ETV Bharat / assembly-elections

વડાપ્રધાનની ત્રીજી એન્ટ્રીએ રાતોરાત વિકાસ, ચૂંટણીના માહોલમાં કેવી સર્જાઇ ચર્ચાઓ જૂઓ - Jitu Vaghani Bhavnagar West Seat

ચૂંટણીના માહોલમાં ( Gujarat Assembly Election 2022 )ભાવનગરની પ્રજાની દરેક સમસ્યાનો વગર રજૂઆતે નિકાલ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી 23મીએ ભાવનગર આવીને જાહેરસભા ( PM Modi in Bhavnagar Public Meetings ) કરવાના છે. ત્યારે ચાર વર્ષથી કમર ભાંગતો આરટીઓથી નારી ચોકડીનો રોડનો ( Bhavnagar Nari Chokdi Road ) વિકાસ ચકાચક દેખાઇ રહ્યો છે.

વડાપ્રધાનની ત્રીજી એન્ટ્રીએ રાતોરાત વિકાસ, ચૂંટણીના માહોલમાં કેવી સર્જાઇ ચર્ચાઓ જૂઓ

author img

By

Published : Nov 22, 2022, 8:08 PM IST

ભાવનગર ગુજરાતમાં હાલ ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )છે ત્યારે પ્રજાની દરેક અગાઉ થયેલી અને વારંવાર થાકી જાય ત્યાં સુધીની સમસ્યાનો વગર રજૂઆતે નિકાલ થઈ રહ્યો છે. હા વડાપ્રધાન ભાવનગર 23 તારીખે ( PM Modi in Bhavnagar Public Meetings ) આવી રહ્યા છે. જાહેરસભા યોજવાની છે ત્યારે ચાર વર્ષથી કમર ભાંગતો ખાડા અને તાલમેલ વગરનો આરટીઓથી નારી ચોકડીનો રોડ ટકાટક બની ગયો છે. જો કે વડાપ્રધાનની ત્રીજી ટૂંકા ગાળામાં એન્ટ્રી કેમ તે જાણો.

મોદીના આગમને આટલું તો ટેક્સ આપતી પ્રજાની કિંમત નથી જેવા સવાલો સ્થાનિક નેતાઓ સામે ઉઠી રહ્યા છે

જીતુભાઇ વાઘાણીને મત આપવા અપીલ કરશે ભાવનગર શહેરના આવતીકાલ વડાપ્રધાન ફરી સભા કરવા જઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હાજરીઓ આપ્યા બાદ હવે પશ્ચિમમાં જીતુ વાઘાણી ( Jitu Vaghani Bhavnagar West Seat ) સહિત અન્ય બે બેઠકના સમર્થનમાં 23 તારીખે સભા યોજાવાની છે.

ત્રણ બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે પીએમ મોદી ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ સામે સભાનું આયોજન કરાયું છે. પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણી,પૂર્વના ઉમેદવાર સેજલબેન પંડ્યા અને ગ્રામ્યના પરસોત્તમભાઈ સોલંકીના સમર્થનમાં આ સભા( PM Modi in Bhavnagar Public Meetings ) યોજાઈ રહી છે. સાંજે 23 નવેમ્બરના રોજ 5.30 કલાકનો સમય સભાનો રાખવામાં આવ્યો છે. આ સભા સ્થળ પર આમ આદમી પાર્ટી પણ સભા કરી ચૂકેલું છે તેના પહેલા જીતુભાઇ વાઘાણી ( Jitu Vaghani Bhavnagar West Seat )પણ એજ સ્થળ પર કાર્યક્રમ આપી ચૂક્યા છે.

તૈયારીઓને આખરી ઓપ અપાયો ભાવનગર માર્કેટિંગ યાર્ડ સામે આવેલા ખાલી જગ્યામાં ત્રીજો મોટો રાજકીય પક્ષોનો કાર્યક્રમ ( PM Modi in Bhavnagar Public Meetings ) થવા જઈ રહ્યો છે. ત્યારે પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પછી અરવિંદ કેજરીવાલ અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એજ સ્થળ પરથી પોતાનું ભાષણ ચૂંટણીલક્ષી આપવાના છે. સભા સ્થળ પર બે દિવસથી સ્ટેજ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સુરક્ષાને પગલે પોલીસ દ્વારા બેરીકેડ અને અન્ય સુરક્ષાના આયામો ઉભા કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીના માહોલમાં એકસરખો કેસરિયો મંડપ ઉભો કરવા રાત દિવસ કામ ચાલી રહ્યું છે.

નરેન્દ્ર મોદીની ટૂંકાગાળામાં ત્રીજી વખત મુલાકાત કેમ ભાવનગરમાં વડાપ્રધાન આમ તો ત્રીજી વખત ત્રણ મહિનાના સમયમાં આવ્યા છે. વડાપ્રધાને પ્રથમ જવાહર મેદાનમાં લોકાર્પણ ખાતમુહૂર્તના કામો કર્યા, બીજી વખત સમૂહ લગ્નમાં જવાહર મેદાનમાં હાજરી અને હવે સ્પષ્ટ પણે સીધીલિટીમાં રાજકીય ઉદ્દેશ્યથી પોતાનું ભાષણ પ્રજા સુધી પોહચાડવા આવી રહ્યા છે.

રાતોરાત વિસ્તારમાં વિકાસ દેખાયો વડાપ્રધાનના આગમનની અસર ખાસ આરટીઓ સર્કલથી માર્કેટિંગ યાર્ડ સુધી પડી છે. આરટીઓ સર્કલમાં એક તરફથી બંધ સર્કલને રાતોરાત ચારે તરફથી ખોલી નાખવામાં આવ્યું છે અને રોડ પણ કરી દેવાયો છે. ત્યારે દેસાઈનગર ફલાય ઓવર શરૂ થાય ત્યાં એક તરફ પતરા નાખીને એક તરફના રોડમાં માટી નાખી ડાયવર્જન કરવામાં આવેલું હતું. આ ડાઈવર્જન નીકળી ગયું અને ત્યાંથી માટી ઉઠાવીને ફરી રોડ બનાવ્યો છે. જ્યારે ચાર ચાર વર્ષથી પ્રજા આરટીઓ સર્કલથી નારી ચોકડી સુધીના સર્કલના મુખ્ય ગૌરવ પથ રોડ ખખડધજ હતો ત્યાં રાતોરાત પાણી જેવો રોડ કરવામાં આવ્યો છે. લોકોમાં મોદીના આગમને આટલું તો ટેક્સ આપતી પ્રજાની કિંમત નથી જેવા સવાલો સ્થાનિક નેતાઓ સામે ઉઠી રહ્યા છે. લોકમુખે અનેક ચર્ચાઓ રાતોરાત થયેલા કામો બાદ થવા લાગી છે.

વડાપ્રધાનની ત્રીજી વખતની એન્ટ્રી પાછળ કારણ લોકમુખે ભાવનગરમાં વડાપ્રધાનની ત્રીજી વખતની એન્ટ્રીને પગલે લોકમુખે ચર્ચામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી કારણભૂત માનવામાં આવે છે. જો કે સ્થાનિક ગણિત જોવામાં આવે તો અનેક કારણો સામે વિશ્લેષકો અગાઉ બતાવી ચુક્યા છે. પશ્ચિમ બેઠક પર જીતુ ( Jitu Vaghani Bhavnagar West Seat )નો આંતરિક વિરોધ હોવાની ચર્ચા છે. બીજી બાબતમાં ભાજપમાં રહેલા કોળી સમાજના સંગઠનના નેતા રાજુ સોલંકીએ પક્ષ છોડી આમ આદમી પાર્ટીનો હાથ પકડીને પશ્ચિમમાં સાથીદારને શત્રુ બનાવી લીધા છે ત્રીજી મુખ્ય મોટી બાબત ક્ષત્રિય સમાજ એક થયો અને ભાજપ વિરુદ્ધ જવાથી ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. મોટી લીડ મેળવતી ભાજપને ત્રિપાંખિયા જંગમાં જીત મેળવવા કમર કસવાની ફરજ પડી છે ત્યારે ભાજપની જીતને મોદી ખુદ ( PM Modi in Bhavnagar Public Meetings ) પોતાના મેજિકથી હળવું કરવાની કોશિશમાં લાગ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.