ETV Bharat / assembly-elections

5 વાગ્યા સુધીમાં સરેરાશ  58.86 ટકા મતદાન, સૌથી વધારે સાબરકાંઠામાં  65.84  ટકા અને સૌથી ઓછું અમદાવાદમાં 53.16ટકા મતદાન - gujarat politics

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને(battle between 833 candidates on 93 seats) છે. ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન(gujarat voting percentage) નોંધાયું છે. સૌથી વધુ છોટા ઉદેપુરમાં જિલ્લામાં 43 ટકા મતદાન, સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 34 ટકા મતદાન નોંધાયું છે.

સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ટકા મતદાન

author img

By

Published : Dec 5, 2022, 9:12 AM IST

Updated : Dec 5, 2022, 5:54 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આજે બીજા તબક્કાનું મતદાન છે. કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને(battle between 833 candidates on 93 seats) છે. ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 39 % મતદાન(gujarat voting percentage) નોંધાયું છે.

બપોરે 5 વાગ્યા સુધીમાં 58.86 ટકા મતદાન: બીજા તબક્કામાં 58.86 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનું મતદાન શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયું છે. અમદાવાદ 53.16 ટકા, આણંદ 59.04 ટકા, અરવલ્લી 60.18 ટકા, બનાસકાંઠા 65.65 ટકા, છોટા ઉદેપુર 62.04 ટકા, દાહોદ 55.80 ટકા, ગાંધીનગર 59.14 ટકા, ખેડા 62.65 ટકા, મહેસાણા 61.01 ટકા, મહીસાગર 54.26 ટકા, પંચમહાલ 62.03 ટકા, પાટણ 57.287 ટકા, સાબરકાંઠા 65.84 ટકા, વડોદરા 58.00 ટકા મતદાન નોંઘાયું છે.

4 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન
4 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન

બપોરે 4 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન: ગુજરાતમાં બપોરે 4 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 54 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 61 ટકા મતદાન, સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 48 ટકા મતદાન,બનાસકાંઠા જિલ્લામાં 59 ટકા મતદાન,પાટણ જિલ્લામાં 54 ટકા મતદાન, મહેસાણા જિલ્લામાં 55 ટકા મતદાન, સાબરકાંઠા જિલ્લામાં 61 ટકા મતદાન, અરવલ્લી જિલ્લામાં 58 ટકા મતદાન, ગાંધીનગર જિલ્લામાં 56 ટકા મતદાન, અમદાવાદ જિલ્લામાં 48 ટકા મતદાન, આણંદ જિલ્લામાં 57 ટકા મતદાન, ખેડા જિલ્લામાં 57 ટકા મતદાન, મહિસાગર જિલ્લામાં 52 ટકા મતદાન, પંચમહાલ જિલ્લામાં 57 ટકા મતદાન, દાહોદ જિલ્લામાં 50 ટકા મતદાન, વડોદરા જિલ્લામાં 53 ટકા મતદાન, છોટાઉદેપુર જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાઈ ચુક્યું છે.

2 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન
2 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન

બપોરે 3 વાગ્યા સુધીનું મતદાન: ગુજરાતમાં બપોરે 3 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 50.51 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ છોટાઉદેપુરમાં 54.40 ટકા મતદાન, સૌથી ઓછુ મહીસાગર જિલ્લામાં 48.54 ટકા મતદાન,અમદાવાદ જિલ્લામાં 44.67 ટકા મતદાન, બનાસકાંઠા જિલ્લામાં 55.52 ટકા મતદાન, પાટણ જિલ્લામાં 50.97 ટકા મતદાન, મહેસાણા જિલ્લામાં 51.33 ટકા મતદાન, સાબરકાંઠા જિલ્લામાં 57.23 ટકા મતદાન, અરવલ્લી જિલ્લામાં 46 ટકા મતદાન, ગાંધીનગર જિલ્લામાં 52.05 ટકા મતદાન,આણંદ જિલ્લામાં 53.75 ટકા મતદાન, ખેડા જિલ્લામાં 53.94 ટકા મતદાન, મહિસાગર જિલ્લામાં 48.54 ટકા મતદાન, પંચમહાલ જિલ્લામાં 45 ટકા મતદાન, દાહોદ જિલ્લામાં 43 ટકા મતદાન, વડોદરા જિલ્લામાં 49.69 ટકા મતદાન, અરવલ્લીમાં 54.19 ટકા મતદાન નોંધાઈ ચુક્યું છે.

