ETV Bharat / assembly-elections

સુરતમાં 168 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, CCTV કેમેરાથી રખાશે નજર

ગુજરાત વિધાનસભાની ચુંટણીનું(gujarat legislative assembly 2022) પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ(First phase voting complete) થયું છે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. સુરત જિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ(168 candidates future sealed in EVM) થઈ ગયું છે. ત્યારે ઈવીએમને સીલ કરીને ગાંધી એન્જિનિયરીંગ અને એસવીએનઆઈટી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે(Counting of votes will be conducted)

સુરતમાં 168 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
સુરતમાં 168 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
author img

By

Published : Dec 2, 2022, 1:34 PM IST

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ(First phase voting complete) થયું છે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. સુરત જિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ(168 candidates future sealed in EVM) થઈ ગયું છે. ત્યારે ઈવીએમને સીલ કરીને ગાંધી એન્જિનિયરીંગ અને એસવીએનઆઈટી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે.

સુરતમાં 168 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

CCTV કેમેરાથી રખાશે નજર: ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધીની હાજરીમાં સ્ટ્રોગરૂમને સીલ કરવામાં આવ્યા છે. જીતના દાવા કરતાં ઉમેદવારોના ભાવી 8મીએ સીલ સાથે ખુલશે. 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે ત્યાં સુધી અહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાથી પણ સ્ટ્રોંગ રૂમમાં નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ૮ ડીસેમ્બરના રોજ પરિણામ શું આવશે તેના પર સૌ કોઈની નજર છે.

5.08 ટકા ઓછું મતદાન: વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર અને જિલ્લાની 16 બેઠકો પર 2017ની ચૂંટણીની સરખામણીએ 5.08 ટકા ઓછું 61.71 ટકા જ મતદાન થયું છે. કુલ 47,45,980 મતદારો પૈકી 29,78,774એ મતદાન કર્યું હતું. જ્યારે 18,17,206 મતદારો મતદાનથી દૂર રહ્યા હતા. સૌથી વધુ મતદાન આદિવાસી બેલ્ટ પર આવેલી માંડવીમાં 75.24 ટકા અને સૌથી ઓછું કરંજ બેઠક પર 50.45 ટકા થયું હતું. 12માંથી 7 બેઠક પર તો મતદાનનો આંકડો 60 ટકા સુધી પણ પહોંચી શક્યો ન હતો. 5 બેઠક પર 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. 2017ની ચૂંટણી કરતા એક પણ બેઠક પર મતદાન વધ્યું નથી.

કરંજમાં સૌથી ઓછું મતદાન: કરંજમાં સૌથી ઓછું 50.45 ટકા મતદાન નોંધાયું છે. ઉધનામાં 54.87% મતદાન થયું હતું. ઉત્તર, વરાછા, મજૂરા, કરંજ, લિંબાયત, ઉધના, ચોર્યાસી પર 60 ટકાથી ઓછું મતદાન છે. જ્યારે ઓલપાડ, કામરેજ, પૂર્વ, કતારગામ અને પશ્ચિમમાં 60 ટકા કરતા વધુ મતદાન નોંધાયું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.