ETV Bharat / bharat

Army Day 2022 : આતંકવાદીઓને આશ્રય આપવાની ટેવથી પાકિસ્તાન લાચાર છેઃ મુકુંદ નરવણે - સંયુક્ત રાષ્ટ્રના પીસકીપિંગ ઓપરેશન

74માં આર્મી ડે 2022 (Army Day 2022) પર આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ (Army Chief General Manoj Mukund Narwane) જણાવ્યું હતું કે, પાકિસ્તાન (Pakistan is helpless in its habit of harboring terrorists) આતંકવાદીઓને આશ્રય આપવાની પોતાની આદતથી લાચાર છે.

Army Day 2022 : આતંકવાદીઓને આશ્રય આપવાની ટેવથી પાકિસ્તાન લાચાર છેઃ મુકુંદ નરવણે

author img

By

Published : Jan 15, 2022, 1:37 PM IST

નવી દિલ્હી: 74મા આર્મી ડે 2022 (Army Day 2022) પર આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ (Army Chief General Manoj Mukund Narwane) જણાવ્યું હતું કે, પાકિસ્તાન (Pakistan is helpless in its habit of harboring terrorists) આતંકવાદીઓને આશ્રય આપવાની ટેવથી લાચાર છે.

  • पाकिस्तान आतंकवादियों को पनाह देने की अपनी आदत से लाचार है। सीमा पार प्रशिक्षण शिविरों में तकरीबन 300-400 आतंकवादी घुसपैठ करने के अवसर की तलाश में बैठे हैं। सरहद पार से ड्रोन द्वारा हथियारों की तस्करी की कोशिश भी जारी है: सेना प्रमुख जनरल मनोज मुकुंद नरवणे pic.twitter.com/gV2C2DBtUc

    — ANI_HindiNews (@AHindinews) January 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારોની દાણચોરીના પ્રયાસો

સરહદ પાર તાલીમ શિબિરોમાં લગભગ 300-400 આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની તક શોધી રહ્યા છે. સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારોની દાણચોરીના પ્રયાસો પણ ચાલુ છે.

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ (Army Chief General Manoj Mukund Narwane) જણાવ્યું હતું કે, કોવિડ મહામારી દરમિયાન પડોશી દેશો સાથે અમારો પરસ્પર સહયોગ વધુ વધ્યો છે.

ભારતીય સેનાનું હંમેશા મહત્વનું યોગદાન

સંયુક્ત રાષ્ટ્રના પીસકીપિંગ ઓપરેશનમાં (United Nations peacekeeping operation) ભારતીય સેનાનું હંમેશા મહત્વનું યોગદાન રહ્યું (Indian Army has always been an important contributor) છે. આપણી સેનાના આજે પણ 5000થી વધુ સૈનિકો વિવિધ પીસકીપીંગ મિશનમાં તૈનાત છે, જે દેશને એક અલગ ઓળખ આપી રહ્યા છે.

જનરલ મનોજ મુકુંદ નરવણેએ આર્મી ડે પર પરેડનું નિરીક્ષણ કર્યું

ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ (Army Chief General Manoj Mukund Narwane) દિલ્હી કેન્ટના પરેડ ગ્રાઉન્ડ ખાતે આર્મી ડે પર પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો:

Army Day 2022: જૈસલમેરમાં પ્રદર્શિત કરાશે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહપ્રધાને આર્મી દિવસની આપી શુભેચ્છા

72મો સેના દિવસ : CDS જનરલ રાવત, ત્રણેય પાંખના વડાએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.