ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના 3 અગ્રણી નેતાઓએ પીપલ્સ કોન્ફરન્સમાં લીધો ભાગ - people conference

પીપલ્સ કન્ફરન્સ પાર્ટીમાં જમ્મુ કશ્મીરના ત્રણ નેતા સોમવારે સામેલ થયા હતા. પાર્ટીના અધ્યક્ષ સજ્જાદ લોનની હાજરીમાં પૂર્વ પ્રધાન બશરત બુખારી, પૂર્વ વિધાયક પીર મંસુર હુસૈન અને ખુર્શીદ આલમ પાર્ટીમાં સામેલ થયા હતા.

પાર્ટીમાં ત્રણ મુખ્ય રાજનેતાઓ પહોંચ્યા
પાર્ટીમાં ત્રણ મુખ્ય રાજનેતાઓ પહોંચ્યા
author img

By

Published : Mar 29, 2021, 9:37 PM IST

  • સજ્જાદ લોને પીપલ્સ કોન્ફરેન્સ યોજી
  • પાર્ટીમાં ત્રણ મુખ્ય રાજનેતાઓ પહોંચ્યા
  • રાજનીતિક કુશળતા અને અનુભવોનો પાર્ટીને ફાયદો થશે

શ્રીનગર: સજ્જાદ લોનની આગુવાઈ વાળી પીપલ્સ કોન્ફરેન્સ (પીસી)ની સોમવારેની પાર્ટીમાં ત્રણ મુખ્ય રાજનેતાઓ પહોંચ્યા હતા. પૂર્વ પ્રધાન બશારત બુખારી, પૂર્વ વિધાયક પીર મંસુર હુસૈન અને ખુર્શીદ આલમ સોમવારના પાર્ટીના પ્રમુખ સજ્જાદ લોનની હાજરીમાં સામેલ થયા.

આ તક પર લોને કહ્યું હતું કે, તેમની પાર્ટીની રાજનીતિ અને જાહેર જીવનના તેમના ઘણા અનુભવથી લાભ થશે. તેમણે કહ્યું કે, હું પીસીમાં બશરિત બુખારી સાહબ, મંસુર હુસૈન સાહબ અને ખુર્શીદ આલમ સાહબનું દિલથી સ્વાગત કરું છું. તે અનુભવી અને લોકોની સાથે જોડાયેલી રાજનીતિ જાણે છે. જે આવનારા સમયમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને જમ્મુ-કશ્મીરની રાજનીતિ અને કલ્યાણમાં ભાગ લેશે.

આ પણ વાંચો: જમીયત ઉલેમા એ હિંદના નેતાએ કહ્યું, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ

બલિદાને જ તેને પક્ષમાં સામેલ થવા માટે પ્રેરિત કર્યા

તેમની રાજનીતિક કુશળતા અને અનુભવોનો પાર્ટીને ઝડપી ફાયદો થશે. મને આશા છે કે આ લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે. આ તક પર પાર્ટીમાં સમાવિષ્ટ નેતાઓએ જણાવ્યું હતું કે ,પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ ગની લોનના વિચારો, પ્રામાણિકતા, પાર્ટીની સેવા અને બલિદાને જ તેને પક્ષમાં સામેલ થવા માટે પ્રેરિત કર્યા છે.

આ પણ વાંચો: કશ્મીરમાં ફરવા માટે સૌથી વધુ ગુજરાતીઓ આવે છે: જમ્મુ-કાશ્મીર પિલગ્રિમ્સ એન્ડ લેજર ટૂર ઓપરેટર્સ ફોરમ

લોકોના કામ માટેનું વચન આપ્યું

તેને પીસીના સંસ્થાપક મિશન અને દૃશ્યો આગળ વધારતા અને લોકોના કામ માટેનું વચન આપ્યું છે. આ પહેલા, પીપલ્સ ડેમોકેટ્રિક પાર્ટીના પૂર્વ સંરક્ષક અને જમ્મુ-કશ્મિરના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મુજફ્ફર બેગ પીસીમાં સામેલ હતા. ખુર્શીદ આલમ કેટલાક દિવસ પહેલા તે પીડીપીથી અલગ થઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.