલચેઝ ગોલ્ડ
તજિંદરપાલ સિંહ તૂર એથ્લેટિક્સ પુરુષ શોટપુટમાં ગોલ્ડ
પારુલ ચૌધરી એથ્લેટિક્સ મહિલા 5000 મીટર સ્વર્ણ
અન્નુ રાની એથ્લેટિક્સ મહિલા ભાલા ફેંકમાં ગોલ્ડ
નીરજ ચોપડા એથ્લેટિક્સ પુરુષ ભાલા ફેંકમાં ગોલ્ડ
ટીમ ઈન્ડિયા એથ્લેટિક્સ પુરુષ 400 મીટર રિલે ગોલ્ડ
ટીમ ઈન્ડિયા સ્કવૈશ મિશ્રિત યુગલ ગોલ્ડ
ટીમ ઈન્ડિયા કબ્બડી પુરુષ ગોલ્ડ(નિતેશકુમાર અને ટીમ)
સિફ્ત કૌર સમરા શૂટિંગ મહિલાઓની 50 મીટર અને રાઈફલ પોઝિશન 3માં ગોલ્ડ
પલક ગુલિયા શૂટિંગ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ
ટીમ ઈન્ડિયા ટેનિસ મિશ્રિત યુગલ ગોલ્ડ
ટીમ ઈન્ડિયા સ્કવૈશ પુરુષ ટીમ ગોલ્ડ
જ્યોતિ સુરેખા વેન્નમ તીરંદાજીમાં મહિલા કંપાઉંડ વ્યક્તિગત ગોલ્ડ
ટીમ ઈન્ડિયા બેડમિન્ટન પુરુષ યુગલ ગોલ્ડ
ભારતને મળેલ મેડલનું સ્પોર્ટ્સ વાઈઝ એનાલિસીસ
નિશાનેબાજીઃ કુલ મેડલ 22, ગોલ્ડ 7, સિલ્વર 9, બ્રોન્ઝ 6
એથ્લેટિક્સઃ કુલ મેડલ 29, ગોલ્ડ 6, સિલ્વર 14, બ્રોન્ઝ 9
આર્ચરીઃ કુલ મેડલ 9, ગોલ્ડ 5, સિલ્વર 2, બ્રોન્ઝ 2
સ્કવૈશઃ કુલ મેડલ 5, ગોલ્ડ 2, સિલ્વર1, બ્રોન્ઝ 2
ક્રિકેટઃ કુલ મેડલ 2, ગોલ્ડ 2, સિલ્વર 0, બ્રોન્ઝ 0
કબડ્ડીઃ કુલ મેડલ 2, ગોલ્ડ 2, સિલ્વર 0, બ્રોન્ઝ 0
બેડમિંટનઃ કુલ મેડલ 3, ગોલ્ડ 1, સિલ્વર 1, બ્રોન્ઝ 1
હોકીઃ કુલ મેડલ 2, ગોલ્ડ 1, સિલ્વર 0, બ્રોન્ઝ 1
ચેસઃ કુલ મેડલ 2, ગોલ્ડ 0, સિલ્વર 2, બ્રોન્ઝ 0
બોક્સિંગઃ કુલ મેડલ 5, ગોલ્ડ 0, સિલ્વર 1, બ્રોન્ઝ 4
સેલિંગઃ કુલ મેડલ 3, ગોલ્ડ 0, સિલ્વર 1, બ્રોન્ઝ 2
વુશુઃ કુલ મેડલ 1, ગોલ્ડ 0, સિલ્વર 1, બ્રોન્ઝ 0
રોલર સ્કેટિંગઃ કુલ મેડલ 2, ગોલ્ડ 0, સિલ્વર 0, બ્રોન્ઝ 2
સેપક્ટરાવઃ કુલ મેડલ 1, ગોલ્ડ 0, સિલ્વર 0, બ્રોન્ઝ 1
ટેબલટેનિસઃ કુલ મેડલ 1, ગોલ્ડ 0, સિલ્વર 0, બ્રોન્ઝ 1
એશિયન ગેમ્સમાં પોઈન્ટ ટેબલમાં ચીન ટોપ પર રહ્યું હતું. ચીને 201 ગોલ્ડ, 111 સિલ્વર અને બ્રોન્ઝ સાથે કુલ 383 મેડલ્સ હાંસલ કર્યા હતા.