ETV Bharat / bharat

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ભારતીય-અમેરિકી વ્યક્તિની Gold Carનો વીડિયો, કહ્યું આ રીતે પૈસા ખર્ચ ન કરો - ટ્રેન્ડિંગ વિષયો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Businessman Anand Mahindra) હંમેેશા ટ્રેન્ડિંગ વિષયો પર પોતાનો મત આપવા માટે જાણીતા છે, જેને તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર શેર કરતા રહે છે. મહિન્દ્રા ગૃપ (Mahindra Group)ના ચેરમેન એક ભારતીય-અમેરિકીની કાર પર પોતાનો મત સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે.

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ભારતીય-અમેરિકી વ્યક્તિની Gold Carનો વીડિયો, કહ્યું આ રીતે પૈસા ખર્ચ ન કરો

author img

By

Published : Jul 21, 2021, 3:37 PM IST

Updated : Jul 21, 2021, 5:26 PM IST

  • ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Businessman Anand Mahindra)એ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો વીડિયો
  • ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Businessman Anand Mahindra) હંમેશા ટ્રેન્ડિંગ વિષયો પર પોતાનો મત આપવા જાણીતા છે
  • મહિન્દ્રા ગૃપના ચેરમેને એક ભારતીય-અમેરિકીની કાર પર પોતાનો મત સોશિયલ મીડિયા પર શેર કર્યો

ન્યૂઝ ડેસ્કઃ ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રા (Businessman Anand Mahindra) ટ્રેન્ડિંગ વિષયો પર પોતાનો મત રાખવા માટે જાણીતા છે. તે હંમેશા પોતાના મત સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર શેર કરતા રહે છે. ત્યારે હવે મહિન્દ્રા ગૃપના ચેરમેને એક ભારતીય-અમેરિકી વ્યક્તિની કાર પર પોતાનો મત સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે, પરંતુ આ કારમાં ખાસ શું છે? એક વીડિયો અનુસાર, આ કાર એક પ્યોર ગોલ્ડની ફેરારી છે, જેનો સોશિયલ મીડિયા (Social Media)માં વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો જે ટ્વિટર પર વાઈરલ થયો છે. તે કારમે 2 વ્યક્તિ સવાર છે, જે રસ્તા પર લોકોને જોઈને તેમને ચલાવવા માટે તૈયાર થઈ રહ્યા છે. વીડિયોમાં એક મહિલાને હસતા પણ સાંભળવા મળી હતી. જ્યારે કાર ચલાવનારો વ્યક્તિ કારની છતને સંતાડી દે છે.

  • I don’t know why this is going around on social media unless it is a lesson on how NOT to spend your money when you are wealthy… pic.twitter.com/0cpDRSZpnI

    — anand mahindra (@anandmahindra) July 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ગઢડામાં PSA ઓક્સિજન પ્લાનનું લોકાર્પણ, 80 ગામને મળશે લાભ

મિસ્ટર મહિન્દ્રા (Mister Mahindra)એ એક નોટની સાથે વીડિયો શેર કર્યો

વીડિયોમાં એક સૂચના છે જે કહે છે, શુદ્ધ સોનાની ફેરારી કાર (Pure gold Ferrari car) સાથે ભારતીય અમેરિકી. વીડિયો અને કારથી લાપરવાહ મિસ્ટર મહિન્દ્રાએ ક્લિપને એક નોટની સાથે શેર કર્યો હતો. આમાં તેમણે કહ્યું હતું કે, મને ખબર નથી કે આ સોશિયલ મીડિયા (Social Media) પર કેમ વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે આ એક શિખ છે કે જ્યારે તમે અમીર છો તો તમને પોતાના પૈસા આવી રીતે ખર્ચ નથી કરવાના.

આ પણ વાંચો- Rajasthan Politics: ટ્વિટર પર 'Pilot aa raha hai' ટ્રેન્ડિંગ

એક યુઝરે કહ્યું, આવું કરવાથી શું મળે?

24 કલાકથી પણ ઓછા સમયમાં મિસ્ટર મહિન્દ્રાની (Mister Mahindra) પોસ્ટને 2 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને 7 હજારથી વધુ લોકોએ લાઈક્સ કરી છે. સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સ આ મામલા પર ઉદ્યોગપતિના વિચારથી સહમત જોવા મળ્યા હતા. એક યુઝરે કહ્યું હતું કે, આ એક નવી શિખ પણ હોઈ શકે છે કે, પોતાના પહેલા જ અભિયાનમાં કેવી રીતે વ્યસ્ત રહે. આ સૂચનો આપતા પૈસાનો દેખાડો મુશ્કેલી ઉભી કરી શકે છે. તો અન્ય એક યુઝરે કહ્યું હતું કે, મને સમજમાં નથી આવતું કે, આવું કરવાથી શું મળે છે.

Last Updated : Jul 21, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.