ETV Bharat / bharat

ગુજરાત રમખાણો: PM મોદીને ક્લીનચીટ સામે ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી - ગુજરાત રમખાણો

જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી (gujarat riots 2002) અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. ઝાકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા ( Clean chit to Narendra Modi in Gujarat riots) બાદ સુપ્રીમ કોર્ટે સાત મહિના પહેલા 9 ડિસેમ્બર 2021ના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો.

તત્કાલિન CM નરેન્દ્ર મોદીને આપવામાં આવી ક્લીન ચિટ, SCમાં ઝાકિયાની અરજી ફગાવી દેવામાં આવી

author img

By

Published : Jun 24, 2022, 10:54 AM IST

Updated : Jun 24, 2022, 11:33 AM IST

નવી દિલ્હીઃ 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યપ્રધાન (gujarat riots 2002) નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના (Special Investigation Team) રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં (Clean chit to Narendra Modi in Gujarat riots) આવી હતી. કોર્ટે SITનો તપાસ રિપોર્ટ સાચો માન્યો છે. ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની છે.

  • Supreme Court dismisses plea filed by Zakia Jafri, widow of former Congress MP Ehsan Jafri, challenging the clean chit given by the Special Investigation Team (SIT) to the then state CM Narendra Modi and several others in the 2002 Gujarat riots.

    — ANI (@ANI) June 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: જીવનની દરેક ક્ષણને ખૂબ આનંદથી જીવવી જોઈએ...

ગુજરાત રમખાણોની તપાસ: જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. ઝાકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સાત મહિના પહેલા 9 ડિસેમ્બર 2021ના રોજ નિર્ણય (Clean chit to Modi) અનામત રાખ્યો હતો. ગુજરાત રમખાણોની તપાસ માટે રચાયેલી SITએ તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી, જેઓ તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા.

આ પણ વાંચો: જગ જુગ જિયોની રિલીઝ પર રોક લગાવવાનો કોર્ટે કર્યો ઇનકાર

ગુજરાત રમખાણોમાં અહેસાન જાફરીનું મોત: હકીકતમાં, 2002ના ગુજરાત રમખાણો દરમિયાન, ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરીની, જે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય હતા, તોફાની ટોળા દ્વારા માર્યા ગયા હતા. ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં અહેસાન જાફરીનું પણ મોત થયું હતું. અહેસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને SITના રિપોર્ટને પડકાર્યો હતો.

Last Updated : Jun 24, 2022, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.