નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યું હતુ.રેડિયો કાર્યક્રમની આ 71મી આવૃતિ હતી. મન કી બાત કાર્યક્રમને આકાશવાણી અને દુરદર્શન પર પ્રસારિત કરવામાં આવે છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓક્ટોમ્બરના રોજ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
કેનેડા સરકારનો હૃદયપૂર્વક આભાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કેનેડાથી પાછી આવી મા અન્નપુર્ણાની મૂર્તિ
માતા અન્નપુર્ણાની પ્રતિમા ભારત આવી રહી છે
આ મૂર્તિ 100 વર્ષ જૂની છે
યૂપીના વારણસીથી મૂર્તિ કેનેડા મોકલાઈ હતી
છેલ્લા કેટલાક વર્ષોથી ભારત પ્રતિમા અને કલાકૃતિને ભારતે પરત મેળવી છે
ભાગદોડની જીંદગીમાં મને કવેડિયામાં પક્ષીઓ સાથે સમય પસાર કરવાનો સમય ખુબ જ યાદગાર રહ્યો
પ્રકતિને જોવાની નજરમાં બદલાવ આવ્યો છે ભારતમાં અનેક બર્ડ વોચિંગ સોસાયટી સક્રિય
ન્યુઝીલેન્ડના સાંસદે સંસ્કૃત ભાષામાં શપથ લીધા છે ગૌરવ શર્માને હું શુભકામના પાઠવું છુ
ગુરુનાનક જંયતીને સૌને ખુબ ખુબ શુભકામના
ડોક્ટર સલીમે પક્ષીઓની દુનિયામાં પક્ષીધરનું અવલોકનને લઈ મહત્વનું કાર્ય કર્યું છે
ભારતની સંસ્કૃતિ અને શસ્ત્ર, હંમેશાથી સમગ્ર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે