ETV Bharat / bharat

અમરનાથ યાત્રીનો સેના જવાનોએ બચાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર ઘટના - સેનાએ ઘાયલ અમરનાથ યાત્રીને બચાવ્યો

પવિત્ર ગુફામાં દર્શનાર્થે (Amarnath yatra 2022) આવેલા એક ઈજાગ્રસ્ત યાત્રીને સેનાના જવાનોએ (Army rescues injured Amarnath yatri) બચાવી લીધો બતો. 50 વર્ષીય તીર્થયાત્રી મહારાષ્ટ્રનો (injured pilgrim was rescued by the army) વતની છે.

અમરનાથ યાત્રીનો સેના જવાનોએ બચાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર ઘટના

author img

By

Published : Jul 5, 2022, 9:36 AM IST

ગાંદરબલઃ પવિત્ર ગુફામાં દર્શન કર્યા બાદ એક અમરનાથ યાત્રી પોની પરથી પડી ગયો (injured pilgrim was rescued by the army) હતો. જોકે, સેનાએ ઈજાગ્રસ્ત અમરનાથ યાત્રીને બચાવી લીધો હતો અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા (Amarnath yatra 2022) હતા. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી કે, મહારાષ્ટ્રના અકોલાના રહેવાસી 50 વર્ષીય સત્યનારાયણ (injured pilgrim rescued by army in ganderbal) તોષને પોતાની પુત્રી અને પત્ની સાથે પવિત્ર ગુફામાંથી દર્શન કરીને પોની પર પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

અમરનાથ યાત્રીનો સેના જવાનોએ બચાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો: અતહર આમિરે કરી જીવનની નવી શરૂઆત, સગાઈના ફોટો કર્યા શેર

સેનાએ કહ્યું કે, બરીમાર્ગ પાસે ટટ્ટુ અસંતુલિત થઈ ગયું અને તીર્થયાત્રી લગભગ 100 ફૂટ નદી તરફ પડી ગયો. માણસને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને છાતીમાં ફ્રેક્ચર થયું હતું. સેનાના જવાનો, મોબાઈલ રેસ્ક્યુ ટીમો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને વ્યક્તિને બરારીમાર્ગની આર્મી મેડિકલ એઈડ પોસ્ટ પર લઈ ગયા. તેમને એમએપી ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે શ્રીનગર ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમરાવતી કેમિસ્ટ હત્યા કેસના તમામ આરોપી NIAની કસ્ટડીમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.