ETV Bharat / assembly-elections

કોંગ્રેસના ગઢ આણંદ જીલ્લા પર 5 બેઠકો પર ભાજપની તરાપ - bjp won anand district 5 assembly seat

આણંદ જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં ભાજપની ઐતિહાસિક(bjp won anand district 5 assembly seat) જીત થઈ છે. પ્રજાએ ભાજપમાં ભરપૂર વિશ્વાસ જતાવી ચરોતરમાં કમળ ખીલાવ્યું (bjp won anand district 5 assembly seat)છે. જોકે, ખંભાત બેઠકમાં 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે બોરસદમાં પણ આઝાદી બાદ પ્રથમ વખત ભાજપની જીત થઈ છે. જિલ્લાની 7 બેઠક પૈકી 5 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ (bjp won anand district 5 assembly seat)હતી.

કોંગ્રેસના ગઢ આણંદ જીલ્લા પર 5 બેઠકો પર ભાજપની તરાપ
gujarat-assembly-election-2022-result-bjp-won-anand-district-5-assembly-seat-and-congress-won-2-seats
author img

By

Published : Dec 9, 2022, 2:51 PM IST

આણંદ: આણંદ જિલ્લામાં સાત વિધાનસભા બેઠક પર ભાજપના ફાળે 5 બેઠક(bjp won anand district 5 assembly seat) આવી છે જ્યારે કોંગ્રેસ ન પાતળી સરસાઇથી 2 બેઠક પર જીત(congress won 2 seats) મળી છે. સમાન્ય રીતે કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં અભૂતપૂર્વ પરિણામ મેળવી સાતમાંથી 5 બેઠક પર ભાજપની જંગી બહુમતથી જીત મેળવી છે. મહત્વનું છે કે આણંદ જિલ્લાના બોરસદ વિધાનસભા બેઠક પર આઝાદી પછી પ્રથમ વખત ભાજપનું કમળ ખીલ્યું છે જ્યારે સોજિત્રા અને પેટલાદના ફાળે પણ બહુમત સાથે ભાજપની જીત મેળવીને કમળ ગાંઘીનગર પહોચ્યું (bjp won anand district 5 assembly seat)છે.જેને જિલ્લામાં ઇતિહાસ (bjp won anand district 5 assembly seat)સર્જ્યો છે.

ખંભાતમાં ભાજપનો વિજય: આ બેઠક પર ભાજપ તરફથી ગત ચૂંટણીમાં જીતેલા મહેશ રાવલને રિપિટ કરવામાં આવ્યાં હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ ભરત ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર 2,33,420 મતદારો હતા. તેમાંથી 1,57,808 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી બેઠક પર કુલ 67.61 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના સંજય પટેલે કોંગ્રેસના સંદીપ ચુડાસમાને હરાવ્યાં (bjp won anand district 5 assembly seat)હતા.

બોરસદ બેઠક પર ભગવો: બોરસદ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. પરંતુ આ વખતે કોગ્રેસે બેઠક ગુમાવી છે. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારને 80,607 મત મળ્યાં હતાં. તેની સામે ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીને 91,772 મત મળતાં ભાજપનો 11,165 મતે વિજય થયો છે. જ્યારે આપના ઉમેદવાર મનીષ રમણભાઈ પેટલને માત્ર 2003 મત મળ્યાં છે. જ્યારે નોટામાં પણ 2093 મત(bjp won anand district 5 assembly seat) પડ્યાં છે.

આંકલાવ વિધાનસભાથી કોંગ્રેસ જીત્યું: આંકલાવ વિધાનસભા બેઠક કોંગ્રેસે જાળવી(congress won 2 seats) રાખી છે. આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાનો વિજય થયો છે. કોંગ્રેસના અમિત ચાવડાને 81,512 મત મળ્યાં છે. જ્યારે તેમના હરિફ ભાજપના ગુલાબસિંહ રતનસિંહ પઢિયારને 78,783 મત મળતાં અમિત ચાવડાનો 2729 મતે વિજય (congress won 2 seats)થયો છે. આ પરિણામમાં આપના ગજેન્દ્રસિંહ રાજને 1603 અને નોટાને 2692 મત મળ્યાં છે.

ઉમરેઠ બેઠક પર ભાજપનો વિજય: ઉમરેઠ બેઠક પર ભાજપના ગોવિંદ પરમારને રિપિટ કરવામાં આવ્યાં હતાં. જેમને 96,145 મત મળ્યાં હતાં. સામે તેમના કટ્ટર હરિફ એનસીપીના પટેલ જયંત રમણભાઈને 66,822 મત મળતાં ભાજપના ગોવિંદ પરમારને 29,323 મતે વિજય જાહેર કરવામાં આવ્યાં હતાં. ઉમરેઠ બેઠક પર 3832 નોટા અને આપના ઉમેદવાર અમરીશ હેમેન્દ્રભાઈ પટેલ (થામણા)ને 3708 મત મળ્યાં(bjp won anand district 5 assembly seat) હતાં.

આણંદ બેઠક પર કોંગ્રેસની હાર: આ બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ છે. પરંતુ 2017માં કોંગ્રેસના કાંતિ સોઢા પરમાર વિજય થયાં હતાં. જોકે, આ વખતે કાંતિ સોઢા પરમાર (ભગત)ને 70,236 મત મળ્યાં હતાં. સામે ભાજપમાંથી યોગેશ આર. પટેલને 1,11,859 મત મળતાં તેમને 41,623 મતથી વિજય જાહેર કરવામાં આવ્યાં હતાં. આ બેઠક પર આપના સેડલીયા ગીરીશકુમારને 5071 મત મળ્યાં હતાં. જ્યારે 2157 નોટાને ફાળે ગયાં (bjp won anand district 5 assembly seat)હતાં

પેટલાદમાં ભગવો: પેટલાદમાં ડો. પ્રકાશ બુધાભાઈ પરમારને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હતું. જેની સામે ભાજપ દ્વારા કમલેશ રમેશભાઈ પટેલ (માસ્તર)ને મેન્ડેટ આપ્યું હતું. આ બન્ને ઉમેદવારો નવાં હતાં. પરિણામના અંતે ભાજપના કમલેશ પટેલ 89,166 સામે કોંગ્રેસના ડો. પ્રકાશને 71,212 મત મળ્યાં હતાં. આમ, ભાજપના કમલેશ પટેલ 17,954 મતે વિજય થયાં હતાં. આ ઉપરાંત આપના અર્જુન ભરવાડને 4596 અને નોટામાં 2434 ગયા (congress won 2 seats)હતાં.

સોજિત્રામાં જિલ્લા ભાજપનો વિજય: આ બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખ વિપુલ વિનુભાઈ પટેલ સતત ત્રીજી વખત ઉભા રહ્યાં હતાં. અગાઉ બે ચૂંટણીમાં તેમની હાર થઇ હતી. આ વખતે કોંગ્રેસ દ્વારા પણ ધારાસભ્ય પુનમ માધાભાઈ પરમારને રિપિટ કરવામાં આવ્યાં હતાં. આ ચૂંટણીમાં વિપુલ પટેલને 87,300 સામે પુનમ પરમારને 57,781 મત મળતાં વિપુલ પટેલને 29,519 મતે વિજય જાહેર કર્યાં હતાં. આ બેઠક પર 2766 નોટા અને આપના મનુ રણછોડભાઈ ઠાકોરને 3460 મત (bjp won anand district 5 assembly seat)મળ્યાં હતાં.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.