ETV Bharat / assembly-elections

જાણો કેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં હારી..!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(gujarat assembly election 2022 result) ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો છે. જ્યારે ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી જે પોતે સરકાર રચવાનો દાવો કરતી હતી તે માત્ર પાંચ બેઠક સુધી જ સીમિત (aam aadmi party lost election)રહી છે.

જાણો કેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં હારી..!
gujarat-assembly-election-2022-result-aam-aadmi-party-lost-election-know-the-detail-analysis-of-it
author img

By

Published : Dec 9, 2022, 2:11 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું પરિણામ (gujarat assembly election 2022 result) આવતીકાલે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને 156 બેઠક, કોંગ્રેસને 17, બેઠક અને આમ આદમી પાર્ટીને પાંચ બેઠક મળી (aam aadmi party lost election) છે. ભારતીય જનતા પાર્ટીએ 37 વર્ષ બાદ સૌથી વધુ બેઠક પર વિજય બનવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ત્યારે બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(gujarat assembly election 2022 result) પ્રથમ વખત લડી રહેલી પાર્ટી માત્ર 5 બેઠક સુધી સીમિત રહી (aam aadmi party lost election) હતી. પરંતુ આમ આદમી પાર્ટી હારવાના મુખ્ય કારણો કયા છે તે આવો જાણીએ.

સ્ટાર નેતાઓનો અભાવ: આમ આદમી પાર્ટી ગુજરાતમાં (aam aadmi party lost election) પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022 result)લડી રહી હતી. આમ આદમી પાર્ટીની (aam aadmi party lost election) અંદર જે પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા તેમાંથી મોટાભાગના નેતાઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા હતા. તેમનામાં રાજકારણનો અનુભવ ઓછો જોવા મળી આવ્યો હતો. સાથે આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી સિવાય કોઈ મોટું નામ ધરાવતું વ્યક્તિ જોવા મળ્યું નથી. રાજકારણમાં ખૂબ મોટું નામ હોય તેવા કોઈ મોટા નેતાનો અભાવ જોવા મળી આવ્યો હતો. કોંગ્રેસમાંથી આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ જે રાજકારણ મોટું નામ ધરાવતા હતા. પરંતુ ચૂંટણીના અંતિમ દિવસોમાં તે પણ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ભાર: આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો પ્રચારમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વધારે પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર રાજકોટ જેવા અમુક શહેરોની અંદર જ સુધી પ્રચાર કરવામાં આવ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ ભાર તેમને સુરત ઉપર આપ્યો હતો. સુરતની તમામ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો પ્રભાવ ક્યાંક ને ક્યાંક ઓછો જોવા મળી આવ્યો છે જેના કારણે પાંચ બેઠક સુધી જ સીમિત (aam aadmi party lost election)રહી છે.

શહેરી વિસ્તારમાં જ પ્રચાર કર્યો: આમ આદમી પાર્ટી એ વિધાનસભાની ચૂંટણી લડવામાં મોટા ભાગે શહેરી વિસ્તારમાં પ્રચાર અને સભાઓ તેમજ રોડ શો કરતા જોવા મળી આવ્યા હતા. જ્યારે ગામડાઓની અંદર લડત ઓછી આપી હોય તેવું પણ જોવા મળી (aam aadmi party lost election)આવ્યું હતું. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, સાંસદ રાઘવ ચડ્ડા, પંજાબના મુખ્યપ્રધાન ભગવત માન સહિતના નેતાઓ પ્રચાર કરવા ગુજરાતમાં આવ્યા હતા. પરંતુ સીમિત શહેરની અંદર જ તેમને પ્રચાર કર્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં પહોંચી શક્યા ન હોય તેવું પણ જોવા મળી (aam aadmi party lost election) આવ્યું હતું.

જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ: આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા માટે ગુજરાતની જનતાને અનેક મોટા વચનો અને વાયદાઓ પણ આપ્યા હતા. જેને લઈને તેમને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ડોર ટુ ડોર પ્રચારમાં ગણતરીના વિસ્તારોમાં જ કરી શક્યા હતા. જેથી તેમના વચનો અને ગેરંટીઓ અમુક વિસ્તાર તેમજ અમુક લોકો સુધી જ રહી હતી. પરંતુ જનતામાં જે વિશ્વાસ બેસવો જોઈએ તે વિશ્વાસ જનતામાં સુધી બેસાડવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી જેના કારણે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં હાર થઈ છે.

અરવિંદ કેજરીવાલનું ઝાડું નહીં પરંતુ મોદીનું મેજીક ચાલ્યું: ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર રચવા માટે દરેક સમાજને પોતાની તરફ આકર્ષવા માટે વિવિધ ગેરંટીઓ આપી હતી. પરંતુ ગુજરાતમાં જે પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માન સન્માન છે. તે પણ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી આવ્યું હતું. ગુજરાતી જનતાએ સરકાર દ્વારા આપેલા વચનો પર વિશ્વાસ નહીં. પરંતુ સરકારે કરેલા વિકાસના કામ ઉપર વિશ્વાસ મૂક્યો હોય તે ચોક્કસપણે સામે આવ્યું છે. જેથી કહી શકાય કે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનું ઝાડુ નહીં પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેજીક ચોક્કસપણે ચાલુ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.