બપોરે 2 વાગ્યા સુધીનું મતદાન: ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 39 % મતદાન(gujarat voting percentage) નોંધાયું છે. સૌથી વધુ છોટા ઉદેપુરમાં જિલ્લામાં 43% મતદાન, સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 34% મતદાન નોંધાયું છે. બનાસકાંઠામાં 43%, પાટણ જિલ્લામાં 39% , દાહોદ 39% મતદાન થયું હતું. ગાંધીનગરમાં 41%, ખેડામાં 41% ટકા, મહેસાણામાં 40% મતદાન નોંધાયું હતું. જ્યારે મહિસાગર 34% ટકા, પંચમહાલ 41%, સાબરકાંઠા 43% અને વડોદરા 39% મતદાન નોંધાઈ ચુક્યું છે.

બપોરે 1 વાગ્યા સુધીનું મતદાન:
બપોરે 1 વાગ્યા સુધીનું મતદાન

બપોરે 1 વાગ્યા સુધીનું મતદાન: ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 34.74 % મતદાન(gujarat voting percentage) નોંધાયું છે. સૌથી વધુ છોટા ઉદેપુરમાં જિલ્લામાં 33% મતદાન જ્યારે સૌથી ઓછું મહિસાગર, વડોદરા અને અમદાવાદ જિલ્લામાં 27 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠામાં 30%, પાટણ જિલ્લામાં 28% , દાહોદ 28% મતદાન થયું હતું. ગાંધીનગરમાં 30%, ખેડામાં 29% ટકા, મહેસાણામાં 30% મતદાન નોંધાયું હતું. જ્યારે મહિસાગર 27% ટકા, પંચમહાલ 28%, સાબરકાંઠા 31% અને વડોદરા 27% મતદાન નોંધાઈ ચુક્યું છે.

પંચમહાલ જિલ્લાની 5 બેઠકોમાં 37.09 ટકા મતદાન નોંધાયું છે. જેમાં શહેરામાં 39.40%, મોરવા હડફમાં 38.31%, ગોધરામાં 35.31%, કલોલ - 38.63%, હાલોલમાં 34.23% મતદાન નોંધાયું છે.

ખેડા જિલ્લામાં સરેરાશ 36.3 % ટકા મતદાન નોંધાયું છે. માતરમાં 36.69%, નડિયાદમાં 31.69%, મહેમદાવાદમાં 40.23%, મહુધામાં 36.62 % મતદાન નોંધાયું છે. જ્યારે ઠાસરામાં 35.84%, કપડવંજ 35.63 % મતદાન નોંધાયું છે.

સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 39.72 ટકા મતદાન નોંધાયું છે. હિંમતનગરમાં 39.74 ટકા, ઈડરમાં 40.78 ટકા, ખેડબ્રહ્મા 38.92 ટકા અને પ્રાંતિજમાં 39.39 ટકા મતદાન નોંધાયું છે. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 37.36 ટકા, મોડાસામાં 37.48 ટકા, બાયડમાં 36.40 ટકા મતદાન નોંધાયું છે.

12 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા મતદાન
12 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા મતદાન

બપોરે 12 વાગ્યા સુધીનું મતદાન: બપોરે 12 વાગ્યા સુધીમાં 24 % મતદાન(gujarat voting percentage) નોંધાયું છે. સૌથી વધુ છોટા ઉદેપુરમાં જિલ્લામાં 28% મતદાન, સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 22% મતદાન નોંધાયું છે. બનાસકાંઠામાં 25%, પાટણ જિલ્લામાં 23% , દાહોદ 23% મતદાન થયું હતું. ગાંધીનગરમાં 25%, ખેડામાં 24% ટકા, મહેસાણામાં 25% મતદાન નોંધાયું હતું. જ્યારે મહિસાગર 22% ટકા, પંચમહાલ 23%, સાબરકાંઠા 26% અને વડોદરા 24% મતદાન નોંધાઈ ચુક્યું છે.

સવારે 11 વાગ્યા સુધીનું મતદાન:
સવારે 11 વાગ્યા સુધીનું મતદાન:

સવારે 11 વાગ્યા સુધીનું મતદાન: સવારે 11 વાગ્યા સુધીમાં 19.07 % મતદાન(gujarat voting percentage) નોંધાયું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 21% મતદાન, સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 17% મતદાન નોંધાયું છે. અમદાવાદમાં 16.51 ટકા, આણંદ 20.38 ટકા, અરવલ્લી 20.83 ટકા નોંધાયું છે. બનાસકાંઠામાં 21.03 ટકા, છોટાઉદેપુર 23.35 ટકા, દાહોદ 17.83 ટકા મતદાન થયું હતું. ગાંધીનગરમાં 20.39 ટકા, ખેડામાં 19.63 ટકા, મહેસાણામાં 20.66 ટકા નોંધાયું હતું. જ્યારે મહિસાગર 17.06 ટકા, પંચમહાલ 18.74 ટકા, પાટણ 18.18 ટકા, સાબરકાંઠા 22.18 ટકા અને વડોદરા 18.77 ટકા મતદાન નોંધાઈ ચુક્યું છે.

