ETV Bharat / assembly-elections

ભાજપની આંધી વચ્ચે માત્ર ચારને જ બળવાખોરી 'ફળી'! - 4 rebellion candidate win assembly seats

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Election Result 2022 Live) ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો(A grand victory for the Bharatiya Janata Party) છે. જો કે આ ચૂંટણીમાં અનેક બાળવાખોર નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી કુલ 4 ધારાસભ્યોની જીત થઇ છે. બહુચર્ચિત વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કારમો પરાજય થયો હતો.

ભાજપની આંધી વચ્ચે માત્ર ચારને જ બળવાખોરી 'ફળી'!
gujarat-election-result-2022-live-4-rebellion-candidate-win-assembly-seats-bayad-vaghodia-dhanera-kutiyana
author img

By

Published : Dec 8, 2022, 6:14 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Election Result 2022 Live) ભાજપનો ઐતિહાસિક વિજય થયો (A grand victory for the Bharatiya Janata Party) છે. જો કે ટિકિટની જાહેરાત બાદ ટિકિટને લઈને જોડતોડની નીતિઓ થઈ રહી હતી. જ્યારે પક્ષો દ્વારા નામ જાહેર થતાં જ બળવાખોરી(rebellion candidate of bjp)શરૂ થઈ ગઈ હતી. ભાજપમાંથી સૌથી વધુ સીટિંગ ધારાસભ્યોને કાપવામાં આવ્યા હતા. જ્યારે એનસીપીમાંથી કાંધલ જાડેજાએ બળવો કરી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અત્યારસુધીમાં કાંધલ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈની જીત થઈ છે. જ્યારે મધુ શ્રીવાસ્ત્વ (madhu shrivastav lose vaghodia assembly seat)સહિત 14 બળવાખોરની હાર થઈ છે, જ્યારે ચાર બળવાખોર દ્વારા જોરદાર ટક્કર આપવામાં આવી છે.

કાંધલ'રાજ' યથાવત: વિધાનસભા ચૂંટણી દરમિયાન સૌની નજર કુતિયાણા બેઠક પર હતી. એનસીપીના સીટિંગના ધારાસભ્ય કાંધલ જાડેજાએ (kandhal jadeja win kutiyana assembly seat)એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા (kandhal jadeja win kutiyana assembly seat) કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય છે. આ વિસ્તારમાં કાંધલ જાડેજા (kandhal jadeja win kutiyana assembly seat)એક એવું નામ છે કે આ વિધાનસભા વિસ્તારમાં લોકોને કાંધલ જાડેજા કયા પક્ષમાંથી ચૂંટણી લડે છે તેને ધ્યાનમાં રાખવાના બદલે કાંધલ જાડેજાને (kandhal jadeja win kutiyana assembly seat) તેના નામ અને કામના આધારે મત આપે છે, જેને કારણે આજે ફરી તેમની જીત થઈ છે.

વાઘોડિયામાં ગાજ્યા એ વરસ્યા નહીં: વડોદરાના જિલ્લાની આ બેઠક વિધાનસભા ચૂંટણી વખતે સૌથી વધુ ચર્ચામાં રહી હતી. બળવાખોર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (dharmendrasih vaghela win vaghodia assembly seat)અને મધુ શ્રી વાસ્તવ(madhu shrivastav lose vaghodia assembly seat) આ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ બેઠક ખુબ રસપ્રદ બની હતી. જો કે આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની (dharmendrasih vaghela win vaghodia assembly seat)જીત થઇ હતી. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ (dharmendrasih vaghela win vaghodia assembly seat)અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે આજે ભાજપને જ હંફાવીને અપક્ષ તરીકે જીત મેળવી છે. જો કે આ બેઠક પર સૌની નજર મધુ શ્રીવાસ્તવ (madhu shrivastav lose vaghodia assembly seat)પર હતી પરંતુ તેમની દબંગગીરીનો હાલ અંત આવ્યો છે

માવજી દેસાઈનો જાદુ ચાલ્યો: ભાજપ નેતા માવજી દેસાઈએ (mavji desai win dhanera assembly seat)પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ધાનેરા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ માવજી દેસાઈની ટિકિટ કાપતાં માવજી દેસાઈએ (mavji desai win dhanera assembly seat)અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક ભારે ચર્ચામાં રહી હતી. આ બેઠક પરથી 2017ની ચૂંટણીમાં માવજી 2000 મતથી હારી ગયા હતા, પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમને ભાજપ પક્ષ ટિકિટ આપશે તેવો વિશ્વાસ હતો, પરંતુ તેણે તેમની ટિકિટ કાપી હતી અને તેના બદલે ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન અને કમિટીના સભ્ય ભગવાન પટેલને ટિકિટ આપી હતી, જેથી અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે (mavji desai win dhanera assembly seat)સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે આજે માવજી દેસાઈએ(mavji desai win dhanera assembly seat) ભાજપને જ જોરદાર ટક્કર આપી જીત મેળવી હતી.

બાયડમાં ધવલસિંહ ઝાલા જીત્યા: હાલ ભાજપના ધારાસભ્યના અંગત મિત્ર અને સાથી ધવલસિંહ ઝાલાને(dhavalsih zala win bayad assembly seat) ભાજપે ટિકિટ આપી ન હતી. તેથી ધવલસિંહ ઝાલાએ(dhavalsih zala win bayad assembly seat) અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બાયડ વિધાનસભા બેઠક પર તેમને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને અને ભાજપના ઉમેદવાર ભીખીબેનને હરાવ્યા હતા. અપક્ષ ઉમેદવારી કરીને પણ ધવલસિંહ ઝાલાનો (dhavalsih zala win bayad assembly seat)જાદુ યથાવત રહ્યો હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.