અમદાવાદમાં સૌથી વધુ સાણંદમાં 21.38 ટકા અને સૌથી ઓછું એલિસબ્રિજમાં 12.64 ટકા મતદાન નોંધાયું છે. અમરાઈવાડીમાં 14.89 ટકા, બાપુનગરમાં 16.70 ટકા, ઘાટલોડિયામાં 18.73 ટકા, નરોડામાં 14.95 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અસારવામાં 16.48 ટકા, જમાલપુર ખાડીયામાં 14.28 ટકા, નિકોલમાં 14.60 ટકા મતદાન નોંધાયું છે.

મહીસાગર જિલ્લામાં શરૂઆતમાં જ ઓછું મતદાન નોંધાયું છે. બાલાસિનોરમાં 2.77, લુણાવાડામાં 3.77 અને સંતરામપુરમાં 4.73 ટકા મતદાન નોંધાયું છે.

સવારે 10 વાગ્યા સુધીનું મતદાન: સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 13 ટકા મતદાન(gujarat voting percentage) નોંધાયું છે. ગાંધીનગરમાં સૌથી વધુ 14 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 11 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા જિલ્લામાં 13%, પાટણ જિલ્લામાં 13%, મહિસાગર જિલ્લામાં 11% મતદાન નોંધાયું છે. જ્યારે દાહોદ જિલ્લામાં 12% મતદાન, છોટાઉદેપુર જિલ્લામાં 13%, વડોદરા જિલ્લામાં 13% મતદાન થયું છે.

સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ટકા મતદાન
સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ટકા મતદાન

સવારે 9 વાગ્યા સુધીનું મતદાન: સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5 ટકા મતદાન(gujarat voting percentage) નોંધાયું છે. અત્યાર સુધી સૌથી વધુ મતદાન અરવલ્લીમાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન હાલોલમાં થયું છે. અમદાવાદ 4.20, આણંદ 4.92, અરવલ્લી 4.99, બનાસકાંઠા 5.36, છોટાઉદેપુર 4.54, દાહોદ 3.37, ગાંધીનગર 7.05 મતદાન થયું છે. જ્યારે ખેડા 4.50 ટકા, મહેસાણા 5.44, મહીસાગર 3.76 ટકા, પંચમહાલમાં સૌથી ઓછું 4.06 મતદાન નોંધાયું છે. પાટણ 4.34, સાબરકાંઠા 5.26, બરોડા 4.15માં મતદાન નોંધાયું છે.

પંચમહાલ જિલ્લામાં 4.06 ટકા મતદાન નોંધાયું છે. પંચમહાલના શેહરામાં 4.43%, મોરવા હડફમાં 4.19%, ગોધરામાં 3.65%, કલોલમાં 5.21%, હાલોલમાં 2.93% મતદાન નોંધાયું છે.

અરવલ્લી જિલ્લામાં 9 વાગ્યા સુધીમાં ભિલોડામાં 4.48 %, મોડાસામાં 5.54%, બાયડમાં 5% મતદાન નોંધાયું છે.

બીજા તબક્કામાં 2.51 કરોડ મતદારો: બીજા તબક્કામાં કુલ 26,409 મતદાન મથકો નોંધાયા છે. કુલ 2.51 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં કુલ 1.29 લાખ પુરૂષ મતદાર અને 1.22 લાખ મહિલા મતદારનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 18થી 19 વર્ષની વયમાં કુલ 5.96 લાખ મતદારો છે. 99 વર્ષથી વધુ વયના 5412 મતદારો નોંધાયા છે. NRI મતદારોની સંખ્યા 660 છે. આ 93 બેઠકો પર 2017માં 70.76 ટકા મતદાન થયું હતું. 2017માં બન્ને તબક્કામાં મળી 69 ટકા મતદાન થયું હતું. 2017માં મધ્ય,ઉત્તર ગુજરાતમાં ભાજપને 46.86 ટકા અને કોંગ્રેસને 42.83 ટકા મત મળ્યા હતા.

Last Updated : Dec 5, 2022, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.